રમઝાન ની (30) ત્રીસમી રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

અલ્લાહુમ્મ રબ્બ શહરે રમઝાન વ મુનઝેલલ કુરઆને વ હાઝા શહરો રમઝાન કદ તસરરમ

અય અલ્લાહ, અય માહે રમઝાનના પાલનહાર અને કુરઆનને નાઝિલ કરનાર, માહે રમઝાન તો પસાર થઇ ગયો

અય રબ્બે ઈન્ની અઉઝોબેક વબે વજહેકલ કરીમે

અય મારા પાલનહાર, હું તારી કરીમ ઝાત પાસે એ વાતની પનાહ માંગું છું

અયતલોઅલ ફજરો મિલ લયલતી હાઝેહી અવ યખરોજ શહરો રમઝાન

કે ક્યાંક આ રાત પસાર થઈને સવાર ન પડી જાય, અથવા માહે રમઝાન પસાર થઇ જાય

વલક ઈનદી તબેઅતુન અવ ઝમ્બુન તોરીદો અન તોઅઝઝેબની અલ્ય્હે યવ્મ અલકાક ઈલ્લા ગફરતહુ લી બેકરમેક વજુદેક

અને તારી પાસે મારા ગુનાહો અથવા સજા બાકી હોય, કે જેના કારણે તે દિવસે કે જયારે હું તારી બારગાહમાં હાજર થાઉં ત્યારે તું મારી ઉપર અઝાબ કરવાનો ઈરાદો કરે, પરંતુ એ કે તું તારી ઉદારતાથી અને તારા પુષ્કળ એહસાન થકી મારા ગુનાહોને માફ કરી દે

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

ઇન્નક હમીદુમ મજીદ

ખરેખર તું જ વખાણને લાયક છે અને બખ્શીશોનો માલિક છે

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

અલ્લાહુમ્મ રબ્બ શહરે રમઝાન વ મુનઝેલલ કુરઆને વ હાઝા શહરો રમઝાન કદ તસરરમ

અય અલ્લાહ, અય માહે રમઝાનના પાલનહાર અને કુરઆનને નાઝિલ કરનાર, માહે રમઝાન તો પસાર થઇ ગયો

[00:25.00]

અય રબ્બે ઈન્ની અઉઝોબેક વબે વજહેકલ કરીમે

અય મારા પાલનહાર, હું તારી કરીમ ઝાત પાસે એ વાતની પનાહ માંગું છું

[00:31.00]

અયતલોઅલ ફજરો મિલ લયલતી હાઝેહી અવ યખરોજ શહરો રમઝાન

કે ક્યાંક આ રાત પસાર થઈને સવાર ન પડી જાય, અથવા માહે રમઝાન પસાર થઇ જાય

[00:37.00]

વલક ઈનદી તબેઅતુન અવ ઝમ્બુન તોરીદો અન તોઅઝઝેબની અલ્ય્હે યવ્મ અલકાક ઈલ્લા ગફરતહુ લી બેકરમેક વજુદેક

અને તારી પાસે મારા ગુનાહો અથવા સજા બાકી હોય, કે જેના કારણે તે દિવસે કે જયારે હું તારી બારગાહમાં હાજર થાઉં ત્યારે તું મારી ઉપર અઝાબ કરવાનો ઈરાદો કરે, પરંતુ એ કે તું તારી ઉદારતાથી અને તારા પુષ્કળ એહસાન થકી મારા ગુનાહોને માફ કરી દે

[00:57.00]

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર

[01:01.00]

ઇન્નક હમીદુમ મજીદ

ખરેખર તું જ વખાણને લાયક છે અને બખ્શીશોનો માલિક છે

[01:07.00]