નમાઝ પછી આ દુઆ પઢે :

 

 

અને નમાઝ પછી આ દુઆ પઢે :

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَحْمٰنُ يَا اَللّٰهُ ،

યા રહમાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا رَحِيْمُ يَا اَللّٰهُ ،

યા રહીમો યા અલ્લાહો

અય બહુજ દયાળુ, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا قُدُّوْسُ يَا اَللّٰهُ ،

યા કુદ્દૂસો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا سَلَامُ يَا اَللّٰهُ ،

યા સલામો યા અલ્લાહો

અય સલામતી આપનાર, અય અલ્લાહ,

يَا مُؤْمِنُ يَا اَللّٰهُ ،

યા મોઅમેનો યા અલ્લાહો

અય અમાન આપનાર, અય અલ્લાહ,

يَا مُهَيْمِنُ يَا اَللّٰهُ ،

યા મોહયમેનો યા અલ્લાહો

અય હિફાઝત કરનાર, અય અલ્લાહ,

يَا عَزِيْزُ يَا اَللّٰهُ ،

યા અઝીઝો યા અલ્લાહો

અય કુદરતવાળા, અય અલ્લાહ,

يَا جَبَّارُ يَا اَللّٰهُ ،

યા જબ્બારો યા અલ્લાહો

અય સર્વ શક્તિમાન, અય અલ્લાહ,

يَا مُتَكَبِّرُ يَا اَللّٰهُ ،

યા મોતકબ્બેરો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا خَالِقُ يَا اَللّٰهُ ،

યા ખાલેકો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُصَوِّرُ يَا اَللّٰهُ ،

યા મોસવ્વેરો યા અલ્લાહો

અય ઘડનાર, અય અલ્લાહ,

يَا عَالِمُ يَا اَللّٰهُ ،

યા આલેમો યા અલ્લાહો

અય જાણનાર, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا عَلِيْمُ يَا اَللّٰهُ ،

યા અલીમો યા અલ્લાહો

અય દરેક વસ્તુના જાણનાર, અય અલ્લાહ,

يَا كَرِيْمُ يَا اَللّٰهُ ،

યા કરીમો યા અલ્લાહો

અય ખુબજ ઉદાર, અય અલ્લાહ,

يَا حَلِيْمُ يَا اَللّٰهُ ،

યા હલીમો યા અલ્લાહો

અય સહનશીલ, અય અલ્લાહ,

يَا حَكِيْمُ يَا اَللّٰهُ ،

યા હકીમો યા અલ્લાહો

અય હકીમ, અય અલ્લાહ,

يَا سَمِيْعُ يَا اَللّٰهُ ،

યા સમીઓ યા અલ્લાહો

અય ખુબજ સાંભળનાર, અય અલ્લાહ,

يَا بَصِيْرُ يَا اَللّٰهُ ،

યા બસીરો યા અલ્લાહો

અય દરેક વસ્તુ જોનાર, અય અલ્લાહ,

يَا قَرِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય નજિક, અય અલ્લાહ,

يَا مُجِيْبُ يَا اَللّٰهُ ،

યા મોજીબો યા અલ્લાહો

અય દુઆઓનો કબૂલ કરવાવાળો, અય અલ્લાહ,

يَا جَوَادُ يَا اَللّٰهُ ،

યા જવાદો યા અલ્લાહો

અય બખ્શીશ કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَاجِدُ يَا اَللّٰهُ ،

યા માજેદો યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا مَلِيُّ يَا اَللّٰهُ ،

યા મલીય્યો યા અલ્લાહો

અય ભરી દેનાર, અય અલ્લાહ,

يَا وَفِيُّ يَا اَللّٰهُ ،

યા વફીય્યો યા અલ્લાહો

અય વફા કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَوْلٰى يَا اَللّٰهُ ،

