રજબની 11 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની અગયારમી રાત્રે બે-બે રકાત કરીને 12 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 12 વખત આયતુલ કુરસી પઢે તો તોરેત,ઇન્જીલ,ઝ્બુર,કુરઆન અને બીજી જે પણ કિતાબો અલ્લાહે પોતાના નબીઓ ઉપર નાઝીલ કરી છે અર્શે ઇલાહી પાસેથી મુનાદી અવાજ આપશે કે અલ્લાહે તને માફ કરી આપ્યો છે.