હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ચોદમી રાત્રે બે-બે રકાત કરીને ૩૦ રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત સુરએ તોહીદપઢે, અને ત્યારબાદ એક વખત સુરએ કહફ ની છેલ્લી આયત 110 પઢે, તો તે પાક ઝાતની કસમ છે કે જેના હાથમાં મારી જાન છે, અગર તે નમાઝી ના ગુનાહો આસમાનનાં સિતારાઓથી પણ વધારે હશે તો પણ આ નમાઝ પુરી થાય તે પહેલા અલ્લાહ તેને માફ કરી દેશે