યા મવલા યા અલ્લાહો

અય મૌલા, અય અલ્લાહ,

يَا قَاضِيْ يَا اَللّٰهُ ،

યા કાઝી યા અલ્લાહો

અય ફેસલો કરનાર, અય અલ્લાહ,

يَا سَرِيْعُ يَا اَللّٰهُ ،

યા સરીઓ યા અલ્લાહો

અય જલ્દી કરનાર, અય અલ્લાહ,

يَا شَدِيْدُ يَا اَللّٰهُ ،

યા શદીદો યા અલ્લાહો

અય સખત, અય અલ્લાહ,

يَا رَءُوْفُ يَا اَللّٰهُ ،

યા રઉફો યા અલ્લાહો

અય મહેરબાન, અય અલ્લાહ,

يَا رَقِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય ધ્યાન રાખનાર, અય અલ્લાહ,

يَا مَجِيْدُ يَا اَللّٰهُ ،

યા મોજદો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا حَفِيْظُ يَا اَللّٰهُ ،

યા હફીઝો યા અલ્લાહો

અય હિફાઝત કરવાવાળા, અય અલ્લાહ,

يَا مُحِيْطُ يَا اَللّٰهُ ،

યા મોહીતો યા અલ્લાહો

અય ધેરી લેનાર, અય અલ્લાહ,

يَا سَيِّدَ السَّادَاتِ يَا اَللّٰهُ ،

યા સય્યેદસ્સાદાત યા અલ્લાહો

અય સરદારોના સરદાર, અય અલ્લાહ,

يَا اَوَّلُ يَا اَللّٰهُ ،

અવ્વલો યા અલ્લાહો

અય અવ્વલ, અય અલ્લાહ,

يَا اٰخِرُ يَا اَللّٰهُ ،

યા આખેરો યા અલ્લાહો

અય આખર, અય અલ્લાહ,

يَا ظَاهِرُ يَا اَللّٰهُ ،

યા ઝાહેરો યા અલ્લાહો

અય ઝાહિર, અય અલ્લાહ,

يَا بَاطِنُ يَا اَللّٰهُ ،

યા બાતેનો યા અલ્લાહો

અય બાતિન, અય અલ્લાહ,

يَا فَاخِرُ يَا اَللّٰهُ ،

યા ફાખેરો યા અલ્લાહો

અય ફખ્રના માલિક, અય અલ્લાહ,

يَا قَاهِرُ يَا اَللّٰهُ ،

યા કાદેરો યા અલ્લાહો

અય કુદરત ધરાવનાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا وَدُوْدُ يَا اَللّٰهُ ،

યા વદુદો યા અલ્લાહો

અય મુહબ્બત કરનાર, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નુરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا رَافِعُ يَا اَللّٰهُ ،

યા રાફેઓ યા અલ્લાહો

અય બુલન્દ કરનાર, અય અલ્લાહ,

يَا مَانِعُ يَا اَللّٰهُ ،

યા માનેઓ યા અલ્લાહો

અય રોકવાવાળા, અય અલ્લાહ,

يَا دَافِعُ يَا اَللّٰهُ ،

યા દાફેઓ યા અલ્લાહો

અય દૂર કરનાર, અય અલ્લાહ,

يَا فَاتِحُ يَا اَللّٰهُ ،

યા ફાતેહો યા અલ્લાહો

અય ખોલવાવાળો, અય અલ્લાહ,

يَا نَفَّاحُ يَا اَللّٰهُ ،

યા નફ્ફાહો યા અલ્લાહો

અય આસાની આપનાર, અય અલ્લાહ,

يَا جَلِيْلُ يَا اَللّٰهُ ،

યા જલીલો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا جَمِيْلُ يَا اَللّٰهُ ،

યા જમીલો યા અલ્લાહો

અય ખૂબજ સારો, અય અલ્લાહ,

يَا شَهِيْدُ يَا اَللّٰهُ ،

યા શહીદો યા અલ્લાહો

અય ગવાહ, અય અલ્લાહ,

يَا شَاهِدُ يَا اَللّٰهُ ،

યા શાહેદો યા અલ્લાહો

અય જોનાર, અય અલ્લાહ,

يَا مُغِيْثُ يَا اَللّٰهُ ،

યા મોગીસો યા અલ્લાહો

અય ફરિયાદે પહોંચનાર, અય અલ્લાહ,

يَا حَبِيْبُ يَا اَللّٰهُ ،

યા હબીબો યા અલ્લાહો

અય ખુબજ ચાહવાવાળો, અય અલ્લાહ,

يَا فَاطِرُ يَا اَللّٰهُ ،

યા ફાતેરો યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُطَهِّرُ يَا اَللّٰهُ ،

