بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُك اَنْتَ َ
અલ્લાહુમ્મ ઇન્ની અઅસલોક અનતો
હું તારી પાસે સવાલ કરું છું કે તું
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
વ અન તહબ લી કલબન
અને મને નરમ દિલ અતા કર
ખાશેઅન વ લેસાનન સાદેકવ
અને સાચી ઝબાન અને સબ્ર કરવાવાળું શરીર અતા કર
વ જસદન સાબેરવ વ તજઅલ સવાબ ઝાલેકલ જન્ન્ત
અને મને તેના સવાબમાં જન્નત અતા કર
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُك اَنْتَ َ
અલ્લાહુમ્મ ઇન્ની અઅસલોક અનતો
હું તારી પાસે સવાલ કરું છું કે તું
[00:18.00]
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[00:27.00]
વ અન તહબ લી કલબન
અને મને નરમ દિલ અતા કર
[00:29.00]
ખાશેઅન વ લેસાનન સાદેકવ
અને સાચી ઝબાન અને સબ્ર કરવાવાળું શરીર અતા કર
[00:33.00]
વ જસદન સાબેરવ વ તજઅલ સવાબ ઝાલેકલ જન્ન્ત
અને મને તેના સવાબમાં જન્નત અતા કર
[00:36.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[00:40.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,