પહેલા મોહર્રમ નો દિવસ

આ વર્ષનો પહેલો દિવસ છે અને અના લિધે બે અમલ બયાન થાય છે;

(૧) રોઝા

(૨) બે રકાત નમાઝ

ઈમામ અલી રઝા (અ.સ.) થી રિવાયત છે કે હઝરત રસૂલે ખુદા સ.અ.વ.વ. પહેલા મોહર્રમ ના દિવસ "બે રકાત નમાઝ" અદા કરતાં અને નમાઝ પછી આપે  હાથ આસ્માનની તરફ બુલંદ કરીને ત્રણ વખત આ દુઆ પઢતા હતા:

اَللَّهُمَّ أَنْتَ ٱلإِلٰهُ ٱلْقَدِيمُ

અલ્લાહુમ્મ અનતલ ઈલાહલ કદીમો

અય અલ્લાહ ! તું કદીમી મા’બૂદ છે.,

وَهٰذِهِ سَنَةٌ جَدِيدَةٌ

વ હાઝેહી સનતુન જદીદતુન

અને તૂ.આ નવો વર્ષ છે,જે અત્યારે આવ્યો છે,

فَأَسْأَلُكَ فِيهَا ٱلْعِصْمَةَ مِنَ ٱلشَّيْطَانِ

ફ અસઅલોક ફીહલ ઈસમત મિનશ શયતાને

પણ,આ વર્સ દરમિયાન,હું શૈતાન થી બચવા સવાલ કરું છું

وَٱلْقُوَّةَ عَلَىٰ هٰذِهِ ٱلنَّفْسِ ٱلأَمَّارَةِ بِٱلسُّوءِ

વલ કુવ્વત અલા હાઝેહિન નફસિલ અમ્મારતે બિસ સૂએ

આ નફસ પર ગલબનું સવાલ કરું છું,જે બુરાઈ પર આમાદા કરે છે

وَٱلاِﹾشْتِغَالَ بِمَا يُقَرِّبُنِي إِلَيْكَ يَا كَرِيمُ يَا ذَا ٱلْجَلاَلِ وَٱلإِكْرَامِ

વલ ઈશતેગાલે બેમા યોકરરેબોની ઈલયક યા કરીમો યા ઝલ જલાલે વલ ઈકરામ

અને મને એ કામોમાં લગાડ,જે મને તારાથી નજદીક કરેં. અય મહેરબાન, અય જલાલત અને બુઝુર્ગી ના માલિક,

يَا عِمَادَ مَنْ لاَ عِمَادَ لَهُ

યા ઈમાદ મલ લા ઈમાદ લહૂ

અય બેસહારોં ના સહારા,

يَا ذَخِيرَةَ مَنْ لا ذَخِيرَةَ لَهُ

યા ઝુખીરત લા ઝખીરત લહૂ,

અય તહી દસ્ત લોગોં ના ખઝાના,

يَا حِرْزَ مَنْ لاَ حِرْزَ لَهُ

યા હિરઝ મન લા હિરઝ લહૂ,

અય બેકસ લોગોં ના નિગેહબાન,

يَا غِيَاثَ مَنْ لاَ غِيَاثَ لَهُ

યા ગિયાસ મન લા ગિયાસ લહૂ,

અય બેબસ લોગોં ના ફરિયાદરસ,

يَا سَنَدَ مَنْ لاَ سَنَدَ لَهُ

યા સનદ મન લા સનદ લહૂ,

અય બેહેસિયતોં ની હેસિયત,

يَا كَنْزَ مَنْ لاَ كَنْزَ لَهُ

યા કનઝ મન લા કનેઝ લહૂ ,

અય બેખઝાના લોગોં ના ખઝાના,

يَا حَسَنَ ٱلْبَلاَءِ يَا عَظِيمَ ٱلرَّجَاءِ

યા હસનલ બલાએ, યા અઝીમર રજાએ ,

અય બહેતરીન આઝમાઈશ કરવાવાળો, અય સોથી મોટી ઉમ્મીદ,

يَا عِزَّ ٱلضُّعَفَاءِ يَا مُنْقِذَ ٱلْغَرْقَىٰ

યા ઈઝઝઝ ઝોઅફાએ, યા મુનકેઝલ ગરકા,

અય કમઝોરોં ની ઈઝઝત, અય ડૂબતા ને તરાવવાળા,

يَا مُنْجِيَ ٱلْهَلْكَىٰ يَا مُنْعِمُ يَا مُجْمِلُ يَا مُفْضِلُ يَا مُحْسِنُ

યા મુનજેયલ હલકા , યા મુનએમો યા મુજમેલો યા મુફઝેલો યા મોહસેનો

અય મરતાને બચાવવાળો,અય નેઅમતવાળો, અય જમાલવાળો, અય ફઝલવાળો, અન્ય એહસાનવાળો !

