[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
اَللّٰهُمَّ اجْعَلْ صِيَامِيْ فِيْهِ صِيَامَ الصَّائِمِيْنَ
અલ્લાહુમ્મ અલ સેયામી ફીહે સેયામસ્સાએમીન
અય અલ્લાહ, આ મહીનામાં મારા રોઝાઓને રોઝેદારોના રોઝાઓ જેવા
[00:17.00]
وَ قِيَامِيْ فِيْهِ قِيَامَ الْقَائِمِيْنَ
વ કેયામી ફીહે કેયામલ કાએમીન
અને આ મહીનામાં મારી નમાઝોને નમાઝીઓની નમાઝોની જેવી બનાવ,
[00:24.00]
وَ نَبِّهْنِيْ فِيْهِ عَنْ نَوْمَةِ الْغَافِلِيْنَ
વ નબ્બેહની ફીહે અન નવમિલ ગાફેલીન
અને આ મહીનામાં મને ગફલતની ઊંઘમાંથી jજાગૃત કર,
[00:31.00]
وَ هَبْ لِيْ جُرْمِيْ فِيْهِ يَا اِلٰهَ الْعَالَمِيْنَ
વ હબ્લી જુરમી ફીહે યા એલાહલ આલમીન
અને આ મહીનામાં મારા ગુનાહોને માફ કરી દે,
[00:38.00]
يَا عَافِيًا عَنِ الْمُجْرِمِيْنَ وَ اعْفُ عَنِّيْ
યા આફેયન અનિલ મુજરેમીન વઅફો અન્ની
અય બધી કાએનાતના માલિક; અને મને માફ કરી દે અય તમામ ગુનેહગારોને માફ કરનાર.

[00:04.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ اجْعَلْ صِيَامِيْ فِيْهِ صِيَامَ الصَّائِمِيْنَ وَ قِيَامِيْ فِيْهِ قِيَامَ الْقَائِمِيْنَ
અલ્લાહુમ્મ અલ સેયામી ફીહે સેયામસ્સાએમીન વ કેયામી ફીહે કેયામલ કાએમીન
અય અલ્લાહ, આ મહીનામાં મારા રોઝાઓને રોઝેદારોના રોઝાઓ જેવા અને આ મહીનામાં મારી નમાઝોને નમાઝીઓની નમાઝોની જેવી બનાવ,
[00:26.00]
وَ نَبِّهْنِيْ فِيْهِ عَنْ نَوْمَةِ الْغَافِلِيْنَ وَ هَبْ لِيْ جُرْمِيْ فِيْهِ يَا اِلٰهَ الْعَالَمِيْنَ وَ اعْفُ عَنِّيْ
વ નબ્બેહની ફીહે અન નવમિલ ગાફેલીન વ હબ્લી જુરમી ફીહે યા એલાહલ આલમીન વઅફો અન્ની
અને આ મહીનામાં મને ગફલતની ઊંઘમાંથી jજાગૃત કર, અને આ મહીનામાં મારા ગુનાહોને માફ કરી દે,
[00:33.00]
يَا عَافِيًا عَنِ الْمُجْرِمِيْنَ
યા આફેયન અનિલ મુજરેમીન
અય બધી કાએનાતના માલિક; અને મને માફ કરી દે અય તમામ ગુનેહગારોને માફ કરનાર.
[00:41.00]