રમઝાન ની 20 (વીસમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَسْتَغْفِرُ اللّٰهَ مِمَّا مَضٰى‏ مِنْ ذُنُوْبِيْ فَاَنْسَيْتُهَا

અસ્તગફેરુલ્લાહ મિમ્મા મઝા મિન ઝોનુબી ફનસીતોહા

હું અલ્લાહ પાસે માફી માંગું છું તે ગુનાહોની કે જે ગુનાહો કરીને હું ભૂલી ગયો છું

وَ هِيَ مُثْبَتَةٌ عَلَيَّ يُحْصِيْهَا عَلَيَّ الْكِرَامُ الْكاتِبُوْنَ

વ હેય મુસબતતુન અલય્ય યુહસીહા અલય્યલ કેરામૂલ કાતેબુન

અને મારી વિરુધ્ધ તે ગુનાહો નોંધાયેલ છે અને તેને લખવાવાળા મોહતરમ ફરિશ્તાઓએ મારી વિરુધ્ધ લખેલ છે

يَعْلَمُوْنَ مَا اَفْعَلُ

યઅલમુનો મા અફઅલુ

અને તેઓ મારા દરેક કાર્યોને જાણે છે

وَ اَسْتَغْفِرُ اللّٰهَ مِنْ مُوْبِقَاتِ الذُّنُوْبِ

વ અસ્તગફેરુલ્લાહ મિન મુબેકાતિઝોનુબે

હું અલ્લાહ પાસે હલાક કરવાવાળા ગુનાહોની માફી માંગું છું

وَ اَسْتَغْفِرُہٗ مِنْ مُفْظِعَاتِ الذُّنُوْبِ

વ અસ્તગફેરોહુ મિન મુફઝેઅત ઝોનુબે

હું અલ્લાહ પાસે તેની રહમતથી દૂર કરવાવાળા ગુનાહોની માફી માંગું છું

وَ اَسْتَغْفِرُہٗ مِمَّا فَرَضَ عَلَيَّ فَتَوَانَيْتُ

વ અસ્તગફેરોહુ મિમ્મા ફરજ અલા ફતવાનય્તો

હું તેની પાસે માફી માંગું છું કે મારા વાજિબ આમાલમાં મેં આળસ કરી

وَ اَسْتَغْفِرُہٗ مِنْ نِسْيَانِ الشَّيْ‏ءِ الَّذِيْ باعَدَنِيْ مِنْ رَبِّيْ

વ અસ્તગફેરોહુ મિન નિસ્યાની શયઈલ્લઝી બાઅદની મિન રબ્બી

હું તેની પાસે તે ભૂલી ગયેલી વસ્તુઓની માફી માંગુ છું કે જેના કારણે હું મારા પાલનહારથી દૂર થયો છું

وَ اَسْتَغْفِرُہٗ مِنَ الزَّلَّاتِ وَ الضَّلَالَاتِ

વ અસ્તગફેરોહુ મેનઝલ્લાતે વ ઝલાલાતે

અને હું તેની પાસે મારા ઈમાનમાં લથડી જવાની અને ગુમરાહીઓની માફી માંગું છું

وَ مِمَّا كَسَبَتْ يَدَايَ،

વ મિમ્મા કસબત યદી

અને તે બધી વસ્તુની માફી માંગુ છું કે જે ગુનાહોને મેં કર્યા છે

وَ اُوْمِنُ بِہٖ وَ اَتَوَكَّلُ عَلَيْهِ كَثِيْرًا

વ ઉમિમ બેહી વ અતવકકલો અલય્હે કસીરવ

અને હું અલ્લાહ ઉપર ઈમાન રાખું છું અને હું તેની ઉપર ખુબજ વધારે ભરોસો કરું છું

وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ

વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ

અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું,

وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُهُ

વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ

અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું.

