હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની અઠયાવીસમી રાત્રે બે-બે રકાત કરીને 12 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી દસ વખત સુરએ અઅલા ( સુરા નંબર 87) પઢે ત્યારબાદ દસ વખત સુરએ કદ્ર પઢે,અને નમાઝ પૂરી થયા પછી 100 વખત રસુલે ખુદા અને તેની ઓલાદ ઉપર સલવાત મોકલે અને 100 વખત ઈસ્તીગફાર કરે તો અલ્લાહ તઆલા તેને ફરીશતાઓનો ઇબાદતનો સવાબ અતા કરશે.