રમઝાન ની 24 (ચોવીસમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَّ اَنْتَ اَمَرْتَ بِالدُّعَاءِ وَ ضَمِنْتَ الْاِجَابَةَ، فَدَعَوْنَاكَ

અલ્લાહુમ્મ અન્ત અમરત બિદદોઆએ વ ઝમિન્તલ એજાબત ફદઅવનાક

અય અલ્લાહ, તેં દુઆ કરવાનો હુક્મ આપ્યો છે અને તેને કબૂલ કરવાની ઝમાનત લીધી છે તો અમે તારી પાસે દુઆ કરી

وَ نَحْنُ عِبَادُكَ وَ بَنُوْ اِمَائِكَ نَوَاصِيْنَا بِيَدِكَ

વ નહનો એબાદોક વ બનુ એમાએક નવાસીના બેયદેક

અને અમે તારા બંદાઓ અને તારા બંદાઓના જ ફરઝંદ છીએ, અમે તારી કુદરતના કબજામાં છીએ

وَ اَنْتَ رَبُّنَا وَ نَحْنُ عِبَادُكَ

વ અન્ત રબ્બોના વ નહનો એબાદોક

અને તું અમારો પાલનહાર છે અને અમે બધા તારા બંદાઓ છીએ

وَ لَمْ يَسْاَلِ الْعِبَادُ مِثْلَكَ

વ લમ યસઅલિલ એબાદોક મિસ્લેક

અને તારા બંદાઓ માંથી કોઈ એ પણ એવા કોઈથી સવાલ નથી કર્યો કે જે તારી જેવો હોય (કારણ કે તારી જેવું બીજું કોઈ નથી)

وَ نَرْغَبُ اِلَيْكَ وَ لَمْ يَرْغَبِ الْخَلَائِقُ اِلىٰ‏ مِثْلِكَ

વ નરગબો એલયક વલમ યરગબિલ ખલાએકો એલા મિસ્લેક

અને અમે તારી તરફ આશા રાખી છે અને તારી મખ્લૂક ક્યારેય પણ એવા કોઈ તરફ આશા નથી રાખતી કે જે તારી જેવો હોય, (કારણ કે તારી જેવું બીજું કોઈ નથી

يَا مَوْضِعَ شَكْوَى السَّائِلِيْنَ

યા મવઝેઅ શકવા સાએલીન

અય હાજતમંદોની શિકાયત કરવાની જગ્યા

وَ مُنْتَهىٰ‏ حَاجَةِ الرَّاغِبِيْنَ

વ મુનતહા હાજતિર રાગેબીન

અને તારી તરફ આશા રાખવા વાળાઓની આખરી મંઝિલ

وَ يَا ذَا الْجَبَرُوْتِ وَ الْمَلَكُوْتِ

વ યા ઝલ જબરૂતે વલ મલકુતે

અય બુઝુર્ગી અને કુદરતના માલિક

وَ يَا ذَا السُّلْطَانِ وَ الْعِزِّ

વ યા ઝસ્સુલ્તાને વ ઈઝ્ઝે

અય તાકત અને ઇઝ્ઝતના માલિક

يَا حَيُّ يَا قَيُّومُ

યા હય્યો યા કય્યુમો

અય હંમેશાથી જીવતા અય હંમેશા બાકી રેહનાર

يَا بَآرُّ يَا رَحِيْمُ

યા બારરો યા રહીમો

અય ખુબજ નેકી કરનાર, અય ખુબજ દયાળુ

يَا حَنَّانُ يَا مَنَّانُ

યા હન્નાનો યા મન્નાનો

અય બહુજ મહેરબાન, અય એહસાન કરનાર

يَا بَدِيْعَ السَّمٰوَاتِ وَ الْاَرْضِ

યા બદીઅ સમાવાતે વલ અરઝે

અય આસમાનો અને ઝમીનને પૈદા કરનાર

يَا ذَا الْجَلَالِ وَ الْاِكْرَامِ

યા ઝલજલાલે વલ ઈકરામ

અય બુઝુર્ગી અને ઇઝ્ઝાતના માલિક

يَا ذَا النِّعَمِ الْجِسَامِ

યા ઝનઅમે જીસામ

અય મોટી મોટી નેઅમતોના માલિક

وَ الطَّوْلِ الَّذِيْ لَا يُرَامُ

વત્ત્તવિલલ્લઝી લા યોરામો

અને ન વિચારી શકાય તેવી બેનિયાઝીના માલિક

صَلِّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

وَ اغْفِرْ لِيْ اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

વગફિરલી ઈન્નક અન્તલ ગફૂરુર રહીમ

અને મને માફ કર કારણ કે ખરેખર ફક્ત તું જ ખુબજ માફ કરનાર અને બહુજ દયાળુ છે

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ اَنْتَ اَمَرْتَ بِالدُّعَاءِ وَ ضَمِنْتَ الْاِجَابَةَ، فَدَعَوْنَاكَ

