بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
يَا رَحْمٰنَ الدُّنْيَا وَ الْاٰخِرَةِ وَ رَحِيْمَهُمَا
યા રહમાન દુન્યા વલ આખેરતે વ રહીમહોમા
અય દુનિયા અને આખેરતમાં ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ
وَ يَا جَبَّارَ الدُّنْيَا وَ يَا مَالِكَ الْمُلُوْكِ
વ યા જબ્બાર દુન્યા વ યા માલેકલ મોલુકે
અય દુનિયામાં સૌથી વધારે કુદરતવાળા, અય તમામ બાદશાહોના બાદશાહ
وَ يَا رَازِقَ الْعِبَادِ
વ યા રાઝેક્લ એબાદ
અય તમામ બંદાઓને રોઝી દેવાવાળા
هٰذَا شَهْرُ التَّوْبَةِ
હાઝા શહરુલ તવબ્તે
આ તૌબાનો મહીનો છે
وَ هٰذَا شَهْرُ الثَّوَابِ
વ હાઝા શહુરુસ સવાબે
અને આ સવાબનો મહીનો છે
وَ هٰذَا شَهْرُ الرَّجَاءِ
વ હાઝા શહુરુર રજાએ
અને આ ઉમ્મીદોનો મહીનો છે
وَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ
વ અન્ત સમીઉલ અલીમો
અને તું ખુબજ સાંભળવાવાળો અને બધું જ જાણનાર છે
اَسْاَلُكَ اَنْ تَجْعَلَنِيْ فِيْ عِبَادِكَ الصَّالِحِيْنَ
અસઅલોક અન તજઅલની ફી એબાદેક સાલેહીન
હું તારી પાસે સવાલ કરું છું કે મને તારા તે બંદાઓમાં શામિલ કર
الَّذِيْنَ لَا خَوْفٌ عَلَيْهِمْ وَ لَا هُمْ يَحْزَنُوْنَ
લઝીન લા ખવ્ફુન અલયહીમ વલા હુમ યહઝનુન
કે જેઓને કોઈ વસ્તુનો ખૌફ નથી અને જેઓ કોઈ વસ્તુથી ગમગીન નથી
وَ اَنْ تَسْتُرَنِيْ بِالسِّتْرِ الَّذِيْ لَا يُهْتَكُ
વ અન તસ્તોરની બે સિતરિલ લઝી લા યુહતેકો
મારી ખામીઓને એવી રીતે છૂપાવ કે ક્યારેય પણ જાહેર ન થાય
وَ تُجَلِّلَنِيْ بِعَافِيَتِكَ الَّتِيْ لَا تُرَامُ
વ તોજલીની બેઆફેયતેકલ્લતી લા તોરામો
અને તારી આફીયત થકી મને એવી બુઝુર્ગી અતા કર કે જેનો ખયાલ પણ ન કરી શકું
وَ تُعْطِيَنِيْ سُؤْلِيْ
વ તોઅતેયની સોઉલી
અને મારી બધી હાજતોને પૂરી કર
وَ تُدْخِلَنِي الْجَنَّةَ بِرَحْمَتِكَ
વ તુદખેલનેયલ જન્નત બે રહમતેક
અને તારી રહમત થકી મને જન્નતમાં દાખલ કર
وَ اَنْ لَا تَدَعْ لِيْ ذَنْبًا اِلَّا غَفَرْتَہٗ
વ અન લા તદઅલી ઝમ્બન દુન્યા ઈલ્લા ગફરતહુ
અને મારા બધા ગુનાહોને માફ કરી આપ
وَ لَا هَمًّا اِلَّا فَرَّجْتَہٗ
વલા હમ્મન ઈલ્લા ફરજતહુ
અને દરેક પરેશાનીઓને દૂર કર
وَ لَا كُرْبَةً اِلَّا كَشَفْتَهَا
વલા કુરબતન ઇલ્લા કશફતહા
અને દરેક બેચૈનીને દૂર કર
وَ لَا حَاجَةً اِلَّا قَضَيْتَهَا
વલા હાજતન ઇલ્લા કઝય્તહા
અને મારી દરેક હાજતોને પૂરી કર
بِحَقِّ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
બે હકકે મોહમ્મદીવ વ આલે મોહમ્મદ
તને હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદનો વાસ્તો છે
اِنَّكَ اَنْتَ الْاَجَلُّ الْاَعْظَمُ
ઇન્નક અન્તલ અજલ્લુલ અઅઝેમો
ફક્ત તું જ સૌથી વધારે બુઝુર્ગીવાળો અને સૌથી વધારે માનનીય છે

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[00:15.00]
يَا رَحْمٰنَ الدُّنْيَا وَ الْاٰخِرَةِ وَ رَحِيْمَهُمَا