યા મોતહ્હેરો યા અલ્લાહો

અય પાક કરનાર, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا مُقْتَدِرُ يَا اَللّٰهُ ،

યા મુકદ્દેરો યા અલ્લાહો

અય કુદરતના માલિક, અય અલ્લાહ,

يَا قَابِضُ يَا اَللّٰهُ ،

યા કાબેઝો યા અલ્લાહો

અય ભેગું કરનાર, અય અલ્લાહ,

يَا بَاسِطُ يَا اَللّٰهُ ،

યા બાસેતો યા અલ્લાહો

અય ફેલાવવા વાળા, અય અલ્લાહ,

يَا مُحْيِيْ يَا اَللّٰهُ ،

યા મોહયી યા અલ્લાહો

અય જીંદગી દેનાર, અય અલ્લાહ,

يَا مُمِيْتُ يَا اَللّٰهُ ،

યા મોમીતો યા અલ્લાહો

અય મૌત આપનાર, અય અલ્લાહ,

يَا بَاعِثُ يَا اَللّٰهُ ،

યા બાએસો યા અલ્લાહો

અય કબરમાંથી ઉઠાડનાર, અય અલ્લાહ,

يَا وَارِثُ يَا اَللّٰهُ ،

યા વારેસો યા અલ્લાહો

અય વારિસ, અય અલ્લાહ,

يَا مُعْطِيْ يَا اَللّٰهُ ،

યા મોઅતી યા અલ્લાહો

અય અતા કરનાર, અય અલ્લાહ,

يَا مُفْضِلُ يَا اَللّٰهُ ،

યા મુફઝેલો યા અલ્લાહો

અય ફઝ્લ કરનાર, અય અલ્લાહ,

يَا مُنْعِمُ يَا اَللّٰهُ ،

યા મુન્એમો યા અલ્લાહો

અય નેઅમતો આપનાર, અય અલ્લાહ,

يَا حَقُّ يَا اَللّٰهُ ،

યા હક્કો યા અલ્લાહો

અય માલિકે બરહક્ક, અય અલ્લાહ,

يَا مُبِيْنُ يَا اَللّٰهُ ،

યા મોબીનો યા અલ્લાહો

અય સ્પષ્ટ, અય અલ્લાહ,

يَا طَيِّبُ يَا اَللّٰهُ ،

યા તય્યબો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا مُحْسِنُ يَا اَللّٰهُ ،

યા મોહસેનો યા અલ્લાહો

અય એહસાન કરનાર, અય અલ્લાહ,

يَا مُجْمِلُ يَا اَللّٰهُ ،

યા મુજમેલો યા અલ્લાહો

અય બેહતરીન વર્તાવ કરનાર, અય અલ્લાહ,

يَا مُبْدِئُ يَا اَللّٰهُ ،

યા મુબ્દેઓ યા અલ્લાહો

અય શરૂઆત કરનાર, અય અલ્લાહ,

يَا مُعِيْدُ يَا اَللّٰهُ ،

યા મોઈદો યા અલ્લાહો

અય ફરી ઉઠાડનારનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَدِيْعُ يَا اَللّٰهُ ،

યા બદીઓ યા અલ્લાહો

અય બેમિસાલ, અય અલ્લાહ,

يَا هَادِيْ يَا اَللّٰهُ ،

યા હાદી યા અલ્લાહો

અય હિદાયત કરનાર, અય અલ્લાહ,

يَا كَافِيْ يَا اَللّٰهُ ،

યા કાફી યા અલ્લાહો

અય પૂરતા, અય અલ્લાહ,

يَا شَافِيْ يَا اَللّٰهُ ،

યા શાફી યા અલ્લાહો

અય શિફા આપનાર, અય અલ્લાહ,

يَا عَلِيُّ يَا اَللّٰهُ ،

યા અલીય્યો યા અલ્લાહો

અય સર્વોચ્ચ, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય માનનીય, અય અલ્લાહ,

