પાંચમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા જન્નતના હજાર મોટા પ્યાલા અતા ફરમાવે અને દરેક પ્યાલામાં હજાર જાતનું ખાણું હશે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اجْعَلْنِيْ فِيْهِ مِنَ الْمُسْتَغْفِرِيْنَ
અલ્લાહુમ્મજ અલ્ની ફીહે મેનલ મુસ્તગફેરીન
અય અલ્લાહ મને આ મહીનામાં ઇસ્તીગ્ફાર કરવાવાળાઓ માં શામિલ કર,
وَ اجْعَلْنِيْ فِيْهِ مِنْ عِبَادِكَ الصَّالِحِيْنَ الْقَانِتِيْنَ
વજઅલ્ની ફીહે મીન એબાદેકસ્સાલેહીનલ કાનેતીન
મને આ મહીનામાં તારા ઈબાદત કરવાવાળા નેક બંદાઓમાં શામિલ કર,
وَ اجْعَلْنِيْ فِيْهِ مِنْ اَوْلِيَائِكَ الْمُقَرَّبِيْنَ
વજઅલ્ની ફીહે મીન અવલેયાએકલ મોકરરબીન
અને મને આ મહીનામાં તારા ખુબજ નજિકના ચાહવાવાળાઓ માં શામિલ કર,
بِرَأْفَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
બેરઅફઅતેક યા અરહમર રાહેમીન
તારી મહેરબાની થકી અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર.