પંદરમાં દિવસે જે કોઈ આ દુઆ પઢે તો અલ્લાહ તઆલા આ દુનિયામાં તેની ૮૦ હાજતો અને આખેરતમાં તેની ૨૦ હાજતો પૂરી કરશે, અને જન્નતે ફીરદોસમાં નબીઓના પાડોશમાં હજાર શહેરો ચમકતા નૂરથી બનાવશે, અને દરેક શહેરોમાં હજાર હજાર મહેલો હશે, અને દરેક મહેલોમાં હજાર હજાર ઓરડાઓ હશે, અને દરેક ઓરડાઓમાં તેના દિલને રાઝી કરનાર દરેક વસ્તુઓ હશે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ طَاعَةَ الْخَاشِعِيْنَ وَ اشْرَحْ فِيْهِ صَدْرِيْ بِاِنَابَةِ الْمُخْبِتِيْنَ بِاَمَانِكَ ،
અલ્લાહુમ્મર ઝૂકની ફીહે તાઅતલ ખાશેઇન વશરહ ફીહે સદરી બે એનાબતિલ મુખ્બેતીન બે અમાનેક
અય અલ્લાહ, મને આ મહીનામાં વિનમ્ર લોકોની ઇતાઅત નસીબ કર, અને આ મહીનામાં તૌબા કરવાવાળા અલ્લાહના ડરેલા બંદાઓના દિલની જેમ મારા દિલને વિશાળ કરી દે, તારી હિફાઝત થકી,
يَا اَمَانَ الْخَائِفِيْنَ
યા અમાનલ ખાએફીન
અય ડરવાવાળા લોકોની હિફાઝત કરનાર

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:14.00]
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ طَاعَةَ الْخَاشِعِيْنَ وَ اشْرَحْ فِيْهِ صَدْرِيْ بِاِنَابَةِ الْمُخْبِتِيْنَ بِاَمَانِكَ ،
અલ્લાહુમ્મર ઝૂકની ફીહે તાઅતલ ખાશેઇન વશરહ ફીહે સદરી બે એનાબતિલ મુખ્બેતીન બે અમાનેક
અય અલ્લાહ, મને આ મહીનામાં વિનમ્ર લોકોની ઇતાઅત નસીબ કર, અને આ મહીનામાં તૌબા કરવાવાળા અલ્લાહના ડરેલા બંદાઓના દિલની જેમ મારા દિલને વિશાળ કરી દે, તારી હિફાઝત થકી,
[00:28.00]
يَا اَمَانَ الْخَائِفِيْنَ
યા અમાનલ ખાએફીન
અય ડરવાવાળા લોકોની હિફાઝત કરનાર
[00:31.00]