રમઝાન ની 26 (છવ્વીસમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَ‏ اِنَّكَ‏ عَيَّرْتَ‏ اَقْوَامًا عَلىٰ لِسَانِ نَبِيِّكَ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِہٖ

અલ્લાહુમ્મ ઈન્નક અય્યત અકવામન અલા લેસાને નબિય્યેક સલ્લલાહો અલયહે વ આલેહ

અય અલ્લાહ ખરેખર તેં તારા નબી (સ.અ.વ.)ની ઝબાન થકી ઘણા બધા લોકોના સમૂહને મૂંગા કરી દીધા

فَقُلْتَ قُلِ‏ ادْعُوْا الَّذِيْنَ زَعَمْتُمْ مِنْ دُوْنِہٖ

ફકુલત કોલિદ ઉલ્લઝીન ઝઅમ્તુમ મિન દુનેહી

જેવી રીતે તારો ઈરશાદ છે કે અય નબી તમે કહી દો કે એક અલ્લાહ સિવાય તમે લોકો જેઓને પણ મઅબૂદ માનો છો તેને પુકારો

فَلَا يَمْلِكُوْنَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَ لَا تَحْوِيْلًا

ફલા યમલેકુન કશફઝ ઝૂરરે અન્કુમ વ લા તહવીલન

તેઓ તમારી મુસીબતોને દૂર નથી કરી શકતા, અને તમારી હાલતને બદલી પણ નથી શકતા

فَيَا مَنْ لَا يَمْلِكُ كَشْفَ الضُّرِّ عَنَّا وَ لَا تَحْوِيْلَہٗ غَيْرُہٗ

ફયા મન લા યમલેકો કશફઝઝૂરરે અન્ના વ લા તહવીલહુ ગયરોહુ

તો અય તે ઝાત કે જેની સિવાય બીજું કોઈ અમારી મુસીબતોને દૂર નથી કરી શકતું અને અમારી હાલતને નથી બદલી શકતું

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ મોહમ્મદીવ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

وَّ اكْشِفْ مَا بِيْ مِنْ ضُرٍّ وَّ حَوِّلْهُ عَنِّ

વકશિફ મા બી મિન ઝૂરરીવ વ હવ્વીલહો અન્ની

અને મારી મુસીબતોને દૂર કર અને મારી આ હાલતને બદલી દે

وَ انْقُلْنِيْ فِيْ هٰذَا الشَّهْرِ الْعَظِيْمِ مِنْ ذُلِّ الْمَعَاصِيْ اِلىٰ عِزِّ طَاعَتِكَ

વનકુલની ફી હાઝા શહરીલ અઝીમે મિન ઝૂલ્લીલ મઆસી એલા ઈઝઝીતાઅતે

અને મને આ મહાન મહીનામાં ગુનાહોની ઝિલ્લતમાંથી બહાર કાઢીને ઇતાઅતની ઇઝ્ઝત અતા કર

يَا اَرْحَمَ الرَّاحِمِيْن‏

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَ‏ اِنَّكَ‏ عَيَّرْتَ‏ اَقْوَامًا عَلىٰ لِسَانِ نَبِيِّكَ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِہٖ

અલ્લાહુમ્મ ઈન્નક અય્યત અકવામન અલા લેસાને નબિય્યેક સલ્લલાહો અલયહે વ આલેહ

અય અલ્લાહ ખરેખર તેં તારા નબી (સ.અ.વ.)ની ઝબાન થકી ઘણા બધા લોકોના સમૂહને મૂંગા કરી દીધા

[00:25.00]

فَقُلْتَ قُلِ‏ ادْعُوْا الَّذِيْنَ زَعَمْتُمْ مِنْ دُوْنِہٖ

ફકુલત કોલિદ ઉલ્લઝીન ઝઅમ્તુમ મિન દુનેહી

જેવી રીતે તારો ઈરશાદ છે કે અય નબી તમે કહી દો કે એક અલ્લાહ સિવાય તમે લોકો જેઓને પણ મઅબૂદ માનો છો તેને પુકારો

[00:35.00]

فَلَا يَمْلِكُوْنَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَ لَا تَحْوِيْلًا

ફલા યમલેકુન કશફઝ ઝૂરરે અન્કુમ વ લા તહવીલન

તેઓ તમારી મુસીબતોને દૂર નથી કરી શકતા, અને તમારી હાલતને બદલી પણ નથી શકતા

[00:42.00]

فَيَا مَنْ لَا يَمْلِكُ كَشْفَ الضُّرِّ عَنَّا وَ لَا تَحْوِيْلَہٗ غَيْرُہٗ

ફયા મન લા યમલેકો કશફઝઝૂરરે અન્ના વ લા તહવીલહુ ગયરોહુ

તો અય તે ઝાત કે જેની સિવાય બીજું કોઈ અમારી મુસીબતોને દૂર નથી કરી શકતું અને અમારી હાલતને નથી બદલી શકતું

[00:50.00]

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ મોહમ્મદીવ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

[00:59.00]

وَّ اكْشِفْ مَا بِيْ مِنْ ضُرٍّ وَّ حَوِّلْهُ عَنِّ

વકશિફ મા બી મિન ઝૂરરીવ વ હવ્વીલહો અન્ની

અને મારી મુસીબતોને દૂર કર અને મારી આ હાલતને બદલી દે

[01:05.00]

وَ انْقُلْنِيْ فِيْ هٰذَا الشَّهْرِ الْعَظِيْمِ مِنْ ذُلِّ الْمَعَاصِيْ اِلىٰ عِزِّ طَاعَتِكَ

વનકુલની ફી હાઝા શહરીલ અઝીમે મિન ઝૂલ્લીલ મઆસી એલા ઈઝઝીતાઅતે

અને મને આ મહાન મહીનામાં ગુનાહોની ઝિલ્લતમાંથી બહાર કાઢીને ઇતાઅતની ઇઝ્ઝત અતા કર

[01:12.00]

يَا اَرْحَمَ الرَّاحِمِيْن‏

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર

[01:16.00]