રમઝાન ની ૧૨ (બારમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَّ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ

અલ્લાહુમ્મ અન્તલ અલીયુલ હકીમો

અય અલ્લાહ, તું ખુબજ કુદરતવાળો અને હિકમતવાળો છે

وَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

વ અન્તલ ગફૂરર રાહીમો

અને તું ખુબજ માફ કરનાર અને દયાળુ છે

وَ اَنْتَ الْعَلِيُّ الْعَظِيْمُ

વ અન્તલ અલીયુલ અઝીમો

અને તું સર્વોચ્ચ અને માનનીય છે

لَكَ الْحَمْدُ حَمْدًا يَبْقٰى وَ لَا يَفْنٰى

લકલ હ્મ્દો હમદય યબકા વ લા યફના

વખાણ ફક્ત તારી માટે છે, એવા વખાણ કે જે હંમેશા બાકી રહેશે અને ક્યારેય પણ ખત્મ નથી થતા

وَ لَكَ الشُّكْرُ شُكْرًا يَبْقٰى وَ لَا يَفْنٰى

વ લક શકુરોન શકુરન યબકા વ લા યફના

શુક્ર ફક્ત તારી માટે છે, એવા શુક્ર કે જે હંમેશા બાકી રહેશે અને ક્યારેય પણ ખત્મ નથી થતા

وَ اَنْتَ الْحَيُّ الْحَلِيْمُ الْعَلِيْمُ

વ અન્તલ હય્યુલ હલીમો અલીમો

અને તું જીવંત અને સહનશીલ અને દરેક વસ્તુનો જાણનાર છે

اَسْاَلُكَ بِنُوْرِ وَجْهِكَ‏ الْكَرِيْمِ

અસઅલોક બે નૂરે વજહેક્લ કરીમે

હું તને સવાલ કરું છું તારી ઇઝ્ઝતવાળી પાક ઝાતના નૂરના વાસ્તાથી

وَ بِجَلَالِكَ الَّذِيْ لَا يُرَامُ

વ બેજલાલેક લઝી લા યોરામો

અને તારી બુઝુર્ગીના વાસ્તાથી કે જેની સુધી કોઈ પહોંચી નથી શકતું

وَ بِعِزَّتِكَ الَّتِيْ لَا تُقْهَرُ

વ બેઈઝઝતેકલ લતી લા તુકહરો

અને તારી કુદરતના વાસ્તાથી કે જેની ઉપર કોઈ ગાલિબ નથી થતું

اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અન તોસલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ

કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર

وَّ اَنْ تَغْفِرَ لِيْ وَ تَرْحَمَنِيْ

વ અન તગફેરલી વ તરહમની

અને તું મને માફ કર, અને મારી ઉપર રહેમ કર

اِنَّكَ‏ اَنْتَ اَرْحَمُ الرَّاحِمِيْنَ‏

ઇન્નક અનત અરહમુર રાહેમીન

કારણ કે ફકત તું જ રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર છે

00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