બાવીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અંતકાળમના વખતે આસાની થાય મુન્કીર નકીરના સવાલ આસન થાય નૈક તરીકા પર સાબિત કદમ રાખે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ افْتَحْ لِيْ فِيْهِ اَبْوَابَ فَضْلِكَ ،
અલ્લાહુમ્મ ફતહલી ફીહે અબ્વાબ ફઝ્લેક
અય અલ્લાહ, મારી માટે આ મહીનામાં તારા એહસાનના દરવાજાઓને ખોલી નાખ,
وَ اَنْزِلْ عَلَيَّ فِيْهِ بَرَكَاتِكَ وَ وَفِّقْنِيْ فِيْهِ لِمُوْجِبَاتِ مَرْضَاتِكَ وَ اَسْكِنِّيْ فِيْهِ بُحْبُوْحَاتِ جَنَّاتِكَ ،
વ અનિઝલ અલય્ય ફીહે બરકાતેક વ વફફિકની ફીહે લે મુજેબાતે મરઝાતેક વ અસ્કીન્ની ફીહે બેહોબુહાતે જન્નાતેક
અને આ મહીનામાં મારી ઉપર તારી બરકતો નાઝિલ કર, અને મને તારી ખુશનુદી હાસિલ કરવાના કારણોની તૌફીક અતા કર, અને મને આ મહીનામાં તારી જન્નતની વિશાળતામાં રહેઠાણ અતા કર,
يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ
યા મોજીબ દઅવતિલ મુઝતરરીન
અય પરેશાન લોકોની દુઆઓને કબૂલ કરનાર.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ افْتَحْ لِيْ فِيْهِ اَبْوَابَ فَضْلِكَ ،
અલ્લાહુમ્મ ફતહલી ફીહે અબ્વાબ ફઝ્લેક
અય અલ્લાહ, મારી માટે આ મહીનામાં તારા એહસાનના દરવાજાઓને ખોલી નાખ,
[00:21.00]
وَ اَنْزِلْ عَلَيَّ فِيْهِ بَرَكَاتِكَ وَ وَفِّقْنِيْ فِيْهِ لِمُوْجِبَاتِ مَرْضَاتِكَ وَ اَسْكِنِّيْ فِيْهِ بُحْبُوْحَاتِ جَنَّاتِكَ ،
વ અનિઝલ અલય્ય ફીહે બરકાતેક વ વફફિકની ફીહે લે મુજેબાતે મરઝાતેક વ અસ્કીન્ની ફીહે બેહોબુહાતે જન્નાતેક
અને આ મહીનામાં મારી ઉપર તારી બરકતો નાઝિલ કર, અને મને તારી ખુશનુદી હાસિલ કરવાના કારણોની તૌફીક અતા કર, અને મને આ મહીનામાં તારી જન્નતની વિશાળતામાં રહેઠાણ અતા કર,
[00:35.00]
يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ
યા મોજીબ દઅવતિલ મુઝતરરીન
અય પરેશાન લોકોની દુઆઓને કબૂલ કરનાર.
[00:39.00]