بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
يَا ظَهْرَ اللَّاجِيْنَ
યા ઝહરલ્લાજીન
અય આશરો માંગવાવાળા લોકોનો મદદગાર
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَّ كُنْ لِيْ حِصْنًا وَّ حِرْزًا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી હિસ્નવ્વ વ હિરઝય્યા
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર અને તું મારી માટે કિલ્લો અને હિફાઝત બની જા
يَا كَهْفَ الْمُسْتَجِيْرِيْنَ
યા કહફલ મુસતરજીન
અય પનાહ માંગનારના આશરા
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર
وَّ كُنْ لِيْ كَهْفًا وَّ عَضُدًا وَّ ناصِرًا
વ કુન લી કહફન વ અઝોદ વ નાસેરન
અને મારી માટે આશરો, તાકત અને મદદગાર બની જા
يَا غِيَاثَ الْمُسْتَغِيْثِيْنَ
યા ગેયાસલ મુસ્તગીસીન
અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَّ كُنْ لِيْ غِيَاثًا وَّ مُجِيْرًا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી ગેયાસવ વ મોજીરય
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર, અને મારી માટે ફરિયાદે પહોંચનાર અને મને પનાહ આપનાર બની જા
يَا وَلِيَّ الْمُؤْمِنِيْنَ
યા વલીય્યલ મુઅમેનીન
અય મોઅમિનોના સરપરસ્ત
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَ كُنْ لِيْ وَلِيًّا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી વલીય્ય
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર અને મારી માટે સરપરસ્ત બની જા
يَا مُجْرِيْ غُصَصِ الْمُؤْمِنِيْنَ
યા મોજીર ગોસસીલ મુઅમેનીન
અય મોઅમિનોની તંગી દૂર કરનાર

وَّ اَجِرْ غُصَّتِيْ وَ نَفِّسْ هَمِّيْ
વ અજિર ગુસ્સતી વ નફફિસ હમ્મી
અને મારી તંગીને દૂર કર અને મારા ગમને દૂર કરી મને સુકૂન આપ
وَ اَسْعِدْنِيْ فِيْ هٰذَا الشَّهْرِ الْعَظِيْمِ سَعَادَةً لَا اَشْقٰى بَعْدَهَا اَبَدًا
વસઈદની ફી હાઝશહરિલ અઝીમે સઆદતલ્લા અશકા બઅદહા યા અરહમર રાહેમીન
અને આ બુઝુર્ગ મહીનામાં મને ખુશબખ્ત બનાવ, એવી ખુશબખ્તી કે તેની પછી ક્યારેય પણ બદબખ્ત ન બનું
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
يَا ظَهْرَ اللَّاجِيْنَ
યા ઝહરલ્લાજીન
અય આશરો માંગવાવાળા લોકોનો મદદગાર
[00:18.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَّ كُنْ لِيْ حِصْنًا وَّ حِرْزًا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી હિસ્નવ્વ વ હિરઝય્યા
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર અને તું મારી માટે કિલ્લો અને હિફાઝત બની જા
[00:29.00]
يَا كَهْفَ الْمُسْتَجِيْرِيْنَ
યા કહફલ મુસતરજીન
અય પનાહ માંગનારના આશરા
[00:32.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર
[00:39.00]
وَّ كُنْ لِيْ كَهْفًا وَّ عَضُدًا وَّ ناصِرًا
વ કુન લી કહફન વ અઝોદ વ નાસેરન
અને મારી માટે આશરો, તાકત અને મદદગાર બની જા
[00:43.00]
يَا غِيَاثَ الْمُسْتَغِيْثِيْنَ
યા ગેયાસલ મુસ્તગીસીન
અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર
[00:47.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَّ كُنْ لِيْ غِيَاثًا وَّ مُجِيْرًا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી ગેયાસવ વ મોજીરય
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર, અને મારી માટે ફરિયાદે પહોંચનાર અને મને પનાહ આપનાર બની જા
[01:00.00]
يَا وَلِيَّ الْمُؤْمِنِيْنَ
યા વલીય્યલ મુઅમેનીન
અય મોઅમિનોના સરપરસ્ત
[01:02.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ وَ كُنْ لِيْ وَلِيًّا
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ વ કુન લી વલીય્ય
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર અને મારી માટે સરપરસ્ત બની જા
[01:11.00]
يَا مُجْرِيْ غُصَصِ الْمُؤْمِنِيْنَ
યા મોજીર ગોસસીલ મુઅમેનીન
અય મોઅમિનોની તંગી દૂર કરનાર
[01:14.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર
[01:21.00]
وَّ اَجِرْ غُصَّتِيْ وَ نَفِّسْ هَمِّيْ
વ અજિર ગુસ્સતી વ નફફિસ હમ્મી
અને મારી તંગીને દૂર કર અને મારા ગમને દૂર કરી મને સુકૂન આપ
[01:26.00]
وَ اَسْعِدْنِيْ فِيْ هٰذَا الشَّهْرِ الْعَظِيْمِ سَعَادَةً لَا اَشْقٰى بَعْدَهَا اَبَدًا
વસઈદની ફી હાઝશહરિલ અઝીમે સઆદતલ્લા અશકા બઅદહા યા અરહમર રાહેમીન
અને આ બુઝુર્ગ મહીનામાં મને ખુશબખ્ત બનાવ, એવી ખુશબખ્તી કે તેની પછી ક્યારેય પણ બદબખ્ત ન બનું
[01:34.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.
[01:38.00]