રમઝાન ની ૧૯ (ઓગણીસમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

يَا ذَا الَّذِيْ كانَ قَبْلَ كُلِّ شَيْ‏ءٍ

યા ઝલ્લઝી કાન કબ્લ કુલ્લે શયઇન

અય તે ઝાત કે જે દરેક વસ્તુની પહેલા પણ મૌજૂદ હતો

ثُمَّ خَلَقَ كُلَّ شَيْ‏ءٍ

સુમ્મ ખલક કુલ્લ શયઈન

પછી તેને દરેક વસ્તુઓને પૈદા કરી છે

ثُمَّ يَبْقىٰ‏ وَ يَفْنٰى كُلُّ شَيْ‏ءٍ

સુમ્મ યબ્કા વ યફ્ના કુલ્લો શયઈય

પછી પણ ફક્ત તે જ બાકી રેહનાર છે અને દરેક વસ્તુ ફના થઇ જવાવાળી છે

يَا ذَا الَّذِيْ لَيْسَ فِي السَّمٰوَاتِ الْعُلىٰ‏ وَ لَا فِي الْاَرَضِيْنَ السُّفْلىٰ‏

યા ઝલ્લઝી લયસ ફી સમાવાતિલ ઉલા વલા ફીલ અરઝીનસ સુફલા

અય તે ઝાત કે જેની સિવાય - ઊંચા આસમાનોમાં, તથા ઝમીનોની પાતાળમાં

وَ لَا فَوْقَهُنَّ وَ لَا بَيْنَهُنَّ وَ لَا تَحْتَهُنَّ اِلٰهٌ يُعْبَدُ غَيْرُہٗ

વલા ફ્વ્કહુનન વલા બયનહુન્ન વલા તહતહુન્ન એલાહુય યુઅબદો ગયરોહુ

અને જે કાંઈ તે બન્નેની ઉપર છે, અને જે કાંઈ તે બન્નેની દરમિયાન છે, અને જે કાંઈ તે બન્નેની નીચે છે - બીજું કોઈ મઅબૂદ નથી કે જેની ઈબાદત થતી હોય

لَكَ الْحَمْدُ حَمْدًا لَا يَقْدِرُ عَلىٰ‏ اِحْصَائِہٖ اِلَّا اَنْتَ

લકલ હ્મ્દો હમદલ લા યકદેરો અલા એહસાહ ઈલા અન્ત

ફક્ત તારી માટે જ બધા વખાણ છે કે જેની ગણત્રી તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું

فَصَلِّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

ફસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ

તો તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

صَلَاةً لَا يَقْدِرُ عَلىٰ‏ اِحْصَائِهَا اِلَّا اَنْتَ

સલાતન લા યકદેરો અલા ઈહસાલેહા ઇલ્લા અન્ત

કે જેની ગણત્રી પણ તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:16.00]

يَا ذَا الَّذِيْ كانَ قَبْلَ كُلِّ شَيْ‏ءٍ

યા ઝલ્લઝી કાન કબ્લ કુલ્લે શયઇન

અય તે ઝાત કે જે દરેક વસ્તુની પહેલા પણ મૌજૂદ હતો

[00:20.00]

ثُمَّ خَلَقَ كُلَّ شَيْ‏ءٍ

સુમ્મ ખલક કુલ્લ શયઈન

પછી તેને દરેક વસ્તુઓને પૈદા કરી છે

[00:23.00]

ثُمَّ يَبْقىٰ‏ وَ يَفْنٰى كُلُّ شَيْ‏ءٍ

સુમ્મ યબ્કા વ યફ્ના કુલ્લો શયઈય

પછી પણ ફક્ત તે જ બાકી રેહનાર છે અને દરેક વસ્તુ ફના થઇ જવાવાળી છે

[00:29.00]

يَا ذَا الَّذِيْ لَيْسَ فِي السَّمٰوَاتِ الْعُلىٰ‏ وَ لَا فِي الْاَرَضِيْنَ السُّفْلىٰ‏

યા ઝલ્લઝી લયસ ફી સમાવાતિલ ઉલા વલા ફીલ અરઝીનસ સુફલા

અય તે ઝાત કે જેની સિવાય - ઊંચા આસમાનોમાં, તથા ઝમીનોની પાતાળમાં

[00:36.00]

وَ لَا فَوْقَهُنَّ وَ لَا بَيْنَهُنَّ وَ لَا تَحْتَهُنَّ اِلٰهٌ يُعْبَدُ غَيْرُہٗ

વલા ફ્વ્કહુનન વલા બયનહુન્ન વલા તહતહુન્ન એલાહુય યુઅબદો ગયરોહુ

અને જે કાંઈ તે બન્નેની ઉપર છે, અને જે કાંઈ તે બન્નેની દરમિયાન છે, અને જે કાંઈ તે બન્નેની નીચે છે - બીજું કોઈ મઅબૂદ નથી કે જેની ઈબાદત થતી હોય

[00:48.00]

لَكَ الْحَمْدُ حَمْدًا لَا يَقْدِرُ عَلىٰ‏ اِحْصَائِہٖ اِلَّا اَنْتَ

લકલ હ્મ્દો હમદલ લા યકદેરો અલા એહસાહ ઈલા અન્ત

ફક્ત તારી માટે જ બધા વખાણ છે કે જેની ગણત્રી તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું

[00:55.00]

فَصَلِّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

ફસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ

તો તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

[01:04.00]

صَلَاةً لَا يَقْدِرُ عَلىٰ‏ اِحْصَائِهَا اِلَّا اَنْتَ

સલાતન લા યકદેરો અલા ઈહસાલેહા ઇલ્લા અન્ત

કે જેની ગણત્રી પણ તારા સિવાય બીજું કોઈ નથી કરી શકતું

[01:08.00]