માહે રમઝાનનો ચાંદ જોઇને પઢવાની દુઆઓ
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) જયારે માહે રમઝાનના ચાંદને જોતા તો પોતાના નુરાની ચેહરાને કિબલા તરફ રાખી આ દુઆ પડતા અને કેહતા :
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اَهِلَّہٗ عَلَيْنَا بِالْاَمْنِ وَ الْاِيْمَانِ وَ السَّلَامَةِ وَ الْاِسْلَامِ وَ الْعَافِيَةِ الْمُجَلَّلَةِ وَ دِفَاعِ الْاَسْقَامِ وَ الْعَوْنِ عَلَى الصَّلَاةِ وَ الصِّيَامِ وَ الْقِيَامِ وَ تِلَاوَةِ الْقُرْاٰنِ ،
અલ્લાહુમ્મ અહિલ્લહૂ અલ્યના બિલ અમને વલે ઈમાને વસ સલામતે વલ ઈસલામે વલ આફેયતિલે મોજલ્લલતે વ દેફાઈલ અસકામે વલ અવને અલસ સલાતે વસ્સ સિયામે વલ કિયામે વ તિલાવતિલ કુરઆન
અય અલ્લાહ, અમારા માટે આ ચાંદને શાંતી, ઈમાન, સલામતી, ઇસ્લામ, બહોળી હિફાઝત તથા બિમારીઓથી બચવાનો ચાંદ બનાવ, અને આ ચાંદને અમારી નમાઝો, રોઝાઓ, શબ-બેદારીઓ તેમજ તિલાવતે કુરઆન માટે મદદ કરનાર બનાવ.
اَللّٰهُمَّ سَلِّمْنَا لِشَهْرِ رَمَضَانَ وَ تَسَلَّمْهُ مِنَّا وَ سَلِّمْنَا فِيْهِ حَتّٰى يَنْقَضِيَ عَنَّا شَهْرُ رَمَضَانَ وَ قَدْ عَفَوْتَ عَنَّا وَ غَفَرْتَ لَنَا وَ رَحِمْتَنَا
અલ્લાહુમ્મ સલલિમના લે શહરે રમઝાન વ તસલ્લમહૂ મિન્ના વ સલ્લિમના ફીહુ હત્તા યન્ક્ઝેય અન્ના શહરો રમઝાન વ કદે અફવત અન્ના વ ગફરત લના વ રહિમતના
અય અલ્લાહ, અમોને માહે રમઝાન માટે સલામતી અતા કર, અને માહે રમઝાનને અમારાથી સહી-સલામત પરત લેજે, અને જ્યાં સુધી માહે રમઝાન ખત્મ ન થઇ જાય, અને અમારી ઉપર રહેમ કરીને અમોને તું માફ ન કરી દે ત્યાં સુધી તું અમોને સહી-સલામત રાખ.
ઈમામ સાદિક (અ.) ની દુઆ
ઈમામ સાદિક (અ.) થી રિવાયત છે કે જયારે માહે રમઝાનનો ચાંદ જોવે તો તેની તરફ ઈશારો ન કરે બલ્કે કિબલા તરફ ઉભા રહી હાથોને આસમાન તરફ ઊંચા કરીને ચાંદને ખિતાબ કરીને કહે

رَبِّيْ وَ رَبُّكَ اللهُ رَبُّ الْعَالَمِيْنَ ، اَللّٰهُمَّ اَهِلَّہٗ عَلَيْنَا بِالْاَمْنِ وَ الْاِيْمَانِ وَ السَّلَامَةِ وَ الْاِسْلَامِ وَ الْمُسَارَعَةِ اِلىٰ مَا تُحِبُّ وَ تَرْضٰى ،
રબ્બી વ રબ્બોકલ્લાહો રબ્બુલ આલમીન અલ્લાહુમ્મ અહીલ્લહૂ અલયના બીલ અમને વલ ઈમાને વસ સલામતે વળ ઈસલામે વલ મોસારઅતે ઈલા માં તોહિબ્બો વ તરઝા
અય ચાંદ, મારો અને તારો પરવરદિગાર એ અલ્લાહ છે જે દરેક કાએનાતનોપાલનહાર છે. અય અલ્લાહ, અમારા માટે આ ચાંદને શાંતી, ઈમાન, સલામતી અને ઇસ્લામનો ચાંદ બનાવ, અને તૌફીક અતા કર કે બધાજ એવા અમલ માટે અમે જલ્દીકરીએ કે જેને તું ચાહે છે અને પસંદ કરે છે.
