રમઝાન ની 10 (દસમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَّ يَا سَلَامُ يَا مُؤْمِنُ يَا مُهَيْمِنُ

અલ્લાહુમ્મ યા સલામો યા મોઅમેનો યા મોહયમેનો

અય અલ્લાહ, અય સલામતી આપનાર, અય સુખ-શાંતી આપનાર અય હિફાઝત કરનાર

يَا جَبَّارُ يَا مُتَكَبِّرُ

યા જબ્બારો યા મોતકબબેરો

અય કુદરતવાળા, અય ખુબજ મહાન,

يَا اَحَدُ يَا صَمَدُ

યા અહદો યા સમદો

અય એકમાત્ર, અય બેનિયાઝ

يَا وَاحِدُ يَا فَرْدُ

યા વાહેદો યા ફરદો

અય એક, અય એકલા

يَا غَفُوْرُ يَا رَحِيْمُ

યા ગફૂરો યા રહીમો

અય ખુબજ માફ કરનાર, અય બહુજ દયાળુ

يَا وَدُوْدُ يَا حَلِيْمُ

યા વદુદો યા હલીમો

અય મુહબ્બત કરનાર, અય સહનશીલ

مَضٰى‏ مِنَ الشَّهْرِ الْمُبٰارَكِ الثُّلُثُ

મઝા મેનશશરીલ મોબારકિસ્સોલોસો

આ મહીનાનો ત્રીજો ભાગ પસાર થઇ ચુક્યો છે

وَ لَسْتُ اَدْرِيْ سَيِّدِيْ مَا صَنَعْتَ فِيْ حَاجَتِيْ

વલસ્તો અદરી સય્યેદી મા સનઅત ફી હાજતી

પણ મને નથી ખબર, અય મારા સરદાર, કે મારી હાજતોનું તેં શું કર્યુ ?

هَلْ غَفَرْتَ لِيْ

હલ ગફરતલી

શું મને તેં માફ કરી દીધો ?

اِنْ اَنْتَ غَفَرْتَ لِيْ فَطُوْبىٰ‏ لِيْ

ઇનઅન્ત ગફરતલી ફતુબાલી

જો તેં મને માફ કરી દીધો હોય તો મારી માટે ખુબજ ખુશહાલી છે

وَ اِنْ لَمْ تَكُنْ غَفَرْتَ لِيْ فَوَا سَوْاَتَاهُ

વ ઇન લમ તકુન ગફરતલી ફવા સવઅતાહો

પણ જો તેં મને માફ નથી કર્યો તો હાય ! હું કેટલો બદબખ્ત છું

فَمِنَ الْاٰنِ سَيِّدِيْ فَاغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ

ફમેનલ આને સય્યેદી ફગફિરલી વરહમ્ની

તો પછી અત્યારથી જ મને માફ કરી દે અને મારી ઉપર રહેમ કર

وَ تُبْ عَلَيَّ وَ لَا تَخْذُلْنِيْ

વ તુબ અલય્ય વલા તખઝૂલ્ની

અને મારી તૌબાને કબૂલ કર, મને પડતો મૂકજે નહીં

وَ اَقِلْنِيْ عَثْرَتِيْ

વ અકલેની અસરતી

અને મને મારી ભૂલોથી બચાવી લે

وَ اسْتُرْنِيْ بِسِتْرِكَ

વસ્તુરની બે સિતરેક

અને તારી પર્દાપોશી થકી મારી ખામીઓને છુપાવી દે

وَ اعْفُ عَنِّيْ بِعَفْوِكَ

વ અફો અન્ની બે અફ્વેક

અને તારી માફી થકી મને માફ કરી દે

وَ ارْحَمْنِيْ بِرَحْمَتِكَ

વ રહમની બે રહમતેક

અને તારી રહમત થકી મારી ઉપર રહેમ કર

وَ تَجَاوَزْ عَنِّيْ بِقُدْرَتِكَ

વ તજાવઝ અન્ની બે કુદરતેક

અને તારી કુદરત થકી મને માફ કર

اِنَّكَ تَقْضِيْ وَ لَا يُقْضٰى‏ عَلَيْكَ

ઈન્નક તકઝી વલા યુકઝા અલયક

બેશક તું હુક્મ આપે છે અને બીજું કોઈ તારી ઉપર હુક્મ ચલાવી શકતું નથી

وَ اَنْتَ عَلىٰ‏ كُلِّ شَيْ‏ءٍ قَدِيْرٌ

વ અન્ત અલા કુલ્લે શયઇન કદીર

ખરેખર તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ يَا سَلَامُ يَا مُؤْمِنُ يَا مُهَيْمِنُ

