રજબનો ત્રીજો દિવસ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) તરફથી રિવાયત છે જે કોઈ રજબના ત્રીજા દિવસે 4 (2x2) રકાત નમાઝ પઢે છે, દરેક રકાત માં સુરએ ફાતેહા પડે પછી સુરએ બકરાહ ની આયાત 163-165 પડે, અલ્લાહ તેને એક પુરસ્કાર આપશે જેનું વર્ણન કરી શકાતું નથી.