રમઝાન ની 13 (તેરમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

يَا جَبَّارَ السَّمٰوَاتِ وَ جَبَّارَ الْاَرَضِيْنَ

યા જબ્બારસ સમાવાતે વ યા જબ્બારલ અરઝીન

અય આસમાનો ઉપર કુદરત રાખનાર, અય ઝમીનો ઉપર કુદરત રાખનાર

وَ يَا مَنْ لَہٗ مَلَكُوْتُ السَّمٰوَاتِ وَ مَلَكُوْتُ الْاَرَضِيْنَ

વ યા મન લહુ મલકુતુ સમાવાતે વ મલકુતુલ અરઝીન

અય તે ઝાત કે જે આસમાનો અને ઝમીનોની બાદશાહતનો માલિક છે

وَ غَفَّارَ الذُّنُوْبِ وَ السَّمِيْعُ الْعَلِيْمُ

વ ગફફારઝ ઝોનુબે વ સમીઉલ અલીમ

અને જે તમામ ગુનાહોને માફ કરનાર, અને જે દરેક વસ્તુને સાંભળનાર અને જાણનાર

اَلْغَفُوْرُ الْعَزِيْزُ

ગફૂરુલ અઝીઝૂન

અને જે ખુબજ માફ કરનાર

اَلْحَلِيْمُ الرَّحِيْمُ

હલીમુલ રહીમો

અને ખુબજ કુદરત ધરાવનાર, અન જે સહનશીલ અને ખુબજ દયાળુ

اَلصَّمَدُ الْفَرْدُ

સમદુલ ફરદુલ

જે બેનિયાઝ અને એકમાત્ર છે

اَلَّذِيْ لَا شَبِيْهَ لَكَ وَ لَا وَلِيَّ لَكَ

અલઝી લા શબીહ લક વ લા વલીય્ય લક

તું એવો છે કે તારી જેવુ બીજું કોઈ નથી, અને તારી ઉપર કોઈની હુકુમત અને વિલાયત નથી

اَنْتَ الْعَلِيُّ الْاَعْلىٰ

અન્તલ અલીય્યુલ અઅલા

તું સર્વોચ્ચ અને બુલન્દ છે

وَ الْقَدِيْرُ الْقادِرُ

વલ કદીરૂલ કાદેરો

અને તું ખુબજ કુદરતવાળો અને દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર છે

وَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ

વ અન્તત તવ્વાબુર રહીમો

અને તું તમામ તૌબા કબૂલ કરનાર અને બહુજ દયાળુ છે

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અસઅલોક અન તોસલે અલા મોહમ્મદીવ વ આલેહ

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

وَ اَنْ تَغْفِرَ لِيْ وَ تَرْحَمَنِيْ

વ અન અગફેરલી વ તરહમની

અને તું મને માફ કર, અને મારી ઉપર રહેમ કર

اِنَّكَ اَنْتَ اَرْحَمُ الرَّاحِمِيْ

ઇન્નક અન્ત અરહમુર રાહેમીન

કારણ કે ફકત તું જ રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર છે

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:16.00]

يَا جَبَّارَ السَّمٰوَاتِ وَ جَبَّارَ الْاَرَضِيْنَ

યા જબ્બારસ સમાવાતે વ યા જબ્બારલ અરઝીન

અય આસમાનો ઉપર કુદરત રાખનાર, અય ઝમીનો ઉપર કુદરત રાખનાર

[00:22.00]

وَ يَا مَنْ لَہٗ مَلَكُوْتُ السَّمٰوَاتِ وَ مَلَكُوْتُ الْاَرَضِيْنَ

વ યા મન લહુ મલકુતુ સમાવાતે વ મલકુતુલ અરઝીન

અય તે ઝાત કે જે આસમાનો અને ઝમીનોની બાદશાહતનો માલિક છે

[00:27.00]

وَ غَفَّارَ الذُّنُوْبِ وَ السَّمِيْعُ الْعَلِيْمُ

વ ગફફારઝ ઝોનુબે વ સમીઉલ અલીમ

અને જે તમામ ગુનાહોને માફ કરનાર, અને જે દરેક વસ્તુને સાંભળનાર અને જાણનાર

[00:35.00]

اَلْغَفُوْرُ الْعَزِيْزُ

ગફૂરુલ અઝીઝૂન

અને જે ખુબજ માફ કરનાર

[00:36.50]

اَلْحَلِيْمُ الرَّحِيْمُ

હલીમુલ રહીમો

અને ખુબજ કુદરત ધરાવનાર, અન જે સહનશીલ અને ખુબજ દયાળુ

[00:42.00]

اَلصَّمَدُ الْفَرْدُ

સમદુલ ફરદુલ

જે બેનિયાઝ અને એકમાત્ર છે

[00:45.00]

اَلَّذِيْ لَا شَبِيْهَ لَكَ وَ لَا وَلِيَّ لَكَ

અલઝી લા શબીહ લક વ લા વલીય્ય લક

તું એવો છે કે તારી જેવુ બીજું કોઈ નથી, અને તારી ઉપર કોઈની હુકુમત અને વિલાયત નથી

[00:53.00]

اَنْتَ الْعَلِيُّ الْاَعْلىٰ

અન્તલ અલીય્યુલ અઅલા

તું સર્વોચ્ચ અને બુલન્દ છે

[00:55.00]

وَ الْقَدِيْرُ الْقادِرُ

વલ કદીરૂલ કાદેરો

અને તું ખુબજ કુદરતવાળો અને દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર છે

[01:01.00]

وَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ

વ અન્તત તવ્વાબુર રહીમો

અને તું તમામ તૌબા કબૂલ કરનાર અને બહુજ દયાળુ છે

[01:06.00]

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ

અસઅલોક અન તોસલે અલા મોહમ્મદીવ વ આલેહ

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

[01:16.00]

وَ اَنْ تَغْفِرَ لِيْ وَ تَرْحَمَنِيْ

વ અન અગફેરલી વ તરહમની

અને તું મને માફ કર, અને મારી ઉપર રહેમ કર

[01:20.00]

اِنَّكَ اَنْتَ اَرْحَمُ الرَّاحِمِيْ

ઇન્નક અન્ત અરહમુર રાહેમીન

કારણ કે ફકત તું જ રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર છે

[01:27.00]