હઝરત રસુલે ખુદા (સ.અ.વ) તરફથી રિવાયત છે: જે કોઈ રજબની બીજી રાતે 10 (5x2) રકાત નમાઝ પઢે છે, દરેક રકાતમાં એક વાર સુરા ફાતેહા પઢે અને સુરા કાફેરૂન એકવાર પઢે , અલ્લાહ તેના નાના કે મોટા તમામ ગુનાહ ને માફ કરી દેશે અને આવતા વર્ષ સુધી તેનું નામ મુસલમાનોમાં લખશે.