હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની વીસમી રાત્રે બે રકાત નમાઝ પઢે,કે જેની બને રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 5 વખત સુરએ કદ્ર પઢે, તો તેને હઝરત ઈબ્રાહીમ (અ) હઝરત મુસા (અ) હઝરત યહયા (અ) હઝરત ઈસા (અ) નો સવાબ મળશે,આ નમાઝ અદા કરનારને જિન્નાત અને ઈન્સાનો કોઈ પણ જાતનું નુંકશાન નહી પહોચાડી શકે,અને અલ્લાહ તેની ઉપર રહમતની નઝરથી નિગાહ કરશે.