રજબની 9 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની નવમી રાત્રે બે રકાત નમાઝ પઢે, જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 5 વખત સુરએ અલ્હાકોમુતકાસુર પઢે તો તે પોતાની જગ્યા ઉપર થી થાય તે પહેલા જ અલ્લાહ તેને માફ કરી આપશે,તેને 100 હજજ અને 100 ઉમરાહ નો સવાબ અતા કરશે,અલ્લાહ તેની ઉપર લાખો રહમતો નાઝીલ કરશે, અલ્લાહ તેને જહન્નમની આગથી અમાન અતા કરશે,અને જો 80 દિવસ સુધી માં તેનું મોત આવે તો તે શહીદ ની મોત મરશે.