بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلْحَنَّانُ اَنْتَ سَيِّدِي الْمَنَّانُ اَنْتَ مَوْلَايَ
અલહનાનો અન્ત સય્યેદીલ મન્નાનો અન્ત મવલાયલ
અય મારા સરદાર ફક્ત તું ખુબજ મહેરબાન છે, અય મારા મૌલા તું જ એહસાન કરવાવાળો છે
الْكَرِيْمُ اَنْتَ سَيِّدِي الْغَفُوْرُ الرَّحِيْمُ
કરીમો અન્ત સય્યેદીલ ગફૂરુર રહીમો
અય મારા સરદાર ફક્ત તું ખુબજ ઉદાર છે, અય મારા સરદાર ફક્ત તું ખુબજ વધારે માફ કરનાર અને દયાળુ છે
اَنْتَ مَوْلَايَ الْحَلِيْمُ
અન્ત મવલાયલ હલીમો
અય મારા મૌલા ફક્ત તું જ સહનશીલ છે
اَنْتَ سَيِّدِي الْوَهَّابُ
અન્ત સય્યેદીલ વહહાબો
અય મારા સરદાર ફક્ત તું જ વધારે અતા કરનાર છે
اَنْتَ مَوْلَايَ الْعَزِيْزُ
અન્ત મવલાયલ અઝીઝો
અય મારા મૌલા તું ખુબજ ઇઝ્ઝતવાળો છે
اَنْتَ سَيِّدِي الْقَرِيْبُ
અન્ત સય્યેદીલ કરીબો
અય મારા સરદાર તું ખુબજ નજિક છે
اَنْتَ مَوْلَايَ الْوَاحِدُ
અન્ત મવલાયલ વાહેદો
અય મારા મૌલા તું એકમાત્ર છે
اَنْتَ سَيِّدِي الْقَاهِرُ
અન્ત સય્યેદીલ કાહેરો
અય મારા સરદાર તું જ કુદરત રાખનાર છે
اَنْتَ مَوْلَايَ الصَّمَدُ
અન્ત મવલાયલ સમદો
અય મારા મૌલા ફક્ત તું જ બેનિયાઝ છે
اَنْتَ سَيِّدِي الْعَزِيْزُ
અન્ત સય્યેદીલ અઝીઝો
અય મારા સરદાર તું જ ઇઝ્ઝતવાળો છે
اَنْتَ مَوْلَايَ الْبَارِيْ
અન્ત મવલાયલ બારીય
અય મારા મૌલા તું જ પૈદા કરનાર છે
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ وَ تَجَاوَزْ عَنِّيْ
વગફિરલી વરહમ્ની વ તજાવઝ અન્ની
અને તું મને માફ કર, અને મારી ઉપર રહેમ કર, અને મને દરગુઝર કર
اِنَّكَ اَنْتَ الْاَجَلُّ الْاَعْظَمُ
ઇન્નક અન્તલ અજલ્લુલ અઅઝમો
ખરેખર તું જ સૌથી વધારે બુઝુર્ગ અને સૌથી વધારે મહાન છે