بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَشْهَدُ اَنْ لَا اِلٰهَ اِلَّا اللّٰهُ وَحْدَہٗ لَا شَرِيْكَ لَہٗ
અશહદો અન લા એલાહ ઈલ્લલાહો વહદહુ લા શરીક લહુ
હું ગવાહી આપું છું કે ખરેખર અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી, તે એકમાત્ર છે અને તેનો કોઈ ભાગીદાર નથી
وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُہٗ وَ رَسُوْلُہٗ
વ અશહદો અન મોહમ્મદન અબ્દોહુ વ રસુલોહ
અને હું ગવાહી આપું છું કે ખરેખર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેના બંદા અને તેના રસૂલ છે
وَ اَشْهَدُ اَنَّ الْجَنَّةَ حَقٌّ وَ النَّارَ حَقٌّ
વ અશહદો અન્નલ જન્નત હકુવ વ અનનાર હકુ
અને હું ગવાહી આપું છું કે ખરેખર જન્નત ઉપર મને યકીન છે અને જહન્નમ ઉપર મને યકીન છે
وَ اَنَّ السَّاعَةَ اٰتِيَةٌ لَا رَيْبَ فِيْهَا
વ અન સાઅત આતેયતુલ્લા રય્બ ફીહા
અને કયામત જરૂર આવનાર છે જેમાં કાંઈ પણ શક નથી
وَ اَنَّ اللّٰهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُوْرِ
વ અનલાહ યબઅસો મન ફિલ કોબુરે
અને અલ્લાહ કબરવાળાઓને ફરીથી જરૂર ઉઠાડશે
وَ اَشْهَدُ اَنَّ الرَّبَّ رَبِّي ، لَا شَرِيْكَ لَہٗ
વ અશહદો અન રબ્બ રબ્બી લા શરીક લહુ
અને હું ગવાહી આપું છું કે તમામ કાએનાતનો પાલનહાર મારો પાલનહાર છે કે જેનો કોઈ ભાગીદાર નથી
وَ لَا وَلَدَ لَہٗ وَ لَا وَالِدَ لَہٗ
વ લા વલદ લહુ વ લા વાલેદ લહુ
અને તેની કોઈ ઔલાદ નથી અને તે કોઈની ઔલાદ નથી
وَ اَشْهَدُ اَنَّهُ الْفَعَّالُ لِمَا يُرِيْدُ
વ અશહદો અન્નહુ અલફઆલો લેમા યોરીદો
અને હું ગવાહી આપું છું કે ખરેખર તે જે કાર્ય ચાહે તે કરી શકે છે
وَ الْقَادِرُ عَلىٰ كُلِّ شَيْءٍ
વલ કાદેરો અલા કુલ્લે શયઈન
તે દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે
وَ الصَّانِعُ لِمَا يُرِيْدُ
વ સાનેઓ લેમા યોરીદો
અને તે જે ચાહે બનાવી શકે છે
وَ الْقاهِرُ مَنْ يَّشَاءُ
વલ કાહેરો મન યશાઓ
તે દરેક ઉપર ગાલિબ છે
وَ الرَّافِعُ مَنْ يَّشَاءُ
વ રાફેઓ મન યશાઓ
અને જેને ચાહે તેના દરજ્જાઓ બુલન્દ કરે છે
مَالِكُ الْمُلْكِ، وَ رَازِقُ الْعِبَادِ
માલેકુલ મુલકે વ રાઝેકુલ એબાદી
અને તે કાએનાતનો માલિક છે, અને તે બંદાઓને રોઝી આપનાર છે
اَلْغَفُوْرُ الرَّحِيْمُ، اَلْعَلِيْمُ الْحَلِيْمُ
ગફૂરુર રહીમૂલ અલીમૂલ હલીમો
તે માફ કરનાર છે, તે ખુબજ દયાળુ છે, તે બધુજ જાણનાર છે, તે ખુબજ સહનશીલ છે
اَشْهَدُ اَشْهَدُ، اَشْهَدُ اَشْهَدُ، اَشْهَدُ اَشْهَدُ
અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો
હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું
اَشْهَدُ اَنَّكَ سَيِّدِيْ كَذٰلِكَ، وَ فَوْقَ ذٰلِكَ
અશ્હદો અન્નક સય્યેદી કઝાલેક વ ફ્વ્ક ઝાલેક
હું ગવાહી આપું છું કે ખરેખર અય મારા સરદાર તું એવો જ છે, અને તેના કરતાં પણ કેટલો ઉચ્ચ છે
لَا يَبْلُغُ الْوَاصِفُوْنَ كُنْهَ عَظَمَتِكَ
લા યબ્લેગુલ વાસેફૂન કુન્હ અઝમતેક
તારી સિફાતો બયાન કરનાર તારી મહાન હકીકત સુધી નથી પહોંચી શકતો
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ
અય અલ્લાહ, હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اهْدِنِيْ وَ لَا تُضِلَّنِيْ بَعْدَ اِذْ هَدَيْتَنِيْ
વહદની વલા તોઝિલ્લની બઅદ ઈઝ હદય્તની
અને મારી હિદાયત કર, અને મારી હિદાયત કર્યા પછી મને ગુમરાહ ન કરજે
اِنَّكَ اَنْتَ الْهَادِي الْمَهْدِيِّ
ઇન્નક અન્તલ હાદીયુલ મહદિય્યો
ખરેખર તું જ હિદાયત પામેલાઓનો હિદાયત કરનાર છે

[00:17.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:21.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:29.00]
