મોહર્રમ ની તારીખ ૧ થી ૭આ અમલ કરે

 

 

 

મોહર્રમ ની તારીખ ૧ થી ૭આ અમલ કરે તો દુઆ કબુલ થાય.

 

 

 

૫ વખત સલવાત પડે પછી ૧૪ વખત અલ્લાહુમ્મ બે હક્કે ફાતેમા,વ અબુહા, વ બાલુંહા, વ બનુંહા પડે પછી ૪ વખત સલવાત પડે.