હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની પાંચમી રાત્રે બે-બે રકાત કરી ને 6 રકાત નમાઝ પઢે. કે જેની દરેક રકાત માં એક વખત સુરએ અલહમ્દ પછી 25 વખત સુરાએ તોહિદ પઢે તો અલ્લાહ તેને 40 નબીઓ, 40 સિદીકીન અને 40 શહીદોનો સવાબ અતા કરશે તેમજ જન્ન્તી ઘોડા ઉપર સવાર થઈ પુલે સેરાત ઉપરથી વિજળી વેગે પસાર થઈ જશે.