بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَأْنِفُ الْعَمَلَ
અલ્લાહુમ્મ ઇન્ની અસ્તાનેફૂલ અમલ
અય અલ્લાહ, હું ફરી વખત સારા અમલ કરવા માંગું છું
وَ اَرْجُوْ الْعَفْوَ
વ અરજુલ અફવ
અને હું તારી માફીની ઉમ્મીદ રાખું છું
وَ هٰذِہٖ اَوَّلُ لَيْلَةٍ مِنْ لَيالِيْ الثُّلْثَيْنِ
વ હાઝેહી અવ્વલો લય્લતિન મિલ લયાલેસ સુલસયને
અને આ રાત, માહે રમઝાનના બાકી રહી ગયેલા વીસ દિવસ માંની પહેલી રાત છે
اَدْعُوْكَ بِاَسْمَائِكَ الْحُسْنٰ
અદઉક બેઅસમાએકલ હુસ્ના
હું તારી પાસે તારા અસ્માએ હુસ્નાનો વાસ્તો આપી દુઆ કરું છું
وَ اَسْتَجِيْرُ بِكَ مِن نَّارِكَ الَّتِيْ لَا تُطْفَاُ
વ અસ્તજીરો બેક મિન્નારેકલ લતી લા તુતફઓ
અને તારી જહન્નમની આગથી પનાહ માંગું છું કે જે ક્યારેય પણ બુજાવાની નથી
وَ اَسْاَلُكَ اَنْ تُقَوِّيَنِيْ عَلىٰ قِيَامِہٖ وَ صِيَامِہٖ
વ અસઅલોક અન તોકવ્વેયની અલા કેયામેહી વે સેયામેહી
અને હું સવાલ કરું છું કે મને માહે રમઝાનના રોઝાઓ અને કેયામ તથા નમાઝ પઢવાની તાકત અતા કર
وَ اَنْ تَغْفِرَ لِيْ وَ تَرْحَمَنِيْ
વ અન તગ્ફેરલી વ તરહમની
અને મને માફ કરી દે અને મારી ઉપર રહેમ કર
اِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعادَ.
ઇન્નક લા તુખલેફૂલ મીઆદ
ખરેખર તું તારા વચનોને નથી તોડતો
اَللّٰهُمَّ بِرَحْمَتِكَ الَّتِيْ وَسِعَتْ كُلَّ شَيْءٍ تَتِمُّ الصَّالِحَاتُ
અલ્લાહુમ્મ બે રહમતેકલ લતી વસેઅત કુલ્લ શયઈન તોતીમુસ્સાલેહાતે
અય અલ્લાહ તારી તે રહમતના વાસ્તાથી કે જે તમામ વસ્તુઓને ઘેરી લીધેલ છે, નેક કાર્યોને સંપૂર્ણ કર
وَ عَلَيْهَا اتَّكَلْتُ
વ અલયહા ઈતક્લતો
અને આવી જ રીતે ફક્ત તારી ઉપર ભરોસો રાખું છું
وَ اَنْتَ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَ لَمْ يُوْلَدْ
વ અન્તસ્સમદુલ લઝી લમ્યલિદ વલમ યુલદ
અને તું એવો બેનિયાઝ છે કે જેની કોઈ ઔલાદ નથી અને ન તો તે કોઈની ઔલાદ છે
وَ لَمْ يَكُنْ لَہٗ كُفُوًا اَحَدٌ
વ લમ યકુન લહુ કોફોવન અહદ
અને તેની જેવું બીજું કોઈ નથી
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ)ની ઔલાદ ઉપર
وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ وَ تَجَاوَزْ عَنِّيْ
વગિફરલી વરહમ્ની વ તજાવઝ અન્ની
અને મને માફ કરી દે, અને મારી ઉપર રહેમ કર, અને મને દરગુઝર કર
اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ
ઇન્નક અન્તત તવ્વાબુર રહીમ
કારણ કે ફક્ત તું જ બધી તૌબાને કબૂલ કરનાર અને બહુજ દયાળુ છે

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:17.00]
اَللّٰهُمَّ اِنِّيْ اَسْتَأْنِفُ الْعَمَلَ
અલ્લાહુમ્મ ઇન્ની અસ્તાનેફૂલ અમલ
