રજબની 17 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની સતરમી રાત્રે બે-બે રકાત કરીને ૩૦ રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ તોહીદ પઢે તો નમાઝ પૂરી થયા પેહલા જ 70 શહીદોનો સવાબ અતા કરવામા આવશે