રમઝાન ની ૩ (ત્રીજી) રાતની દુઆ

[00:01.00]

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:10.00]

يَا إِلهَ إِبْراهِيمَ وَالهَ إِسْحاقَ وَالهَ يَعْقُوبَ وَالْأَسْباطَ

યા એલાહ ઇબ્રાહિમ વ એલાહ ઈસ્હાક વ એલાહ યાકુબ વલ અસ્બાતે

અય હઝરત ઇબ્રાહિમ (અ.) ના અલ્લાહ અય હઝરત ઈસ્હાક (અ.) ના અલ્લાહ અને હઝરત યાકુબ (અ.) અને તેમના કબીલા વાળાઓના અલ્લાહ

[00:19.00]

ربَّ الْمَلائِكَةِ وَالرُّوحِ السَّمِيعُ الْعَلِيمُ الْحَلِيمُ الْكَرِيمُ الْعَلِيُّ الْعَظِيمُ

રબ્બલ મલાએક્તે વ રુહી સમીઉલ અલીમ હકીમુલ કરીમુલ અલીય્યુલ અઝીમો

અય ફરિશ્તાઓ અને રુહુલ કુદ્સ ના પાલનહાર જે બધુજ સાંભણનાર અને જાણનાર સહનશીલ અને ખુબજ ઉદાર સર્વોચ્ચ અને ખુબજ માનનીય છે

[00:32.00]

لَكَ صُمْتُ وَعَلى‏ رِزْقِكَ أَفْطَرْتُ

લક સુમ્તો વઅલા રીઝકેક અફતરતો

મે ફક્ત તારી માટે રોઝો રાખ્યો અને ફક્ત તારી આપેલી રોઝી થી ઇફ્તારી કરી

[00:36.00]

وَ إِلَى كَنَفِكَ آوَيْتُ وَ إِلَيْكَ أَنَبْتُ وَ إِلَيْكَ الْمَصِيرُ

વ એલા ક્નફેક આવય્તો વ એલ્ય્ક અનબ્તો વ એલયક્લ મસીરો

અને તારી હિફાઝત માં આશરો લીધો અને હું તારી બારગાહ માં તૌબા કરું છુ અને ફક્ત તારી તરફ બધા ને પાછુ ફરવાનું છે

[00:43.00]

وَأنْتَ الرَّءُوفُ الرَّحِيمُ

વ અનત રઉફર રહીમો

અને તું ખુબજ મહેરબાન અને દયાળુ છે

[00:47.00]

قَوِّنِي عَلَى الصَّلاةِ وَالصِّيامِ

કવ્વેની અલસ્સલાતે વસ્સેયામે

મને નમાઝ પઢવાની અને રોઝા રાખવાની તાકાત આપ

[00:51.00]

وَلا تُخْزِنِي يَوْمَ الْقِيامَةِ إِنَّكَ لا تُخْلِفُ الْمِيعادَ

વલા તુખઝેની યવ્મલ કેયામતે ઇન્નક લા તુખલેફૂલ મીઆદ

અને મને કયામત ના દિવસે બદનામ નહિ કરતો કે તુ તારા વાયદાઓને તોડતો નથી

[00:03.00]

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:15.00]

يَا إِلهَ إِبْراهِيمَ

યા એલાહ ઇબ્રાહિમ

અય હઝરત ઇબ્રાહિમ (અ.) ના અલ્લાહ

[00:18.00]

وَالهَ إِسْحاقَ وَالهَ يَعْقُوبَ وَالْأَسْباطَ

વ એલાહ ઈસ્હાક વ એલાહ યાકુબ વલ અસ્બાતે

અય હઝરત ઈસ્હાક (અ.) ના અલ્લાહ અને હઝરત યાકુબ (અ.) અને તેમના કબીલા વાળાઓના અલ્લાહ

[00:26.00]

ربَّ الْمَلائِكَةِ وَالرُّوحِ

રબ્બલ મલાએક્તે વ રુહી

અય ફરિશ્તાઓ અને રુહુલ કુદ્સ ના પાલનહાર

[00:29.00]

السَّمِيعُ الْعَلِيمُ

સમીઉલ અલીમ

જે બધુજ સાંભણનાર અને જાણનાર

[00:33.00]

الْحَلِيمُ الْكَرِيمُ

હકીમુલ કરીમુલ

સહનશીલ અને ખુબજ ઉદાર

[00:35.00]

الْعَلِيُّ الْعَظِيمُ

અલીય્યુલ અઝીમો

સર્વોચ્ચ અને ખુબજ માનનીય છે

[00:38.00]

لَكَ صُمْتُ وَعَلى‏ رِزْقِكَ أَفْطَرْتُ

લક સુમ્તો વઅલા રીઝકેક અફતરતો

મે ફક્ત તારી માટે રોઝો રાખ્યો અને ફક્ત તારી આપેલી રોઝી થી ઇફ્તારી કરી

[00:45.00]

وَاِلىٰ‏ كَنَفِكَ آوَيْتُ

વ એલા ક્નફેક આવય્તો

અને તારી હિફાઝત માં આશરો લીધો

[00:48.00]

وَالَيْكَ أَنَبْتُ وَالَيْكَ الْمَصِيرُ

વ એલ્ય્ક અનબ્તો વ એલયક્લ મસીરો

અને હું તારી બારગાહ માં તૌબા કરું છુ અને ફક્ત તારી તરફ બધા ને પાછુ ફરવાનું છે

[00:54.00]

وَأنْتَ الرَّءُوفُ الرَّحِيمُ

વ અનત રઉફર રહીમો

અને તું ખુબજ મહેરબાન અને દયાળુ છે

[00:58.00]

قَوِّنِي عَلَى الصَّلاةِ وَالصِّيامِ

કવ્વેની અલસ્સલાતે વસ્સેયામે

મને નમાઝ પઢવાની અને રોઝા રાખવાની તાકાત આપ

[01:02.00]

وَلا تُخْزِنِي يَوْمَ الْقِيامَةِ

વલા તુખઝેની યવ્મલ કેયામતે

અને મને કયામત ના દિવસે બદનામ નહિ કરતો

[01:06.00]

إِنَّكَ لا تُخْلِفُ الْمِيعادَ

ઇન્નક લા તુખલેફૂલ મીઆદ

કે તુ તારા વાયદાઓને તોડતો નથી

[01:10.00]