રજબની 12 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની બારમી રાત્રે બે રકાત નમાઝ પઢે, કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી સુરએ બકરાહ ની આયાત 285-286 દસ વખત પઢે, તો અલ્લાહ તને અમ્ર બિલ માઅરૂફ અને નહી અનિલ મુન્કર કરનારનો સવાબ અતા કરશે,અલ્લાહ તેને બની ઈસ્માઈલ(અ.) ના 70 ગુલામોને આઝાદ કરવાનો સવાબ અતા કરે,અલ્લાહ તેને 70 રહેમતો અતા કરે.