અય અલ્લાહ, હું ફરી વખત સારા અમલ કરવા માંગું છું
[00:21.00]
وَ اَرْجُوْ الْعَفْوَ
વ અરજુલ અફવ
અને હું તારી માફીની ઉમ્મીદ રાખું છું
[00:25.00]
وَ هٰذِہٖ اَوَّلُ لَيْلَةٍ مِنْ لَيالِيْ الثُّلْثَيْنِ
વ હાઝેહી અવ્વલો લય્લતિન મિલ લયાલેસ સુલસયને
અને આ રાત, માહે રમઝાનના બાકી રહી ગયેલા વીસ દિવસ માંની પહેલી રાત છે
[00:31.00]
اَدْعُوْكَ بِاَسْمَائِكَ الْحُسْنٰ
અદઉક બેઅસમાએકલ હુસ્ના
હું તારી પાસે તારા અસ્માએ હુસ્નાનો વાસ્તો આપી દુઆ કરું છું
[00:37.00]
وَ اَسْتَجِيْرُ بِكَ مِن نَّارِكَ الَّتِيْ لَا تُطْفَاُ
વ અસ્તજીરો બેક મિન્નારેકલ લતી લા તુતફઓ
અને તારી જહન્નમની આગથી પનાહ માંગું છું કે જે ક્યારેય પણ બુજાવાની નથી
[00:44.00]
وَ اَسْاَلُكَ اَنْ تُقَوِّيَنِيْ عَلىٰ قِيَامِہٖ وَ صِيَامِہٖ
વ અસઅલોક અન તોકવ્વેયની અલા કેયામેહી વે સેયામેહી
અને હું સવાલ કરું છું કે મને માહે રમઝાનના રોઝાઓ અને કેયામ તથા નમાઝ પઢવાની તાકત અતા કર
[00:53.00]
وَ اَنْ تَغْفِرَ لِيْ وَ تَرْحَمَنِيْ
વ અન તગ્ફેરલી વ તરહમની
અને મને માફ કરી દે અને મારી ઉપર રહેમ કર
[00:57.00]
اِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعادَ.
ઇન્નક લા તુખલેફૂલ મીઆદ
ખરેખર તું તારા વચનોને નથી તોડતો
[01:00.00]
اَللّٰهُمَّ بِرَحْمَتِكَ الَّتِيْ وَسِعَتْ كُلَّ شَيْءٍ تَتِمُّ الصَّالِحَاتُ
અલ્લાહુમ્મ બે રહમતેકલ લતી વસેઅત કુલ્લ શયઈન તોતીમુસ્સાલેહાતે
અય અલ્લાહ તારી તે રહમતના વાસ્તાથી કે જે તમામ વસ્તુઓને ઘેરી લીધેલ છે, નેક કાર્યોને સંપૂર્ણ કર
[01:10.00]
وَ عَلَيْهَا اتَّكَلْتُ
વ અલયહા ઈતક્લતો
અને આવી જ રીતે ફક્ત તારી ઉપર ભરોસો રાખું છું
[01:14.00]
وَ اَنْتَ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَ لَمْ يُوْلَدْ
વ અન્તસ્સમદુલ લઝી લમ્યલિદ વલમ યુલદ
અને તું એવો બેનિયાઝ છે કે જેની કોઈ ઔલાદ નથી અને ન તો તે કોઈની ઔલાદ છે
[01:21.00]
وَ لَمْ يَكُنْ لَہٗ كُفُوًا اَحَدٌ
વ લમ યકુન લહુ કોફોવન અહદ
અને તેની જેવું બીજું કોઈ નથી
[01:25.00]
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
તું રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ)ની ઔલાદ ઉપર
[01:35.00]
وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ وَ تَجَاوَزْ عَنِّيْ
વગિફરલી વરહમ્ની વ તજાવઝ અન્ની
અને મને માફ કરી દે, અને મારી ઉપર રહેમ કર, અને મને દરગુઝર કર
[01:42.00]
اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ
ઇન્નક અન્તત તવ્વાબુર રહીમ
કારણ કે ફક્ત તું જ બધી તૌબાને કબૂલ કરનાર અને બહુજ દયાળુ છે
[01:48.00]