بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
يَا اَوَّلَ الْاَوَّلِيْنَ
યા અવલ આખેરીન
અય પહેલાઓમાંસૌથી પેહલો
وَ يَا اٰخِرَ الْاٰخِرِيْنَ
વ યા આખેરલ આખેરીન
અને અય છેલ્લાઓમાં સૌથી છેલ્લો
يَا وَلِيَّ الْاَوْلِيَاءِ
યા વલીયલ અવલેયાએ
અય તમામ વલીઓના સરપરસ્ત
وَ جَبَّارَ الْجَبَابِرَةِ
વ જબારલ જબાબેરતે
અને અય તમામ બાદશાહોના બાદશાહ
اَنْتَ خَلَقْتَنِيْ وَ لَمْ اَكُ شَيْئًا
અન્ત ખલ્ક્તની વ લમ અકો શયઅવ
હું કઈ પણ ન હતો અને તેં મને પૈદા કર્યો
وَ اَنْتَ اَمَرْتَنِيْ بِالطَّاعَةِ فَاَطَعْتُ سَيِّدِيْ جُهْدِيْ
વ અન્ત અમરતની બિતાઅતે ફાતઅતો સય્યેદી જોહદી
તેં મને તારી ઇતાઅત કરવાનો હુક્મ આપ્યો હતો, તો અય મારા સરદાર, મેં પણ મારીથી થઇ શકી એટલી ઈતાઅત કરી
فَاِنْ كُنْتُ تَوَانَيْتُ اَوْ اَخْطَأْتُ اَوْ نَسِيْتُ
ફઇન કુન્તો તવાનય્તો અવ અખતાતો અવ નસીતો
તો જો તારી ઇતાઅત કરવામાં મારી તરફથી કોઈ આળસ, અથવા ભૂલ થઇ ગઈ હોય, અથવા કઈ ભુલાઈ ગયું હોય
فَتَفَضَّلْ عَلَيَّ سَيِّدِيْ وَ لَا تَقْطَعْ رَجَا ئِـيْ
ફતફઝલ અલય્ય સય્યેદી વલા તકતઅ રજાઈ
તો અય મારા સરદાર મારી ઉપર તારો એહસાન કર અને મને નાઉમ્મીદ ન કરજે
فَامْنُنْ عَلَيَّ بِالْجَنَّةِ
ફમ્નુન અલય્ય બિલજનતે
અને મને જન્નત અતા કરી મારી ઉપર એહસાન કર
وَ اجْمَعْ بَيْنِيْ وَ بَيْنَ نَبِيِّ الرَّحْمَةِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ
વજમઅ બય્ની વ બયન નબિયિર રહમતે મોહમ્મદીબ્ને અબદીલ્લાહે
અને મને તારા રહમતવાળા નબી હઝરત મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહની સાથે રાખ
صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِہٖ
સલ્લલાહો અલય્યે વ આલેહ
અલ્લાહની રહમત નાઝિલ થાય તેમની ઉપર તેમજ તેમની ઔલાદ ઉપર
وَ اغْفِرْ لِيْ اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ
વગફીરલી ઇન્નક અન્ત તવાબુર રહીમ
અને તું મને માફ કર, કારણ કે ફકત તું જ તમામ તૌબાને કબૂલ કરનાર અને ખુબજ દયાળુ છે

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:09.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:17.00]
يَا اَوَّلَ الْاَوَّلِيْنَ
યા અવલ આખેરીન
અય પહેલાઓમાંસૌથી પેહલો
[00:19.00]
وَ يَا اٰخِرَ الْاٰخِرِيْنَ
વ યા આખેરલ આખેરીન
અને અય છેલ્લાઓમાં સૌથી છેલ્લો
[00:22.50]
يَا وَلِيَّ الْاَوْلِيَاءِ
યા વલીયલ અવલેયાએ
અય તમામ વલીઓના સરપરસ્ત
[00:24.50]
وَ جَبَّارَ الْجَبَابِرَةِ
વ જબારલ જબાબેરતે
અને અય તમામ બાદશાહોના બાદશાહ
[00:28.00]
اَنْتَ خَلَقْتَنِيْ وَ لَمْ اَكُ شَيْئًا
અન્ત ખલ્ક્તની વ લમ અકો શયઅવ
હું કઈ પણ ન હતો અને તેં મને પૈદા કર્યો
[00:32.00]
وَ اَنْتَ اَمَرْتَنِيْ بِالطَّاعَةِ فَاَطَعْتُ سَيِّدِيْ جُهْدِيْ
વ અન્ત અમરતની બિતાઅતે ફાતઅતો સય્યેદી જોહદી
તેં મને તારી ઇતાઅત કરવાનો હુક્મ આપ્યો હતો, તો અય મારા સરદાર, મેં પણ મારીથી થઇ શકી એટલી ઈતાઅત કરી
[00:39.50]
فَاِنْ كُنْتُ تَوَانَيْتُ اَوْ اَخْطَأْتُ اَوْ نَسِيْتُ
ફઇન કુન્તો તવાનય્તો અવ અખતાતો અવ નસીતો
તો જો તારી ઇતાઅત કરવામાં મારી તરફથી કોઈ આળસ, અથવા ભૂલ થઇ ગઈ હોય, અથવા કઈ ભુલાઈ ગયું હોય
[00:46.00]
فَتَفَضَّلْ عَلَيَّ سَيِّدِيْ وَ لَا تَقْطَعْ رَجَا ئِـيْ
ફતફઝલ અલય્ય સય્યેદી વલા તકતઅ રજાઈ
તો અય મારા સરદાર મારી ઉપર તારો એહસાન કર અને મને નાઉમ્મીદ ન કરજે
[00:52.50]
فَامْنُنْ عَلَيَّ بِالْجَنَّةِ
ફમ્નુન અલય્ય બિલજનતે
અને મને જન્નત અતા કરી મારી ઉપર એહસાન કર
[00:56.00]
وَ اجْمَعْ بَيْنِيْ وَ بَيْنَ نَبِيِّ الرَّحْمَةِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ
વજમઅ બય્ની વ બયન નબિયિર રહમતે મોહમ્મદીબ્ને અબદીલ્લાહે
અને મને તારા રહમતવાળા નબી હઝરત મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહની સાથે રાખ
[01:02.00]
صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِہٖ
સલ્લલાહો અલય્યે વ આલેહ
અલ્લાહની રહમત નાઝિલ થાય તેમની ઉપર તેમજ તેમની ઔલાદ ઉપર
[01:07.00]
وَ اغْفِرْ لِيْ اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ
વગફીરલી ઇન્નક અન્ત તવાબુર રહીમ
અને તું મને માફ કર, કારણ કે ફકત તું જ તમામ તૌબાને કબૂલ કરનાર અને ખુબજ દયાળુ છે
[01:14.00]