بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اجْعَلْنِيْ مِنْ اَوْفَرِ عِبَادِكَ نَصِيْبًا مِنْ كُلِّ خَيْرٍ اَنْزَلْتَہٗ فِيْ هٰذِهِ اللَّيْلَةِ اَوْ اَنْتَ مُنْزِلُہٗ
અલ્લાહુમ્મજ અલની મિન અવફરે એબાદેક નસીબમ મિન હાઝેહિલ લયલતે અવ અન્ત મુન્ઝેલોહુ
અય અલ્લાહ મને તારા એવા બંદાઓમાં શુમાર કર કે જેઓને આ રાત્રીમાં નાઝિલ થયેલ અથવા આ રાત્રીમાં નાઝિલ થનાર તમામ નેકીઓ અતા કરીને તેઓએ ફાયદો મેળવેલ છે
مِنْ نُوْرٍ تَهْدِيْ بِہٖ
મિન નુરિન તહતદી
અને મને નૂર અતા કર કે જેનાથી તું હિદાયત કરે છે
اَوْ رَحْمَةٍ تَنْشُرُهَا
અવ રહમતિન તનશોરોહા
અને રહમત અતા કર કે જેને તેં ફેલાવેલી છે
اَوْ رِزْقٍ تَقْسِمُہٗ
અવ રિઝકિન તકસેમોહુ
રોઝી અતા કર કે જેની તું વહેંચણી કરે છે
اَوْ بَلَاءٍ تَدْفَعُہٗ
અવ બલાઇન તદફઓહુ
અને બલાઓથી દૂર કર કે જેને તું દફે કરે છે
اَوْ ضُرٍّ تَكْشِفُہٗ
અવ ઝૂરરિન તકશેફોહુ
મુસીબતોથી દૂર રાખ કે જેને તું દૂર કરે છે
وَ اكْتُبْ لِيْ مَا كَتَبْتَ لِاَوْلِيَائِكَ الصَّالِحِيْنَ
વકતુબલી મા કતબ્ત લે અવલેયાએકસ્સાલેહીન
અને મારી માટે તે વસ્તુઓ લખી દે કે જે વસ્તુઓને તેં તારા એવા નેક વલીઓ માટે લખેલ છે
اَلَّذِيْنَ اسْتَوْجَبُوْا مِنْكَ الثَّوابَ
લઝીનસ્ત તવજબુ મિન્ક સવાબ
કે જેઓ તારા તરફથી સવાબ મેળવનાર છે
وَ اَمِنُوْا بِرِضَاكَ عَنْهُمْ مِنْكَ الْعِقَابَ
વ આમનુ બે રેઝાક અન્હુમ મિનકલ એકાબ
અને જેઓ તારી ખુશનુદીના કારણે તારી સજાથી મહફૂઝ છે
يَا كَرِيْمُ يَا كَرِيْمُ
યા કરીમો યા કરીમો
અય ખુબજ ઉદાર, અય ખુબજ ઉદાર
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ افْعَلْ بِيْ ذٰلِكَ
વફઅલ બી ઝાલેક
અને તારી રહમતના વાસ્તાથી મને આ બધું જ અતા કર
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْ
બેરહ્મ્તેક યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ اجْعَلْنِيْ مِنْ اَوْفَرِ عِبَادِكَ نَصِيْبًا مِنْ كُلِّ خَيْرٍ اَنْزَلْتَہٗ فِيْ هٰذِهِ اللَّيْلَةِ اَوْ اَنْتَ مُنْزِلُہٗ
અલ્લાહુમ્મજ અલની મિન અવફરે એબાદેક નસીબમ મિન હાઝેહિલ લયલતે અવ અન્ત મુન્ઝેલોહુ
અય અલ્લાહ મને તારા એવા બંદાઓમાં શુમાર કર કે જેઓને આ રાત્રીમાં નાઝિલ થયેલ અથવા આ રાત્રીમાં નાઝિલ થનાર તમામ નેકીઓ અતા કરીને તેઓએ ફાયદો મેળવેલ છે
[00:26.00]
مِنْ نُوْرٍ تَهْدِيْ بِہٖ
મિન નુરિન તહતદી
અને મને નૂર અતા કર કે જેનાથી તું હિદાયત કરે છે
[00:30.00]
اَوْ رَحْمَةٍ تَنْشُرُهَا
અવ રહમતિન તનશોરોહા
અને રહમત અતા કર કે જેને તેં ફેલાવેલી છે
[00:34.00]
اَوْ رِزْقٍ تَقْسِمُہٗ
અવ રિઝકિન તકસેમોહુ
રોઝી અતા કર કે જેની તું વહેંચણી કરે છે
[00:38.00]
اَوْ بَلَاءٍ تَدْفَعُہٗ
અવ બલાઇન તદફઓહુ
અને બલાઓથી દૂર કર કે જેને તું દફે કરે છે
[00:42.00]
اَوْ ضُرٍّ تَكْشِفُہٗ
અવ ઝૂરરિન તકશેફોહુ
મુસીબતોથી દૂર રાખ કે જેને તું દૂર કરે છે
[00:46.00]
وَ اكْتُبْ لِيْ مَا كَتَبْتَ لِاَوْلِيَائِكَ الصَّالِحِيْنَ
વકતુબલી મા કતબ્ત લે અવલેયાએકસ્સાલેહીન
અને મારી માટે તે વસ્તુઓ લખી દે કે જે વસ્તુઓને તેં તારા એવા નેક વલીઓ માટે લખેલ છે
[00:53.00]
اَلَّذِيْنَ اسْتَوْجَبُوْا مِنْكَ الثَّوابَ
લઝીનસ્ત તવજબુ મિન્ક સવાબ
કે જેઓ તારા તરફથી સવાબ મેળવનાર છે
[00:56.00]
وَ اَمِنُوْا بِرِضَاكَ عَنْهُمْ مِنْكَ الْعِقَابَ
વ આમનુ બે રેઝાક અન્હુમ મિનકલ એકાબ
અને જેઓ તારી ખુશનુદીના કારણે તારી સજાથી મહફૂઝ છે
[01:00.00]
يَا كَرِيْمُ يَا كَرِيْمُ
યા કરીમો યા કરીમો
અય ખુબજ ઉદાર, અય ખુબજ ઉદાર
[01:03.00]
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[01:12.00]
وَ افْعَلْ بِيْ ذٰلِكَ
વફઅલ બી ઝાલેક
અને તારી રહમતના વાસ્તાથી મને આ બધું જ અતા કર
[01:17.00]
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْ
બેરહ્મ્તેક યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.
[01:21.00]