અલ્લાહુમ્મ અન્ત અમરત બિદદોઆએ વ ઝમિન્તલ એજાબત ફદઅવનાક

અય અલ્લાહ, તેં દુઆ કરવાનો હુક્મ આપ્યો છે અને તેને કબૂલ કરવાની ઝમાનત લીધી છે તો અમે તારી પાસે દુઆ કરી

[00:24.00]

وَ نَحْنُ عِبَادُكَ وَ بَنُوْ اِمَائِكَ نَوَاصِيْنَا بِيَدِكَ

વ નહનો એબાદોક વ બનુ એમાએક નવાસીના બેયદેક

અને અમે તારા બંદાઓ અને તારા બંદાઓના જ ફરઝંદ છીએ, અમે તારી કુદરતના કબજામાં છીએ

[00:30.00]

وَ اَنْتَ رَبُّنَا وَ نَحْنُ عِبَادُكَ

વ અન્ત રબ્બોના વ નહનો એબાદોક

અને તું અમારો પાલનહાર છે અને અમે બધા તારા બંદાઓ છીએ

[00:34.00]

وَ لَمْ يَسْاَلِ الْعِبَادُ مِثْلَكَ

વ લમ યસઅલિલ એબાદોક મિસ્લેક

અને તારા બંદાઓ માંથી કોઈ એ પણ એવા કોઈથી સવાલ નથી કર્યો કે જે તારી જેવો હોય (કારણ કે તારી જેવું બીજું કોઈ નથી)

[00:44.00]

وَ نَرْغَبُ اِلَيْكَ وَ لَمْ يَرْغَبِ الْخَلَائِقُ اِلىٰ‏ مِثْلِكَ

વ નરગબો એલયક વલમ યરગબિલ ખલાએકો એલા મિસ્લેક

અને અમે તારી તરફ આશા રાખી છે અને તારી મખ્લૂક ક્યારેય પણ એવા કોઈ તરફ આશા નથી રાખતી કે જે તારી જેવો હોય, (કારણ કે તારી જેવું બીજું કોઈ નથી

[00:55.00]

يَا مَوْضِعَ شَكْوَى السَّائِلِيْنَ

યા મવઝેઅ શકવા સાએલીન

અય હાજતમંદોની શિકાયત કરવાની જગ્યા

[00:59.00]

وَ مُنْتَهىٰ‏ حَاجَةِ الرَّاغِبِيْنَ

વ મુનતહા હાજતિર રાગેબીન

અને તારી તરફ આશા રાખવા વાળાઓની આખરી મંઝિલ

[01:03.00]

وَ يَا ذَا الْجَبَرُوْتِ وَ الْمَلَكُوْتِ

વ યા ઝલ જબરૂતે વલ મલકુતે

અય બુઝુર્ગી અને કુદરતના માલિક

[01:06.00]

وَ يَا ذَا السُّلْطَانِ وَ الْعِزِّ

વ યા ઝસ્સુલ્તાને વ ઈઝ્ઝે

અય તાકત અને ઇઝ્ઝતના માલિક

[01:09.00]

يَا حَيُّ يَا قَيُّومُ

યા હય્યો યા કય્યુમો

અય હંમેશાથી જીવતા અય હંમેશા બાકી રેહનાર

[01:13.00]

يَا بَآرُّ يَا رَحِيْمُ

યા બારરો યા રહીમો

અય ખુબજ નેકી કરનાર, અય ખુબજ દયાળુ

[01:18.00]

يَا حَنَّانُ يَا مَنَّانُ

યા હન્નાનો યા મન્નાનો

અય બહુજ મહેરબાન, અય એહસાન કરનાર

[01:21.00]

يَا بَدِيْعَ السَّمٰوَاتِ وَ الْاَرْضِ

યા બદીઅ સમાવાતે વલ અરઝે

અય આસમાનો અને ઝમીનને પૈદા કરનાર

[01:25.00]

يَا ذَا الْجَلَالِ وَ الْاِكْرَامِ

યા ઝલજલાલે વલ ઈકરામ

અય બુઝુર્ગી અને ઇઝ્ઝાતના માલિક

[01:28.00]

يَا ذَا النِّعَمِ الْجِسَامِ

યા ઝનઅમે જીસામ

અય મોટી મોટી નેઅમતોના માલિક

[01:31.00]

وَ الطَّوْلِ الَّذِيْ لَا يُرَامُ

વત્ત્તવિલલ્લઝી લા યોરામો

અને ન વિચારી શકાય તેવી બેનિયાઝીના માલિક

[01:34.00]

صَلِّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

[01:41.00]

وَ اغْفِرْ لِيْ اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

વગફિરલી ઈન્નક અન્તલ ગફૂરુર રહીમ

અને મને માફ કર કારણ કે ખરેખર ફક્ત તું જ ખુબજ માફ કરનાર અને બહુજ દયાળુ છે

[01:49.00]