يَا حَنَّانُ يَا اَللّٰهُ ،

યા હન્નાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا مَنَّانُ يَا اَللّٰهُ ،

યા મન્નાનો યા અલ્લાહો

અય એહસાન કરવાવાળા, અય અલ્લાહ,

يَا ذَا الطَّوْلِ يَا اَللّٰهُ ،

યા ઝત્તવલે યા અલ્લાહો

અય નેઅમતોના માલિક, અય અલ્લાહ,

يَا مُتَعَالِيْ يَا اَللّٰهُ ،

યો મોતઆલી યા અલ્લાહો

અય સર્વોચ્ચતાના માલિક, અય અલ્લાહ,

يَا عَدْلُ يَا اَللّٰهُ ،

યા અદ્લો યા અલ્લાહો

અય ખુબજ ન્યાયી, અય અલ્લાહ,

يَا ذَا الْمَعَارِجِ يَا اَللّٰهُ ،

યા ઝલમઆરેજ યા અલ્લાહો

અય બુલંદીઓના માલિક, અય અલ્લાહ,

يَا صَادِقُ يَا اَللّٰهُ ،

યા સાદેકો યા અલ્લાહો

અય સાચ્ચો, અય અલ્લાહ,

يَا صَدُوْقُ يَا اَللّٰهُ ،

યા સદુકો યા અલ્લાહો

અય સૌથી વધારે સાચો, અય અલ્લાહ,

يَا دَيَّانُ يَا اَللّٰهُ ،

યા દય્યાનો યા અલ્લાહો

અય ખબર દેવાવાળા, અય અલ્લાહ,

يَا بَاقِيْ يَا اَللّٰهُ ،

યા બાકી યા અલ્લાહો

અય હંમેશાથી બાકી, અય અલ્લાહ,

يَا وَاقِيْ يَا اَللّٰهُ ،

યા વાકી યા અલ્લાહો

અય બચાવનાર, અય અલ્લાહ,

يَا ذَا الْجَلَالِ يَا اَللّٰهُ ،

યા ઝલજલાલે યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا ذَا الْاِكْرَامِ يَا اَللّٰهُ ،

યા ઝલઈકરામે યા અલ્લાહો

અય ઇઝ્ઝાતના માલિક, અય અલ્લાહ,

يَا مَحْمُوْدُ يَا اَللّٰهُ ،

યા મહમુદો યા અલ્લાહો

અય વખાણને લાયક, અય અલ્લાહ,

يَا مَعْبُوْدُ يَا اَللّٰهُ ،

યા મઅબુદો યા અલ્લાહો

અય ઈબાદતને લાયક, અય અલ્લાહ,

يَا صَانِعُ يَا اَللّٰهُ ،

યા સાનેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُعِيْنُ يَا اَللّٰهُ ،

યા મોઈનો યા અલ્લાહો

અય મદદગાર, અય અલ્લાહ,

يَا مُكَوِّنُ يَا اَللّٰهُ ،

યા મોકવ્વેનો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا فَعَّالُ يَا اَللّٰهُ ،

યા ફઅઆલો યા અલ્લાહો

અય ખુબજ કાર્યશીલ, અય અલ્લાહ,

يَا لَطِيْفُ يَا اَللّٰهُ ،

યા લતીફો યા અલ્લાહો

અય લતીફ, અય અલ્લાહ,

يَا غَفُوْرُ يَا اَللّٰهُ ،

યા ગફુરો યા અલ્લાહો

અય ખુબજ માફ કરવાવાળા, અય અલ્લાહ,

يَا شَكُوْرُ يَا اَللّٰهُ ،

યા શકુરો યા અલ્લાહો

અય શુક્ર માટે લાયક, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નૂરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا قَدِيْرُ يَا اَللّٰهُ ،

યા કદીરો યા અલ્લાહો

અય ખુબજ કુદરતવાળા, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

સઅસ્અલોક અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ સ.અ.વ. ઉપર અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ تَمُنَّ عَلَيَّ بِرِضَاكَ وَ تَعْفُوَ عَنِّيْ بِحِلْمِكَ

