રજબની 18 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની અઢારમી રાત્રે બે નમાઝ પઢે,કે જેની બને રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ તોહીદ,10 વખત સુરએ ફલક 10 વખત સુરએ નાસ પઢે તો અલ્લાહ તઆલા ફરીશતાઓને કહે છે કે જો આ નમાઝીના ગુનાહો ઝૂલ્મો સિતમ કરનાર હકીમ કરતા પણ વધારે હશે તો આ નમાઝના બદલામા હુ તેને માફ કરી આપીશ,અલ્લાહ તેની અને જહન્નમની આગ ની વચ્ચે છ ખંડક ઉભી કરે કે જે દરેકની વચ્ચેનું અંતર ઝમીન અને આસમાનની વચ્ચેનું અંતર જેટલું હશે.