بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ هٰذَا شَهْرُ رَمَضَانَ
અલ્લાહુમ્મ હાઝા શહરો રમઝાન
અય અલ્લાહ, આ માહે રમઝાન છે
اَلَّذِيْ اَنْزَلْتَ فِيْهِ الْقُرْاٰنَ
અલઝી અન્ઝ્લ્ત ફીહીલ કુરઆન
કે જેમાં તેં કુરઆને કરીમને નાઝિલ કર્યુ
وَ اَمَرْتَ بِعِمَارَةِ الْمَسَاجِدِ وَ الدُّعَاءِ وَ الصِّيَامِ وَ الْقِيَامِ
વ અમરત બેએમારતિલ મસાજેદે દુઆએ વસસેયામે વલકેયામે
તેં આ મહીનામાં મસ્જીદો આબાદ કરવાનો, તેમજ દુઆઓ, અને રોઝાઓ, અને કેયામ તથા નમાઝોનો હુક્મ આપ્યો છે
وَ ضَمِنْتَ لَنَا فِيْهِ الْاِسْتِجَابَةَ
વ ઝમીનત લના ફીહીલ ઈસતજાબો
અને તેં આ મહીનામાં દુઆ કબૂલ કરવાની ખાત્રી આપી છે
فَقَدْ اجْتَهَدْنَا وَ اَنْتَ اَعَنْتَنَا فَاغْفِرْ لَنَا فِيْهِ
ફ્ક્દ ઈજતહદના વ અન્ત અઅન્તના ફગફિરલના ફીહે
તો અમે પણ જેટલી બની શકી તેટલી મેહનત કરી અને તેં પણ તેમાં મદદ કરી, તો તું આ મહીનામાં અમારા ગુનાહોને માફ કરી દે
وَ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنَّا
વ લા તજઅલ્હો આખેરલ અહદે મિન્ના
અને આ માહે રમઝાનને અમારી ઝીંદગીનો છેલ્લો માહે રમઝાન ન બનાવજે
وَ اعْفُ عَنَّا، فَاِنَّكَ رَبُّنَا
વઅફો અન્ના ફઈન્નક રબ્બોના
અને અમોને દરગુઝર કર કારણ કે તું અમારો પાલનહાર છે
وَ ارْحَمْنَا فَاِنَّكَ سَيِّدُنَا
વરહમના ફઈન્નક સય્યેદોના
અને અમારી ઉપર રહેમ કર કારણ કે ખરેખર તું જ અમારો સરદાર છે
وَ اجْعَلْنَا مِمَّنْ يَنْقَلِبُ اِلىٰ مَغْفِرَتِكَ وَ رِضْوَانِكَ
વજઅલના મિમન યનકલેબો એલા મગફેરતેક વ રિઝવાનેક
અને અમોને તેં લોકોમાં શામિલ કર કે જેઓ તારી ખુશનુદી અને તારી માફી તરફ ફર્યા છે
اِنَّكَ اَنْتَ الْاَجَلُّ الْاَعْظَمُ
ઇન્નક અન્તલ અજલ્લુલ અઅઝ્મો
બેશક ફક્ત તું જ સૌથી વધારે બુઝુર્ગી અને મહાનતા ધરાવે છે
[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ هٰذَا شَهْرُ رَمَضَانَ
અલ્લાહુમ્મ હાઝા શહરો રમઝાન
અય અલ્લાહ, આ માહે રમઝાન છે
[00:19.00]
اَلَّذِيْ اَنْزَلْتَ فِيْهِ الْقُرْاٰنَ
અલઝી અન્ઝ્લ્ત ફીહીલ કુરઆન
કે જેમાં તેં કુરઆને કરીમને નાઝિલ કર્યુ
[00:23.00]
وَ اَمَرْتَ بِعِمَارَةِ الْمَسَاجِدِ وَ الدُّعَاءِ وَ الصِّيَامِ وَ الْقِيَامِ
વ અમરત બેએમારતિલ મસાજેદે દુઆએ વસસેયામે વલકેયામે
તેં આ મહીનામાં મસ્જીદો આબાદ કરવાનો, તેમજ દુઆઓ, અને રોઝાઓ, અને કેયામ તથા નમાઝોનો હુક્મ આપ્યો છે
[00:31.00]
وَ ضَمِنْتَ لَنَا فِيْهِ الْاِسْتِجَابَةَ
વ ઝમીનત લના ફીહીલ ઈસતજાબો
અને તેં આ મહીનામાં દુઆ કબૂલ કરવાની ખાત્રી આપી છે
[00:36.00]
فَقَدْ اجْتَهَدْنَا وَ اَنْتَ اَعَنْتَنَا فَاغْفِرْ لَنَا فِيْهِ
ફ્ક્દ ઈજતહદના વ અન્ત અઅન્તના ફગફિરલના ફીહે
તો અમે પણ જેટલી બની શકી તેટલી મેહનત કરી અને તેં પણ તેમાં મદદ કરી, તો તું આ મહીનામાં અમારા ગુનાહોને માફ કરી દે
[00:45.00]
وَ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنَّا
વ લા તજઅલ્હો આખેરલ અહદે મિન્ના
અને આ માહે રમઝાનને અમારી ઝીંદગીનો છેલ્લો માહે રમઝાન ન બનાવજે
[00:50.00]
وَ اعْفُ عَنَّا، فَاِنَّكَ رَبُّنَا
વઅફો અન્ના ફઈન્નક રબ્બોના
અને અમોને દરગુઝર કર કારણ કે તું અમારો પાલનહાર છે
[00:55.00]
وَ ارْحَمْنَا فَاِنَّكَ سَيِّدُنَا
વરહમના ફઈન્નક સય્યેદોના
અને અમારી ઉપર રહેમ કર કારણ કે ખરેખર તું જ અમારો સરદાર છે
[01:00.00]
وَ اجْعَلْنَا مِمَّنْ يَنْقَلِبُ اِلىٰ مَغْفِرَتِكَ وَ رِضْوَانِكَ
વજઅલના મિમન યનકલેબો એલા મગફેરતેક વ રિઝવાનેક
અને અમોને તેં લોકોમાં શામિલ કર કે જેઓ તારી ખુશનુદી અને તારી માફી તરફ ફર્યા છે
[01:07.00]
اِنَّكَ اَنْتَ الْاَجَلُّ الْاَعْظَمُ
ઇન્નક અન્તલ અજલ્લુલ અઅઝ્મો
બેશક ફક્ત તું જ સૌથી વધારે બુઝુર્ગી અને મહાનતા ધરાવે છે
[01:13.00]