વતમુન્ન અલય્ય બેરેઝાક વતઅફોવ અન્ની બેહિલ્મેક

અને તું મારીથી રાઝી થઇને મારી ઉપર એહસાન કર અને તારી સહનશીલતા થકી માને માફ કરી દે,

وَ تُوَسِّعَ عَلَيَّ مِنْ رِزْقِكَ الْحَلَالِ الطَّيِّبِ

વતોવસ્સેઅ અલય્ય મિરિઝકેકલ હલાલિતતય્યેબે

અને મારી માટે તારી તરફથી મળતી પાક અને હલાલ રોઝીમાં વધારો કર,

وَ مِنْ حَيْثُ اَحْتَسِبُ وَ مِنْ حَيْثُ لَا اَحْتَسِبُ ،

વમિન હયસો અહતસેબો વમિનહયસો લાઅહતસેબો

અને મને ત્યાંથી પણ રોઝી આપ કે જ્યાંથી મને ઉમ્મીદ છે અને ત્યાંથી પણ કે જ્યાંથી મને ઉમ્મીદ પણ નથી;

فَاِنِّيْ عَبْدُكَ لَيْسَ لِيْ اَحَدٌ سِوَاكَ وَ لَا اَحَدٌ اَسْاَلُہٗ غَيْرُكَ

ફઈન્ની અબ્દોક લયસલી અહદુન સેવાક વલા અહદુન અસ્અલોહુ ગયરોક

કારણ કે ખરેખર હું તારો બંદો છું, અને મારી માટે તારા સિવાય બીજું કોઈ નથી અને તારા સિવાય બીજું કોઈ સવાલ કરવાને લાયક નથી,

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ ،

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર;

مَا شَاءَ اللهُ ، لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ

માશાઅલ્લાહો લાકુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ

જે અલ્લાહ ચાહે છે થઇ જાય છે, અને સર્વોચ્ચ તથા મહાન અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે તાકત નથી.

 

 

પછી સજદામાં જાય અને આ દુઆ પઢે :

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ ،

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પાલનહાર, અય મારા પાલનહાર, અય મારા પાલનહાર,

يَا مُنْزِلَ الْبَرَكَاتِ بِكَ تُنْزَلُ كُلُّ حَاجَةٍ ،

યા મુનઝેલલ બરકાતે બેક તુન્ઝેલો કુલ્લો હાજતિન

અય બરકતોને નાઝિલ કરવાવાળા, ફક્ત તારી બારગાહમાં બધી હાજતો રજુ કરવામાં આવે છે;

اَسْاَلُكَ بِكُلِّ اسْمٍ فِيْ مَخْزُوْنِ الْغَيْبِ عِنْدَكَ

અસ્અલોક બેકુલ્લિસમિન ફી મખ્ઝુનિલ ગયબે ઈન્દક

હું તે દરેક નામના વાસ્તાથી સવાલ કરું છું જે તારા ગય્બના ખઝાનામાં છે

وَ الْاَسْمَاءِ الْمَشْهُوْرَاتِ عِنْدَكَ الْمَكْتُوْبَةِ عَلىٰ سُرَادِقِ عَرْشِكَ

વલ અસ્માઈલ મશ્હૂરાતે ઈન્દકલ મકતૂબતે અલા સોરાદેકે અરશેક

અને તે નામોના વાસ્તાથી કે જે તારી પાસે મશહૂર છે અને અર્શના પરદા ઉપર લખેલા છે,

اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ اَنْ تَقْبَلَ مِنِّيْ شَهْرَ رَمَضَانَ

વઅન તકબલ મિન્ની શહર રમઝાન

અને મારી પાસેથી માહે રમઝાનને કબૂલ કર,

وَ تَكْتُبَنِيْ مِنَ الْوَافِدِيْنَ اِلىٰ بَيْتِكَ الْحَرَامِ

વ તકતોબની મેનલ વાફેદીન એલા બયતેકલ હરામે

મને તારા મોહતરમ ઘરમાં દાખલ થવા વાળા લોકોમાં શામિલ કર,

وَ تَصْفَحَ لِيْ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ

વતસ્ફહલી અનિઝ ઝોનૂબિલ એઝામે

મારા મોટા મોટા ગુનાહોને બખ્શી આપ,

وَ تَسْتَخْرِجَ لِيْ يَا رَبِّ كُنُوْزَكَ يَا رَحْمَانُ

વતસ તખ્રેજલી યા રબ્બે કોનુઝક યા રહમાન

અને અય મારા પાલનહાર, મારી માટે તારા ખઝાનાઓ અતા કર, અય સૌથી વધારે મહેરબાની કરનાર.

