بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ وَ اُقْسِمُ عَلَيْكَ بِكُلِّ اسْمٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક વ ઉકસેમો અલયક બેકુલે ઈસમી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું, અને તને તારા તે દરેક નામોની કસમ આપું છુ
هُوَ لَكَ سَمَّاكَ بِہٖ اَحَدٌ مِّنْ خَلْقِكَ
હોવ લક સમ્માક બેહી અહદુમ મિન ખલ્કેક
કે જે ફક્ત તારા જ છે ભલે પછી આ નામો થકી કોઈએ તને પુકાર્યો હોય
اَوِ اسْتَأْثَرْتَ بِہٖ فِيْ عِلْمِ الْغَيْبِ عِنْدَكَ
અવિસ્તાસરત બેહી ફી ઈલ્મીલ ગય્બે ઈન્દક
અથવા તેં પોતાના ઈલ્મે ગય્બમાં મખ્સૂસ બનાવીને રાખ્યા હોય
وَ اَسْاَلُكَ بِاسْمِكَ الْاَعْظَمِ
વ અસઅલોક બે ઈસ્મેકલ અઝીમે
અને તને તારા આ મહાન નામ (ઇસ્મે આઝમ) થકી સવાલ કરું છું કે જેનું મહત્વ તારી પાસે ખુબજ વધારે છે
الَّذِيْ حَقٌّ عَلَيْكَ اَنْ تُجِيْبَ مَنْ دَعَاكَ بِہٖ
લઝી હકકુન અલયક અન તોજીબ મન દઆક બેહી
કે અગર તે નામ થકી દુઆ કરવામાં આવે તો તું તે દુઆઓને કબૂલ કરે છે
اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અન તોસલે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ تُسْعِدَنِيْ فِيْ هذِهِ اللَّيْلَةِ
વ તુસએદની ફી હાઝે હિલ્લયલતે
અને મને આ રાત્રીમાં ખુશબખ્ત બનાવ
سَعادَةً لَا اَشْقٰى بَعْدَهَا اَبَدًا
સઆદતલ લા અશકા બઅદહા
એવો ખુશબખ્ત બનાવ કે તેની પછી ક્યારેય પણ બદબખ્ત ન બનું
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ وَ اُقْسِمُ عَلَيْكَ بِكُلِّ اسْمٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક વ ઉકસેમો અલયક બેકુલે ઈસમી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું, અને તને તારા તે દરેક નામોની કસમ આપું છુ
[00:23.00]
هُوَ لَكَ سَمَّاكَ بِہٖ اَحَدٌ مِّنْ خَلْقِكَ
હોવ લક સમ્માક બેહી અહદુમ મિન ખલ્કેક
કે જે ફક્ત તારા જ છે ભલે પછી આ નામો થકી કોઈએ તને પુકાર્યો હોય
[00:29.00]
اَوِ اسْتَأْثَرْتَ بِہٖ فِيْ عِلْمِ الْغَيْبِ عِنْدَكَ
અવિસ્તાસરત બેહી ફી ઈલ્મીલ ગય્બે ઈન્દક
અથવા તેં પોતાના ઈલ્મે ગય્બમાં મખ્સૂસ બનાવીને રાખ્યા હોય
[00:33.00]
وَ اَسْاَلُكَ بِاسْمِكَ الْاَعْظَمِ
વ અસઅલોક બે ઈસ્મેકલ અઝીમે
અને તને તારા આ મહાન નામ (ઇસ્મે આઝમ) થકી સવાલ કરું છું કે જેનું મહત્વ તારી પાસે ખુબજ વધારે છે
[00:41.00]
الَّذِيْ حَقٌّ عَلَيْكَ اَنْ تُجِيْبَ مَنْ دَعَاكَ بِہٖ
લઝી હકકુન અલયક અન તોજીબ મન દઆક બેહી
કે અગર તે નામ થકી દુઆ કરવામાં આવે તો તું તે દુઆઓને કબૂલ કરે છે
[00:47.00]
اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અન તોસલે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[00:56.00]
وَ تُسْعِدَنِيْ فِيْ هذِهِ اللَّيْلَةِ
વ તુસએદની ફી હાઝે હિલ્લયલતે
અને મને આ રાત્રીમાં ખુશબખ્ત બનાવ
[00:59.00]
سَعادَةً لَا اَشْقٰى بَعْدَهَا اَبَدًا
સઆદતલ લા અશકા બઅદહા
એવો ખુશબખ્ત બનાવ કે તેની પછી ક્યારેય પણ બદબખ્ત ન બનું
[01:03.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[01:07.00]