રજબની ત્રીજી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) તરફથી રિવાયત છે જે કોઈ રજબની ત્રીજી રાત્રે, 10 (5x2) રકાત પડે છે, દરેક રકાતમાં એક વાર સુરા ફાતેહા નો સુરો પડે અને સુરએ નસર 5 વખત પડે, અલ્લાહ તેને જન્ન્તમાં એક મહેલ બનાવશે, જેની લંબાઈ અને પહોળાઈ વિશ્વના કદ કરતાં 7 ગણી હશે.