યા રહમાન દુન્યા વલ આખેરતે વ રહીમહોમા
અય દુનિયા અને આખેરતમાં ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ
[00:20.00]
وَ يَا جَبَّارَ الدُّنْيَا وَ يَا مَالِكَ الْمُلُوْكِ
વ યા જબ્બાર દુન્યા વ યા માલેકલ મોલુકે
અય દુનિયામાં સૌથી વધારે કુદરતવાળા, અય તમામ બાદશાહોના બાદશાહ
[00:26.00]
وَ يَا رَازِقَ الْعِبَادِ
વ યા રાઝેક્લ એબાદ
અય તમામ બંદાઓને રોઝી દેવાવાળા
[00:30.00]
هٰذَا شَهْرُ التَّوْبَةِ
હાઝા શહરુલ તવબ્તે
આ તૌબાનો મહીનો છે
[00:32.00]
وَ هٰذَا شَهْرُ الثَّوَابِ
વ હાઝા શહુરુસ સવાબે
અને આ સવાબનો મહીનો છે
[00:35.00]
وَ هٰذَا شَهْرُ الرَّجَاءِ
વ હાઝા શહુરુર રજાએ
અને આ ઉમ્મીદોનો મહીનો છે
[00:36.00]
وَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ
વ અન્ત સમીઉલ અલીમો
અને તું ખુબજ સાંભળવાવાળો અને બધું જ જાણનાર છે
[00:41.00]
اَسْاَلُكَ اَنْ تَجْعَلَنِيْ فِيْ عِبَادِكَ الصَّالِحِيْنَ
અસઅલોક અન તજઅલની ફી એબાદેક સાલેહીન
હું તારી પાસે સવાલ કરું છું કે મને તારા તે બંદાઓમાં શામિલ કર
[00:46.00]
الَّذِيْنَ لَا خَوْفٌ عَلَيْهِمْ وَ لَا هُمْ يَحْزَنُوْنَ
લઝીન લા ખવ્ફુન અલયહીમ વલા હુમ યહઝનુન
કે જેઓને કોઈ વસ્તુનો ખૌફ નથી અને જેઓ કોઈ વસ્તુથી ગમગીન નથી
[00:52.00]
وَ اَنْ تَسْتُرَنِيْ بِالسِّتْرِ الَّذِيْ لَا يُهْتَكُ
વ અન તસ્તોરની બે સિતરિલ લઝી લા યુહતેકો
મારી ખામીઓને એવી રીતે છૂપાવ કે ક્યારેય પણ જાહેર ન થાય
[00:57.00]
وَ تُجَلِّلَنِيْ بِعَافِيَتِكَ الَّتِيْ لَا تُرَامُ
વ તોજલીની બેઆફેયતેકલ્લતી લા તોરામો
અને તારી આફીયત થકી મને એવી બુઝુર્ગી અતા કર કે જેનો ખયાલ પણ ન કરી શકું
[01:04.00]
وَ تُعْطِيَنِيْ سُؤْلِيْ
વ તોઅતેયની સોઉલી
અને મારી બધી હાજતોને પૂરી કર
[01:07.00]
وَ تُدْخِلَنِي الْجَنَّةَ بِرَحْمَتِكَ
વ તુદખેલનેયલ જન્નત બે રહમતેક
અને તારી રહમત થકી મને જન્નતમાં દાખલ કર
[01:10.00]
وَ اَنْ لَا تَدَعْ لِيْ ذَنْبًا اِلَّا غَفَرْتَہٗ
વ અન લા તદઅલી ઝમ્બન દુન્યા ઈલ્લા ગફરતહુ
અને મારા બધા ગુનાહોને માફ કરી આપ
[01:14.00]
وَ لَا هَمًّا اِلَّا فَرَّجْتَہٗ
વલા હમ્મન ઈલ્લા ફરજતહુ
અને દરેક પરેશાનીઓને દૂર કર
[01:17.00]
وَ لَا كُرْبَةً اِلَّا كَشَفْتَهَا
વલા કુરબતન ઇલ્લા કશફતહા
અને દરેક બેચૈનીને દૂર કર
[01:20.00]
وَ لَا حَاجَةً اِلَّا قَضَيْتَهَا
વલા હાજતન ઇલ્લા કઝય્તહા
અને મારી દરેક હાજતોને પૂરી કર
[01:24.00]
بِحَقِّ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
બે હકકે મોહમ્મદીવ વ આલે મોહમ્મદ
તને હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદનો વાસ્તો છે
[01:33.00]
اِنَّكَ اَنْتَ الْاَجَلُّ الْاَعْظَمُ
ઇન્નક અન્તલ અજલ્લુલ અઅઝેમો
ફક્ત તું જ સૌથી વધારે બુઝુર્ગીવાળો અને સૌથી વધારે માનનીય છે
[01:40.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,