અલ્લાહુમ્મ યા સલામો યા મોઅમેનો યા મોહયમેનો

અય અલ્લાહ, અય સલામતી આપનાર, અય સુખ-શાંતી આપનાર અય હિફાઝત કરનાર

[00:23.00]

يَا جَبَّارُ يَا مُتَكَبِّرُ

યા જબ્બારો યા મોતકબબેરો

અય કુદરતવાળા, અય ખુબજ મહાન,

[00:26.00]

يَا اَحَدُ يَا صَمَدُ

યા અહદો યા સમદો

અય એકમાત્ર, અય બેનિયાઝ

[00:29.00]

يَا وَاحِدُ يَا فَرْدُ

યા વાહેદો યા ફરદો

અય એક, અય એકલા

[00:31.00]

يَا غَفُوْرُ يَا رَحِيْمُ

યા ગફૂરો યા રહીમો

અય ખુબજ માફ કરનાર, અય બહુજ દયાળુ

[00:36.00]

يَا وَدُوْدُ يَا حَلِيْمُ

યા વદુદો યા હલીમો

અય મુહબ્બત કરનાર, અય સહનશીલ

[00:38.00]

مَضٰى‏ مِنَ الشَّهْرِ الْمُبٰارَكِ الثُّلُثُ

મઝા મેનશશરીલ મોબારકિસ્સોલોસો

આ મહીનાનો ત્રીજો ભાગ પસાર થઇ ચુક્યો છે

[00:42.00]

وَ لَسْتُ اَدْرِيْ سَيِّدِيْ مَا صَنَعْتَ فِيْ حَاجَتِيْ

વલસ્તો અદરી સય્યેદી મા સનઅત ફી હાજતી

પણ મને નથી ખબર, અય મારા સરદાર, કે મારી હાજતોનું તેં શું કર્યુ ?

[00:49.00]

هَلْ غَفَرْتَ لِيْ

હલ ગફરતલી

શું મને તેં માફ કરી દીધો ?

[00:52.00]

اِنْ اَنْتَ غَفَرْتَ لِيْ فَطُوْبىٰ‏ لِيْ

ઇનઅન્ત ગફરતલી ફતુબાલી

જો તેં મને માફ કરી દીધો હોય તો મારી માટે ખુબજ ખુશહાલી છે

[00:57.00]

وَ اِنْ لَمْ تَكُنْ غَفَرْتَ لِيْ فَوَا سَوْاَتَاهُ

વ ઇન લમ તકુન ગફરતલી ફવા સવઅતાહો

પણ જો તેં મને માફ નથી કર્યો તો હાય ! હું કેટલો બદબખ્ત છું

[01:04.00]

فَمِنَ الْاٰنِ سَيِّدِيْ فَاغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ

ફમેનલ આને સય્યેદી ફગફિરલી વરહમ્ની

તો પછી અત્યારથી જ મને માફ કરી દે અને મારી ઉપર રહેમ કર

[01:08.00]

وَ تُبْ عَلَيَّ وَ لَا تَخْذُلْنِيْ

વ તુબ અલય્ય વલા તખઝૂલ્ની

અને મારી તૌબાને કબૂલ કર, મને પડતો મૂકજે નહીં

[01:13.00]

وَ اَقِلْنِيْ عَثْرَتِيْ

વ અકલેની અસરતી

અને મને મારી ભૂલોથી બચાવી લે

[01:16.00]

وَ اسْتُرْنِيْ بِسِتْرِكَ

વસ્તુરની બે સિતરેક

અને તારી પર્દાપોશી થકી મારી ખામીઓને છુપાવી દે

[01:20.00]

وَ اعْفُ عَنِّيْ بِعَفْوِكَ

વ અફો અન્ની બે અફ્વેક

અને તારી માફી થકી મને માફ કરી દે

[01:23.00]

وَ ارْحَمْنِيْ بِرَحْمَتِكَ

વ રહમની બે રહમતેક

અને તારી રહમત થકી મારી ઉપર રહેમ કર

[01:27.00]

وَ تَجَاوَزْ عَنِّيْ بِقُدْرَتِكَ

વ તજાવઝ અન્ની બે કુદરતેક

અને તારી કુદરત થકી મને માફ કર

[01:30.00]

اِنَّكَ تَقْضِيْ وَ لَا يُقْضٰى‏ عَلَيْكَ

ઈન્નક તકઝી વલા યુકઝા અલયક

બેશક તું હુક્મ આપે છે અને બીજું કોઈ તારી ઉપર હુક્મ ચલાવી શકતું નથી

[01:36.00]

وَ اَنْتَ عَلىٰ‏ كُلِّ شَيْ‏ءٍ قَدِيْرٌ

વ અન્ત અલા કુલ્લે શયઇન કદીર

ખરેખર તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે

[01:41.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,