નમાઝ : રોઝે આશુર (બીજી ચાર રકાત )

 

 

ચાર રકાત નમાઝ યવમે આસુર

 

 

રોઝે આસુર "ચાર રકાત"(બે બે રકાત કરીને) નમાઝ પઢહે

 

 

જેમાં દરેક રકતમાં 

 

 

સુરે અલ હમ્દ (એક મરતબા) અને સુર ઇખલાસ (પચ્ચાસ મરતબા) પઢહે , 

 

 

આ નમાઝ મિસલે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. છે.

 

 

નમાઝ પછી થઈ શકે તેટલી વખત "સલવાત" પઢવી.