بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
يَا اَللهُ يَا اَللهُ، يَا اَللهُ يَا اَللهُ
યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો
અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ

يَا رَحْمٰنُ يَا رَحْمٰنُ، يَا رَحْمٰنُ يَا رَحْمٰنُ
યા રહમાનો યા રહમાનો યા રહમાનો યા રહમાનો
અય ખુબજ મહેરબાન, અય ખુબજ મહેરબાન, અય ખુબજ મહેરબાન, અય ખુબજ મહેરબાન

يَا رَحِيْمُ يَا رَحِيْمُ، يَا رَحِيْمُ يَا رَحِيْمُ
યા રહીમો યા રહીમો યા રહીમો યા રહીમો
અય બહુજ દયાળુ, અય બહુજ દયાળુ, અય બહુજ દયાળુ, અય બહુજ દયાળુ

يَا غَفُوْرُ يَا غَفُوْرُ، يَا غَفُوْرُ يَا غَفُوْرُ
યા ગફૂરો યા ગફૂરો યા ગફૂરો યા ગફૂરો
અય ખુબજ માફ કરનાર, અય ખુબજ માફ કરનાર, અય ખુબજ માફ કરનાર, અય ખુબજ માફ કરનાર

يَا رَؤُوْفُ يَا رَؤُوْفُ ، يَا رَؤُوْفُ يَا رَؤُوْفُ
યા રઉફો યા રઉફો યા રઉફો યા રઉફો
અય ખુબજ વધારે મહેરબાન, અય ખુબજ વધારે મહેરબાન, અય ખુબજ વધારે મહેરબાન, અય ખુબજ વધારે મહેરબાન

يَا حَنَّانُ يَا حَنَّانُ، يَا حَنَّانُ يَا حَنَّانُ
યા હન્નાનો યા હન્નાનો યા હન્નાનો યા હન્નાનો
અય વધારે દયાળુ, અય વધારે દયાળુ, અય વધારે દયાળુ, અય વધારે દયાળુ

يَا عَلِيُّ يَا عَلِيُّ، يَا عَلِيُّ يَا عَلِيُّ
યા અલીય્યો યા અલીય્યો યા અલીય્યો યા અલીય્યો
અય સર્વોચ્ચ, અય સર્વોચ્ચ, અય સર્વોચ્ચ, અય સર્વોચ્ચ

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહ
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ
ઇન્નક અન્તલ ગફૂરુર રહીમ
ખરેખર તું ખુબજ માફ કરનાર અને બહુજ દયાળુ છે