اَللّٰهُمَّ بَارِكْ لَنَا فِيْ شَهْرِنَا هٰذَا وَ ارْزُقْنَا خَيْرَہٗ وَ عَوْنَہٗ وَ اصْرِفْ عَنَّاضُرَّہٗ وَ شَرَّہٗ وَ بَلَائَہٗ وَ فِتْنَتَہٗ
અલ્લાહુમ્મ બારીક લના ફી શહરેના હાઝા વરઝુકના ખયરહૂ અવનહૂ વસરિફ અન્ન ઝૂરરહૂ વશરરહૂ વ બલાઅહૂ વ ફિતનતહૂ
અય અલ્લાહ, આ મહીનાને અમારી માટે બરકતવાળો બનાવ અને અમને તેની નેકીઓ તથા તેની મદદ અતા કર અને તેનાનુકશાન, બુરાઈ, મુસીબત અને ફિતનાથી અમોને દૂર રાખ.
ઈમામ સાદિક (અ.) ની દુઆ : અલ્લાહુમ્મ કદ હઝર શહરો રમઝાન
ઈમામ સાદિક (અ.સ) ફરમાવે છે કે જયારે ચાંદ જુઓ ત્યારે કહો :

اَللّٰهُمَّ قَدْ حَضَرَ شَهْرُ رَمَضَانَ وَ قَدِ افْتَرَضْتَ عَلَيْنَا صِيَامَہٗ وَ اَنْزَلْتَ فِيْهِ الْقُرْاٰنَ ، هُدًى لِلنَّاسِ وَ بَيِّنَاتٍ مِنَ الْهُدٰى وَ الْفُرْقَانِ ،
અલ્લાહુમ્મ કદ હઝર શહરો રમઝાન વ કદિફતરઝત અલયના સિયામહ વ અનઝલત ફીહિલ કુરઆન હોદલ લિન નાસે વ બય્યેનાતિમ મિનલ હોદ્દા વલ ફુરકાન
અય અલ્લાહ, માહે રમઝાન આવી ગયો છે અને તેં અમારી ઉપર તેના રોઝા વાજિબ કર્યા છે અને તેં (માહે રમઝાન)માં આ કુરઆનને નાઝિલ કર્યુ છે જે તમામ લોકો માટે હિદાયત છે અને જેમાં હિદાયતની સ્પષ્ટ દલીલો ઉપરાંત હક્ક અને બાતિલને ઓળખવાની તમામ નિશાનીઓ બયાન થયેલી છે.
اَللّٰهُمَّ اَعِنَّا عَلىٰ صِيَامِہٖ وَ تَقَبَّلْهُ مِنَّا وَ سَلِّمْنَا فِيْهِ وَ سَلِّمْنَا مِنْهُ وَ سَلِّمْهُ لَنَا فِيْ يُسْرٍ مِنْكَ وَ عَافِيَةٍ ،
અલ્લાહુમ્મ અઈન્ના અલા સિયામેહી વ તકબ્બલહુ મિન્ના વ સલલિમના ફીહે વ સલલિમના મિનહુ વ સલલિમહુ લના ફી યુસરિમ મિનક વ આફેયતિન
અય અલ્લાહ, અમોને તેના રોઝા રાખવામાં મદદ કર, અને અમારા રોઝાઓને કબૂલ કર, અને તારી તરફથી મળતી આસાની અને હિફાઝત વડે અમોને માહે રમઝાનમાં સલામતી અતા કર અને માહે રમઝાન તરફથી અમોને સલામતી આપ અને માહે રમઝાનને અમારાથી સહી-સલામત પરત લેજે,
اِنَّكَ عَلىٰ كُلِّ شَيْءٍ قَدِيْرٌ ، يَا رَحْمٰنُ يَا رَحِيْمُ.
ઈન્નક અલા કુલ્લે શયઈન કદર યા રહમાનો યા રહીમ
બેશક તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે, અય ખુબજ મહેરબાન, અય બહુજ દયાળુ