નવમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેને એ સવાબ આપશે જે સવાબ બની ઇસરાઈલના પયગમ્બરને આપ્યો છે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ فِيْهِ نَصِيْبًا مِنْ رَحْمَتِكَ الْوَاسِعَةِ ،
અલ્લાહુમ્મજ અલલી ફીહે નસિબમ મીન રહમતેકલ વાસેઅતે
અય અલ્લાહ, આ મહીનામાં મારા નસીબમાં તારી વિશાળ રહમત નક્કી કર
وَ اهْدِنِيْ فِيْهِ لِبَرَاهِيْنِكَ السَّاطِعَةِ ،
વહદેની ફીહે લેબરાહીને કસ્સાઅતે
અને આ મહીનામાં મને તારી ચોખ્ખી સાબિતીઓ થકી મારી હિદાયત કર,
وَ خُذْ بِنَاصِيَتِيْ اِلىٰ مَرْضَاتِكَ الْجَامِعَةِ بِمَحَبَّتِكَ يَا اَمَلَ الْمُشْتَاقِيْنَ
વ ખુઝ બેનાસેયતી એલા મરઝાતેકલ જામેઅતે બે મહબ્બતેક યા અમલલ મુશતાકીન
, મારા ચેહરાને તારી સંપૂર્ણ મરજીની તરફ ફેરવી દે, તારી મુહબ્બતના વાસ્તાથી, અય તમામ ચાહવાવાળાઓ ની ઉમ્મીદ.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ فِيْهِ نَصِيْبًا مِنْ رَحْمَتِكَ الْوَاسِعَةِ ،
અલ્લાહુમ્મજ અલલી ફીહે નસિબમ મીન રહમતેકલ વાસેઅતે
અય અલ્લાહ, આ મહીનામાં મારા નસીબમાં તારી વિશાળ રહમત નક્કી કર
[00:21.00]
وَ اهْدِنِيْ فِيْهِ لِبَرَاهِيْنِكَ السَّاطِعَةِ ،
વહદેની ફીહે લેબરાહીને કસ્સાઅતે
અને આ મહીનામાં મને તારી ચોખ્ખી સાબિતીઓ થકી મારી હિદાયત કર,
[00:25.00]
وَ خُذْ بِنَاصِيَتِيْ اِلىٰ مَرْضَاتِكَ الْجَامِعَةِ بِمَحَبَّتِكَ يَا اَمَلَ الْمُشْتَاقِيْنَ
વ ખુઝ બેનાસેયતી એલા મરઝાતેકલ જામેઅતે બે મહબ્બતેક યા અમલલ મુશતાકીન
, મારા ચેહરાને તારી સંપૂર્ણ મરજીની તરફ ફેરવી દે, તારી મુહબ્બતના વાસ્તાથી, અય તમામ ચાહવાવાળાઓ ની ઉમ્મીદ.
[00:35.00]