بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ بِاَسْمَائِكَ خَيْرِ الْاَسْمَاءِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે અસ્માએક ખયરલ અસ્મા
અય અલ્લાહ હું તારી પાસે તારા સૌથી સારા નામો થકી સવાલ કરું છું
اَلَّتِيْ تُنْزِلُ بِهَا الشِّفَاءَ
અલ્લતી તુનઝેલો બેહશશેફાઅ
કે જે નામો થકી શિફા નાઝિલ થાય છે
تَكْشِفُ بِهَا الْاَدْوَاءَ
વ તકશેફો બે હલ અદવાઅ
અને બિમારીઓને દૂર કરે છે
اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અન્તોસલ્લેય અલા મોહમ્મદવિ વ આલે મોહમ્મદિંવ
કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اَنْ تُنْزِلَ عَليَّ مِنْكَ عافِيَةً وَّ شِفَاءً
વઅન તોનઝઝેલ મિન્ક આફેયતંવ વ શેફાઅંવ
અને મારી ઉપર તારી તરફથી સલામતી અને શિફા અતા કર
وَ تَدْفَعَ عَنِّيْ بِاسْمِكَ كُلَّ سُقْمٍ وَّ بَلَاءٍ
વ તદફઅ અન્ની બિસ્મેક કુલ્લ સુકમીંવ વ બલાઈંવ
અને તારા નામ થકી, મારીથી તમામ બિમારીઓ અને બલાઓને દૂર કર
وَ تَقَبَّلْ صَوْمِيْ
વ તતકબ્બલ સવમી
અને મારા રોઝાને કબૂલ કર
وَ تَجْعَلَنِيْ فِيْمَنْ صَامَ وَ قَامَوَ رَضِيْتَ عَمَلَہٗ
વ તજઅલની મિમ્મન સામ વ કામ વ રઝીત અમલહૂ
અને મને તે લોકોમાં શામિલ કર કે જેઓએ રોઝા રાખ્યા, કેયામ કર્યો અને નમાઝો પઢી તેમજ તેઓના અમલથી તું રાજી થયો
وَ تَجْعَلَنِيْ مِمَّنْ صَامَتْ جَوَارِحُہٗ
વ તજઅલની મિમ્મન સામત જવારેહોહૂ
અને તે લોકોની સાથે શામિલ કર કે જેના શરીરના તમામ અવ્યવોએ રોઝા રાખ્યા હોય
وَ حَفِظَ لِسَانَہٗ وَ فَرْجَہٗ
વ હફેઝ લેસાનહૂ વફરજહૂ
અને પોતાની ઝબાન અને શર્મગાહોને ગુનાહથી બચાવ્યા હોય
وَ تَرْزُقَنِيْ عَمَلًا تَرْضَاهُ
વ તરઝોકની અમલન તરઝાહો
અને મને એવો અમલ કરવાની તૌફીક આપ કે જે તને રાજી કરે
وَ تَمُنَّ عَلَيَّ بِالصَّمْتِ وَ السَّكِيْنَةِ
વ તમુન્ન અલય્ય બિસ્સૂમતે વસ્સકીનતે
અને મારી ઉપર એહસાન કર કે હું વધારાની વાતો કરવાથી બચું અને હું સુકૂન હાસિલ કરું
وَ وَرَعًا يَحْجُزُنِيْ عَنْ مَعْصِيَتِكَ
વ વરઅય યહજોઝોની અમ મઅસેયતેક
અને મને તેવી પરહેઝ્ગારી અતા કર કે જે મને તારા ગુનાહ કરવાથી રોકે
يَا اَرْحَمَ الرَّاحِمِيْ
યા અરહમરરાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર