દસ રકઆત નમાઝ – માહે રમઝાનની છેલ્લી શબની નમાઝ
બે-બે રકઆત કરીને દસ રકઆત નમાઝ પઢે કે જે નમાઝને માહે રમઝાનની છેલ્લી રાતના આમાલમાં પઢવામાં આવે છે.
બે રકઆત નમાઝ
અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી (અ.) આ બે રકઆત નમાઝને નીચે મુજબ અદા કરતા અને પછી સજદાની દુઆ પછી જયારે સજદામાંથી માથું ઉંચું કરતા હતા ત્યારે કસમ ખાઈને ફરમાવતા હતા તેની કસમ છે કે જેની કુદરતમાં મારો નફસ છે, જે કોઈ પણ આ અમલ (નમાઝ અને દુઆ) અદા કરે તો તેની દરેકે દરેક હાજત કબુલ પુરી થશે અને અગર તેના ગુનાહ રેતીના દાણા જેટલા હશે,તો પણ અલ્લાહ તેને માફ કરી આપશે.
બે રકઆત નમાઝની પેહલી રીત
પહેલી રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી ૧૦૦૦ વખત સૂરએ તૌહીદ અને બીજી રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી એક વખત સૂરએ તૌહીદ પઢે
બે રકઆત નમાઝની બીજી રીત
બીજી એક રિવાયતમાં પેહલી રકઆતમાં ૧૦૦૦ વખત સૂરએ તૌહીદ પઢવાની બદલે ૧૦૦ વખત પઢવું તેમ આવ્યું છે, પણ જો આ રીતે નમાઝ પઢવાની હોય તો આ નમાઝને મગરીબની નમાઝ અને મગરીબની ૪ રકઆત નાફેલા નમાઝ પછી અદા કરવામાં આવે કે જેમાં પહેલી રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી ૧૦૦ વખત સૂરએ તૌહીદ અને બીજી રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી એક વખત સૂરએ તૌહીદ પઢે.
નમાઝ પછીના આમાલ
ઉપરોક્ત બન્નેમાંથી કોઈ પણ એક રીતમાં ૨ રકઆત નમાઝ પૂરી થયા પછી સજદામાં જાય અને ૧૦૦ વખત કહે
اَتُوْبُ اِلَى اللّٰهِ
અતુબો એલલ્લાહે
હું અલ્લાહ પાસે તૌબા કરું છું.
અને પછી કહે
يَا ذَا الْمَنِّ وَ الْجُوْدِ ، يَا ذَا الْمَنِّ وَ الطَّوْلِ ،
અય ફઝ્લ અને એહસાનના માલિક, અય બખ્શીશના માલિક,
يَا مُصْطَفِيَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَ اٰلِہٖ ،
અય હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને ચૂંટવાવાળા,
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ وَ افْعَلْ بِيْ كَذَا وَ كَذَا
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર, અને મારી આ હાજતોને પૂરી કર....
(અને પોતાની હાજત માંગે)