أَنْتَ ٱلَّذِي سَجَدَ لَكَ سَوَادُ ٱللَّيْلِ وَنُورُ ٱلنَّهَارِ

અનતલ લઝી સજદ લક સવાદુલ લયલ વ નૂરૂન નહારે

તૂ એ છે જેને સજદો તૂ વોહ હૈ જિસકો સિજદા કરતે હૈ, રાત કે અંધેરે, દિન કે ઉજાલે,

وَضَوْءُ ٱلْقَمَرِ وَشُعَاعُ ٱلشَّمْسِ وَدَوِيُّ ٱلْمَاءِ وَحَفِيفُ ٱلشَّجَرِ

વ ઝવઉલ કમરે વ શોવાઉશ શમસે વ દવીય્યુલ માએ વ હફીકુશ શજરે

ચાંદ ની ચાંદનિયાં, સૂરજ ની કિરને, પાની ની વાનિયાં, અને દરખ઼ોકી સરસરાહટે.

يَا اللَّهُ لاَ شَرِيكَ لَكَ

યા અલ્લાહો લા શરીક લક

અય અલ્લાહ તારો કોઈ શરીક નથી

اَللَّهُمَّ ٱجْعَلْنَا خَيْراً مِمَّا يَظُنُّونَ

અલ્લાહુમ મજઅલના ખયરન મિમ્મા યજ્જુનૂન

અય અલ્લાહ અમને એનાથી બેહતર બનાવ જેવુ લૉગ અમને સારું સમઝે છે

وَٱغْفِرْ لَنَا مَا لاَ يَعْلَمُونَ وَلاَ تُؤَاخِذْنَا بِمَا يَقُولُونَ

વગફિર લના માલા યઅલમુન વલા તોઆખિઝના બેમા યકુલુન

અમારા એ ગુનાહ બક્ષ,જે એ લોકો નથી જાણતા,અને જે કશું એ લોકો અમારા માટે કહે છે, એના પર અમારી ગિરફત ન કર.

حَسْبِيَ ٱللَّهُ لاَ إِلٰهَ إِلاَّ هُوَ

હસબેયલ્લાહો લા ઈલાહ ઈલ્લા હોવ

અલ્લાહ કાફી છે, નથી કોઈ મા’બૂદ, સિવાએ એના,

عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

અલયહે તવકકલતો વ હોવ રબ્બુલ અરશિલ અઝીમ

હું એના પર ભરોસો કરું છું અને તે અરશે અઝીમ નો પરવરદિગાર છે

آمَنَّا بِهِ كُلٌّ مِنْ عِنْدِ رَبِّنَا وَمَا يَذَّكَّرُ إِلاَّ أُوْلُوٱ ٱلأَلْبَابِ

આમન્ના બેહી કુલ્લુન મિન ઈદે રબ્બેના વ મા યઝઝકકરો ઈલ્લા ઉલૂલ અલબાબે

અમારો ઈમાન છે કે બધુ અમારુ રબ ની તરફ છે. અને સાહેબાને અકલની સિવાય કોઈ નહીં લેતા.

رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا

રબ્બના લા તોઝિગ કોલુબના બઅદ ઈઝ હદયતના

અય અમારા રબ, અમારા દિલોંને ટેડા ન થવા દે,કે અમને હિદાયત મળી છે.

وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ رَحْمَةً إِنَّكَ أَنْتَ ٱلْوَهَّابُ

વ હબ લના મિન લદુનક રહમતન ઈન્નક અનતલ વહહાબ.

અને અમને અમારી તરફથી રહેમત અતા કર.બેશક, તૂ ઘણું બધુ અતા કરવાવાળો છે