રોઝે આસુર "ચાર રકાત"(બે બેરકાત કરીને) નમાઝ પઢહે
જેમાં પહેલી રકાત માં
સુરે અલ હમ્દ (એકમરતબા) અને "સુર કાફેરૂન (એક મરતબા) પઢહે ,
બીજી રકતમાં
સુરે અલ હમ્દ (એકમરતબા) અને "સુર ઇખલાસ (એકમરતબા) પઢહે
દુસરી દો રકાત ની પહેલી રકાત માં
સુરે અલ હમ્દ (એકમરતબા) અને "સુર અહઝાબ (એકમરતબા) પઢહે
દુસરી રકાત મેં
સુરે અલ હમ્દ (એકમરતબા) અને "સુર મુનાફેકુન (એકમરતબા)પઢહે.