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:14.00]

اَسْتَغْفِرُ اللّٰهَ مِمَّا مَضٰى‏ مِنْ ذُنُوْبِيْ فَاَنْسَيْتُهَا

અસ્તગફેરુલ્લાહ મિમ્મા મઝા મિન ઝોનુબી ફનસીતોહા

હું અલ્લાહ પાસે માફી માંગું છું તે ગુનાહોની કે જે ગુનાહો કરીને હું ભૂલી ગયો છું

[00:21.00]

وَ هِيَ مُثْبَتَةٌ عَلَيَّ يُحْصِيْهَا عَلَيَّ الْكِرَامُ الْكاتِبُوْنَ

વ હેય મુસબતતુન અલય્ય યુહસીહા અલય્યલ કેરામૂલ કાતેબુન

અને મારી વિરુધ્ધ તે ગુનાહો નોંધાયેલ છે અને તેને લખવાવાળા મોહતરમ ફરિશ્તાઓએ મારી વિરુધ્ધ લખેલ છે

[00:28.00]

يَعْلَمُوْنَ مَا اَفْعَلُ

યઅલમુનો મા અફઅલુ

અને તેઓ મારા દરેક કાર્યોને જાણે છે

[00:31.00]

وَ اَسْتَغْفِرُ اللّٰهَ مِنْ مُوْبِقَاتِ الذُّنُوْبِ

વ અસ્તગફેરુલ્લાહ મિન મુબેકાતિઝોનુબે

હું અલ્લાહ પાસે હલાક કરવાવાળા ગુનાહોની માફી માંગું છું

[00:36.00]

وَ اَسْتَغْفِرُہٗ مِنْ مُفْظِعَاتِ الذُّنُوْبِ

વ અસ્તગફેરોહુ મિન મુફઝેઅત ઝોનુબે

હું અલ્લાહ પાસે તેની રહમતથી દૂર કરવાવાળા ગુનાહોની માફી માંગું છું

[00:41.00]

وَ اَسْتَغْفِرُہٗ مِمَّا فَرَضَ عَلَيَّ فَتَوَانَيْتُ

વ અસ્તગફેરોહુ મિમ્મા ફરજ અલા ફતવાનય્તો

હું તેની પાસે માફી માંગું છું કે મારા વાજિબ આમાલમાં મેં આળસ કરી

[00:47.00]

وَ اَسْتَغْفِرُہٗ مِنْ نِسْيَانِ الشَّيْ‏ءِ الَّذِيْ باعَدَنِيْ مِنْ رَبِّيْ

વ અસ્તગફેરોહુ મિન નિસ્યાની શયઈલ્લઝી બાઅદની મિન રબ્બી

હું તેની પાસે તે ભૂલી ગયેલી વસ્તુઓની માફી માંગુ છું કે જેના કારણે હું મારા પાલનહારથી દૂર થયો છું

[00:55.00]

وَ اَسْتَغْفِرُہٗ مِنَ الزَّلَّاتِ وَ الضَّلَالَاتِ

વ અસ્તગફેરોહુ મેનઝલ્લાતે વ ઝલાલાતે

અને હું તેની પાસે મારા ઈમાનમાં લથડી જવાની અને ગુમરાહીઓની માફી માંગું છું

[01:01.00]

وَ مِمَّا كَسَبَتْ يَدَايَ،

વ મિમ્મા કસબત યદી

અને તે બધી વસ્તુની માફી માંગુ છું કે જે ગુનાહોને મેં કર્યા છે

[01:06.00]

وَ اُوْمِنُ بِہٖ وَ اَتَوَكَّلُ عَلَيْهِ كَثِيْرًا

વ ઉમિમ બેહી વ અતવકકલો અલય્હે કસીરવ

અને હું અલ્લાહ ઉપર ઈમાન રાખું છું અને હું તેની ઉપર ખુબજ વધારે ભરોસો કરું છું

[01:12.00]

وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ

વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ

અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું,

وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُہٗ وَ اَسْتَغْفِرُهُ

[01:22.00]

વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ વ અસ્તગફેરોહુ

અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું, અને હું તેની પાસે માફી માંગું છું.

[01:30.00]