اَشْهَدُ اَنْ لَا اِلٰهَ اِلَّا اللّٰهُ وَحْدَہٗ لَا شَرِيْكَ لَہٗ
અશહદો અન લા એલાહ ઈલ્લલાહો વહદહુ લા શરીક લહુ
હું ગવાહી આપું છું કે ખરેખર અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી, તે એકમાત્ર છે અને તેનો કોઈ ભાગીદાર નથી
[00:37.00]
وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُہٗ وَ رَسُوْلُہٗ
વ અશહદો અન મોહમ્મદન અબ્દોહુ વ રસુલોહ
અને હું ગવાહી આપું છું કે ખરેખર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેના બંદા અને તેના રસૂલ છે
[00:46.00]
وَ اَشْهَدُ اَنَّ الْجَنَّةَ حَقٌّ وَ النَّارَ حَقٌّ
વ અશહદો અન્નલ જન્નત હકુવ વ અનનાર હકુ
અને હું ગવાહી આપું છું કે ખરેખર જન્નત ઉપર મને યકીન છે અને જહન્નમ ઉપર મને યકીન છે
[00:55.00]
وَ اَنَّ السَّاعَةَ اٰتِيَةٌ لَا رَيْبَ فِيْهَا
વ અન સાઅત આતેયતુલ્લા રય્બ ફીહા
અને કયામત જરૂર આવનાર છે જેમાં કાંઈ પણ શક નથી
[01:00.00]
وَ اَنَّ اللّٰهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُوْرِ
વ અનલાહ યબઅસો મન ફિલ કોબુરે
અને અલ્લાહ કબરવાળાઓને ફરીથી જરૂર ઉઠાડશે
[01:05.00]
وَ اَشْهَدُ اَنَّ الرَّبَّ رَبِّي ، لَا شَرِيْكَ لَہٗ
વ અશહદો અન રબ્બ રબ્બી લા શરીક લહુ
અને હું ગવાહી આપું છું કે તમામ કાએનાતનો પાલનહાર મારો પાલનહાર છે કે જેનો કોઈ ભાગીદાર નથી
[01:14.00]
وَ لَا وَلَدَ لَہٗ وَ لَا وَالِدَ لَہٗ
વ લા વલદ લહુ વ લા વાલેદ લહુ
અને તેની કોઈ ઔલાદ નથી અને તે કોઈની ઔલાદ નથી
[01:18.00]
وَ اَشْهَدُ اَنَّهُ الْفَعَّالُ لِمَا يُرِيْدُ
વ અશહદો અન્નહુ અલફઆલો લેમા યોરીદો
અને હું ગવાહી આપું છું કે ખરેખર તે જે કાર્ય ચાહે તે કરી શકે છે
[01:24.00]
وَ الْقَادِرُ عَلىٰ كُلِّ شَيْءٍ
વલ કાદેરો અલા કુલ્લે શયઈન
તે દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે
[01:27.00]
وَ الصَّانِعُ لِمَا يُرِيْدُ
વ સાનેઓ લેમા યોરીદો
અને તે જે ચાહે બનાવી શકે છે
[01:30.00]
وَ الْقاهِرُ مَنْ يَّشَاءُ
વલ કાહેરો મન યશાઓ
તે દરેક ઉપર ગાલિબ છે
[01:32.00]
وَ الرَّافِعُ مَنْ يَّشَاءُ
વ રાફેઓ મન યશાઓ
અને જેને ચાહે તેના દરજ્જાઓ બુલન્દ કરે છે
[01:36.00]
مَالِكُ الْمُلْكِ، وَ رَازِقُ الْعِبَادِ
માલેકુલ મુલકે વ રાઝેકુલ એબાદી
અને તે કાએનાતનો માલિક છે, અને તે બંદાઓને રોઝી આપનાર છે
[01:41.00]
اَلْغَفُوْرُ الرَّحِيْمُ، اَلْعَلِيْمُ الْحَلِيْمُ
ગફૂરુર રહીમૂલ અલીમૂલ હલીમો
તે માફ કરનાર છે, તે ખુબજ દયાળુ છે, તે બધુજ જાણનાર છે, તે ખુબજ સહનશીલ છે
[01:49.00]
اَشْهَدُ اَشْهَدُ، اَشْهَدُ اَشْهَدُ، اَشْهَدُ اَشْهَدُ
અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો અશ્હદો
હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું, હું ગવાહી આપું છું
[01:59.00]
اَشْهَدُ اَنَّكَ سَيِّدِيْ كَذٰلِكَ، وَ فَوْقَ ذٰلِكَ
અશ્હદો અન્નક સય્યેદી કઝાલેક વ ફ્વ્ક ઝાલેક
હું ગવાહી આપું છું કે ખરેખર અય મારા સરદાર તું એવો જ છે, અને તેના કરતાં પણ કેટલો ઉચ્ચ છે
[02:08.00]
لَا يَبْلُغُ الْوَاصِفُوْنَ كُنْهَ عَظَمَتِكَ
લા યબ્લેગુલ વાસેફૂન કુન્હ અઝમતેક
તારી સિફાતો બયાન કરનાર તારી મહાન હકીકત સુધી નથી પહોંચી શકતો
[02:14.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ
અય અલ્લાહ, હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[02:22.00]
وَ اهْدِنِيْ وَ لَا تُضِلَّنِيْ بَعْدَ اِذْ هَدَيْتَنِيْ
વહદની વલા તોઝિલ્લની બઅદ ઈઝ હદય્તની
અને મારી હિદાયત કર, અને મારી હિદાયત કર્યા પછી મને ગુમરાહ ન કરજે
[02:29.00]
اِنَّكَ اَنْتَ الْهَادِي الْمَهْدِيِّ
ઇન્નક અન્તલ હાદીયુલ મહદિય્યો
ખરેખર તું જ હિદાયત પામેલાઓનો હિદાયત કરનાર છે
[02:34.00]