રમઝાન ની ૧૮ (અઢારમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ اَكْرَمَنَا بِشَهْرِنَا هٰذَا

અલ્હમ્દો લિલ્લાહે લઝી અકરમના બેશહરેના હાઝા

અય અલ્લાહ, તમામ વખાણ તે અલ્લાહ માટે છે જેણે અમોને આ મહીનો નસીબ કર્યો અને તેના થકી અમોને ઇઝ્ઝત આપી

وَ اَنْزَلَ عَلَيْنَا فِيْهِ الْقُرْاٰنَ

વ અન્ઝ્લ અલય્ના ફીહીલ કુરઆન

અને આ મહીનામાં અમારા માટે કુરઆન નાઝિલ કર્યુ

وَ عَرَّفَنَا حَقَّہٗ

વ અરફના હકકહુ

અને અમોને તેના હક્કની ઓળખાણ આપી

وَ الْحَمْدُ لِلّٰهِ عَلَى الْبَصِيْرَةِ

વલ હ્મ્દોલિલ્લાહે અલલ બસીરતે

અને અલ્લાહના વખાણ છે કે તેણે અમોને સમજ-શક્તિ અતા કરી

فَبِنُوْرِ وَجْهِكَ يَا اِلٰهَنَا وَ اِلٰهَ اٰبَائِنَا الْاَوَّلِيْنَ

ફ બેનુરે વજહેક યા એલાહના વ એલાહ આબાએનલ અવ્વલીન

તો તને તારી નૂરાની ઝાતનો વાસ્તો છે અય અમારા અલ્લાહ તથા અમારી પહેલાના અમારા બાપ-દાદાઓના અલ્લાહ

اُرْزُقْنَا فِيْهِ التَّوْبَةَ

ઉરઝૂકના ફીહિ તવબત

આ મહીનામાં અમોને તૌબા કરવાની તૌફીક અતા કર

وَ لَا تَخْذُلْنَا، وَ لَا تُخْلِفْ ظَنَّنَا

વલા તખઝૂલના વલા તુખ્લેફ ઝન્નના

અને અમોને અમારી હાલત ઉપર છોડજે નહીં અને અમારા નેક ગુમાનની વિરુધ્ધ કરજે નહીં

اِنَّكَ اَنْتَ الْجَلِيْلُ الْجَبَّارُ

ઇન્નક અન્તલ જલીલુલ જબ્બારો

ખરેખર ફક્ત તું જ બુઝુર્ગ અને ખુબજ કુદરતવાળો છે.

00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