બીજા દિવસની મુખ્તસર દુઆ

બીજી તારીખે નીચેની દુઆ પઢે તો તેને પોતાની ઉમરમાં જેટલા કદમ ઉપડ્યા છે તેટલા વર્ષની ઈબાદતનો એવો સવાબ અતા કરે કે દિવસના રોઝા રાખ્યા હોય અને રાતના નમાઝ પડ્યો હોય.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ قَرِّبْنِيْ فِيْهِ اِلىٰ مَرْضَاتِكَ وَ جَنِّبْنِيْ فِيْهِ مِنْ سَخَطِكَ وَ نَقِمَاتِكَ

અલ્લાહુમ્મ કરરિબ્ની ફીહે એલા મરઝાતેક વજન્નીબ્ની ફીહે મીન સખતેક વ નકેમાતેક

અય અલ્લાહ, મને આ મહીનામાં તારી ખુશનુદી તરફ વધારે નજિક કરી દે, અને મને આ મહીનામાં તારી નારાઝ્ગી અને ગઝબથી દૂર રાખ,

وَ وَفِّقْنِيْ فِيْهِ لِقِرَاءَةِ اٰيَاتِكَ

વ વફિફ્કની ફીહે લેકેરાઅતે આયાતેક

અને મને આ મહીનામાં કુરઆને કરીમની તિલાવત કરવાની તૌફિક આપ,

بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

બે રહમતેક યા અરહમર રાહેમીન

તારી રહમતનો વાસ્તો છે અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ قَرِّبْنِيْ فِيْهِ اِلىٰ مَرْضَاتِكَ وَ جَنِّبْنِيْ فِيْهِ مِنْ سَخَطِكَ وَ نَقِمَاتِكَ

અલ્લાહુમ્મ કરરિબ્ની ફીહે એલા મરઝાતેક વજન્નીબ્ની ફીહે મીન સખતેક વ નકેમાતેક

અય અલ્લાહ, મને આ મહીનામાં તારી ખુશનુદી તરફ વધારે નજિક કરી દે, અને મને આ મહીનામાં તારી નારાઝ્ગી અને ગઝબથી દૂર રાખ,

[00:25.00]

وَ وَفِّقْنِيْ فِيْهِ لِقِرَاءَةِ اٰيَاتِكَ

વ વફિફ્કની ફીહે લેકેરાઅતે આયાતેક

અને મને આ મહીનામાં કુરઆને કરીમની તિલાવત કરવાની તૌફિક આપ,

[00:30.00]

بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

બે રહમતેક યા અરહમર રાહેમીન

તારી રહમતનો વાસ્તો છે અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.

[00:36.00]