મેઅરાજની રાત્રે કરવાનો અમલ અને નમાઝ

 

 

 

મેઅરાજની રાત્રે ગુસ્લ કરવુ જોઈએ,
પછી ૧૨ રકાત નમાઝ પડે બે-બે રકાત કરીને દરેક રકાત મા સુરએ હમ્દ પછી સુરએ નંબર ૪૭ થી સુરએ નંબર ૧૧૪ માંથી કોઈપણ સુરો એક વાર પડે,
નમાઝ પછી નીચે ના સુરા સાત-સાત વખત પડે.
સુરએ ફાતેહા
સુરએ તોહીદ
સુરએ ફલક
સુરએ નાસ
સુરએ કાફેરૂન
સુરએ કદ્ર
આયતુલ કુરસી