بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
تَبارَكَ اللّٰهُ اَحْسَنُ الْخَالِقِيْنَ
તબારકલ્લાહો અહસનુલ ખાલેકીન
બરકતવાળો છે તે અલ્લાહ કે જે સૌથી વધારે સારો ખાલિક છે
خَالِقُ الْخَلْقِ
ખાલેકુલ ખલેક
કે જે તમામ મખ્લૂકને પૈદા કરનાર છે
وَ مُنْشِئُ السَّحَابِ
વ મુનશેઉસ્સેહાબે
અને વાદળોને બનાવવા વાળો
وَ اٰمِرُ الرَّعْدِ اَنْ يُسَبِّحَ لَہٗ
વ આમેરુરઅદે અન યોસબ્બેહ લહુ
અને ગર્જનાને હુક્મ આપનાર છે કે તે પણ અલ્લાહની તસ્બીહ કરતા રહે
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَ هُوَ عَلىٰ كُلِّ شَيْءٍ قَدِيْرٌ
તબારકલ્લઝી બે યદેહીલ મુલ્કો વ હોવ અલા કુલ્લે શયઈન કદીર
તે ઝાત બરકતવાળી છે કે જેના હાથમાં તમામ જગતની બાદશાહત છે, અને તે દરેક વસ્તુ ઉપર સંપૂર્ણ કુદરત ધરાવે છે
اَلَّذِيْ خَلَقَ الْمَوْتَ وَ الْحَيَاةَ لِيَبْلُوَكُمْ اَيُّكُمْ اَحْسَنُ عَمَلًا
અલ્લઝી ખલકલ મવ્ત વલ હયાત લે યબ્લોવકુમ અહસનો અમલા
જેણે મૌત અને જીવન પૈદા કર્યુ જેથી તમારી કસોટી લે કે તમારામાંથી અમલમાં સર્વશ્રેષ્ઠ કોણ છે
تَبَارَكَ الَّذِيْ نَزَّلَ الْفُرْقَانَ عَلىٰ عَبْدِہٖ لِيَكُوْنَ لِلْعَالَمِيْنَ نَذِيْرًا
તબારકલ્લઝી નઝલલ ફૂરકાન અલા અબદેહી લેયકુન લિલઆલમીન નઝીરા
તે ઝાત બરકતવાળી છે કે જેણે પોતાના બંદા ઉપર હક્ક અને બાતિલને અલગ કરનાર કુરઆનને નાઝિલ કર્યુ જેથી તે તમામ કાએનાતને ડરાવે
تَبارَكَ الَّذِيْ اِنْ شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِنْ ذٰلِك جَنَّاتٍ تَجْرِيْ مِنْ تَحْتِهَا الْاَنْهَارُ
તબારકલ્લઝી ઇનશાઅ જઅલ લક ખયરમ મિન ઝાલેક જન્નાતિન તજરી તહતેહલ અન્હારો
તે ઝાત બરકતવાળી છે કે અગર તે ચાહે તો તારી માટે આ નેઅમતોથી વધારે સારી એવી જન્નતો તને અતા કરે કે જેની અંદર નદીઓ વહેતી હોય
وَ يَجْعَلْ لَكَ قُصُوْرًا
વ યજઅલો લક કાસુર
અને તને મહેલો અતા કરે
تَبَارَكَ اللّٰهُ اَحْسَنُ الْخَالِقِيْنَ

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
تَبارَكَ اللّٰهُ اَحْسَنُ الْخَالِقِيْنَ
તબારકલ્લાહો અહસનુલ ખાલેકીન
બરકતવાળો છે તે અલ્લાહ કે જે સૌથી વધારે સારો ખાલિક છે
[00:20.00]
خَالِقُ الْخَلْقِ
ખાલેકુલ ખલેક
કે જે તમામ મખ્લૂકને પૈદા કરનાર છે
[00:23.00]
وَ مُنْشِئُ السَّحَابِ
વ મુનશેઉસ્સેહાબે
અને વાદળોને બનાવવા વાળો
[00:25.00]
وَ اٰمِرُ الرَّعْدِ اَنْ يُسَبِّحَ لَہٗ
વ આમેરુરઅદે અન યોસબ્બેહ લહુ
અને ગર્જનાને હુક્મ આપનાર છે કે તે પણ અલ્લાહની તસ્બીહ કરતા રહે
[00:31.00]
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَ هُوَ عَلىٰ كُلِّ شَيْءٍ قَدِيْرٌ
તબારકલ્લઝી બે યદેહીલ મુલ્કો વ હોવ અલા કુલ્લે શયઈન કદીર
તે ઝાત બરકતવાળી છે કે જેના હાથમાં તમામ જગતની બાદશાહત છે, અને તે દરેક વસ્તુ ઉપર સંપૂર્ણ કુદરત ધરાવે છે
[00:40.00]
اَلَّذِيْ خَلَقَ الْمَوْتَ وَ الْحَيَاةَ لِيَبْلُوَكُمْ اَيُّكُمْ اَحْسَنُ عَمَلًا
અલ્લઝી ખલકલ મવ્ત વલ હયાત લે યબ્લોવકુમ અહસનો અમલા
જેણે મૌત અને જીવન પૈદા કર્યુ જેથી તમારી કસોટી લે કે તમારામાંથી અમલમાં સર્વશ્રેષ્ઠ કોણ છે
[00:48.00]
تَبَارَكَ الَّذِيْ نَزَّلَ الْفُرْقَانَ عَلىٰ عَبْدِہٖ لِيَكُوْنَ لِلْعَالَمِيْنَ نَذِيْرًا
તબારકલ્લઝી નઝલલ ફૂરકાન અલા અબદેહી લેયકુન લિલઆલમીન નઝીરા
તે ઝાત બરકતવાળી છે કે જેણે પોતાના બંદા ઉપર હક્ક અને બાતિલને અલગ કરનાર કુરઆનને નાઝિલ કર્યુ જેથી તે તમામ કાએનાતને ડરાવે
[00:59.00]
تَبارَكَ الَّذِيْ اِنْ شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِنْ ذٰلِك جَنَّاتٍ تَجْرِيْ مِنْ تَحْتِهَا الْاَنْهَارُ
તબારકલ્લઝી ઇનશાઅ જઅલ લક ખયરમ મિન ઝાલેક જન્નાતિન તજરી તહતેહલ અન્હારો
તે ઝાત બરકતવાળી છે કે અગર તે ચાહે તો તારી માટે આ નેઅમતોથી વધારે સારી એવી જન્નતો તને અતા કરે કે જેની અંદર નદીઓ વહેતી હોય
[01:11.00]
وَ يَجْعَلْ لَكَ قُصُوْرًا
વ યજઅલો લક કાસુર
અને તને મહેલો અતા કરે
[01:13.00]
تَبَارَكَ اللّٰهُ اَحْسَنُ الْخَالِقِيْنَ
તબારકલ્લાહો અહસનુલ ખાલેકીન
બરકતવાળો છે તે અલ્લાહ કે જે સૌથી વધારે સારો ખાલિક છે
[01:18.00]