રજબની 6થી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની છથી રાત્રે બે રકાત નમાઝ પઢે. કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી સાત વખત આયતુલ કુરસી પઢે તો આસમાનમાંથી અવાજ આવશે કે ખરેખર તુ અલ્લાહનો ચહીતો બંદો છો, તથા તે આ નમાઝમાં જેટલા હરફોની કિરઅત કરી છે તેની સંખ્યા મુજબ તુ મુસલમાનોની શફાઅતનો હક્ક રાખો છો અને સિતેર હજાર નેકી આપવામાં આવી છે કે જે દરેક નેકી અલ્લાહ ની નજીક દુનિયાના પહાડો કરતા વધારે અફઝલ છે.