 

 

અને નમાઝ પછી આ દુઆ પઢે :

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَحْمٰنُ يَا اَللّٰهُ ،

યા રહમાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا رَحِيْمُ يَا اَللّٰهُ ،

યા રહીમો યા અલ્લાહો

અય બહુજ દયાળુ, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا قُدُّوْسُ يَا اَللّٰهُ ،

યા કુદ્દૂસો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا سَلَامُ يَا اَللّٰهُ ،

યા સલામો યા અલ્લાહો

અય સલામતી આપનાર, અય અલ્લાહ,

يَا مُؤْمِنُ يَا اَللّٰهُ ،

યા મોઅમેનો યા અલ્લાહો

અય અમાન આપનાર, અય અલ્લાહ,

يَا مُهَيْمِنُ يَا اَللّٰهُ ،

યા મોહયમેનો યા અલ્લાહો

અય હિફાઝત કરનાર, અય અલ્લાહ,

يَا عَزِيْزُ يَا اَللّٰهُ ،

યા અઝીઝો યા અલ્લાહો

અય કુદરતવાળા, અય અલ્લાહ,

يَا جَبَّارُ يَا اَللّٰهُ ،

યા જબ્બારો યા અલ્લાહો

અય સર્વ શક્તિમાન, અય અલ્લાહ,

يَا مُتَكَبِّرُ يَا اَللّٰهُ ،

યા મોતકબ્બેરો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا خَالِقُ يَا اَللّٰهُ ،

યા ખાલેકો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُصَوِّرُ يَا اَللّٰهُ ،

યા મોસવ્વેરો યા અલ્લાહો

અય ઘડનાર, અય અલ્લાહ,

يَا عَالِمُ يَا اَللّٰهُ ،

યા આલેમો યા અલ્લાહો

અય જાણનાર, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا عَلِيْمُ يَا اَللّٰهُ ،

યા અલીમો યા અલ્લાહો

અય દરેક વસ્તુના જાણનાર, અય અલ્લાહ,

يَا كَرِيْمُ يَا اَللّٰهُ ،

યા કરીમો યા અલ્લાહો

અય ખુબજ ઉદાર, અય અલ્લાહ,

يَا حَلِيْمُ يَا اَللّٰهُ ،

યા હલીમો યા અલ્લાહો

અય સહનશીલ, અય અલ્લાહ,

يَا حَكِيْمُ يَا اَللّٰهُ ،

યા હકીમો યા અલ્લાહો

અય હકીમ, અય અલ્લાહ,

يَا سَمِيْعُ يَا اَللّٰهُ ،

યા સમીઓ યા અલ્લાહો

અય ખુબજ સાંભળનાર, અય અલ્લાહ,

يَا بَصِيْرُ يَا اَللّٰهُ ،

યા બસીરો યા અલ્લાહો

અય દરેક વસ્તુ જોનાર, અય અલ્લાહ,

يَا قَرِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય નજિક, અય અલ્લાહ,

يَا مُجِيْبُ يَا اَللّٰهُ ،

યા મોજીબો યા અલ્લાહો

અય દુઆઓનો કબૂલ કરવાવાળો, અય અલ્લાહ,

يَا جَوَادُ يَا اَللّٰهُ ،

યા જવાદો યા અલ્લાહો

અય બખ્શીશ કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَاجِدُ يَا اَللّٰهُ ،

યા માજેદો યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا مَلِيُّ يَا اَللّٰهُ ،

યા મલીય્યો યા અલ્લાહો

અય ભરી દેનાર, અય અલ્લાહ,

يَا وَفِيُّ يَا اَللّٰهُ ،

યા વફીય્યો યા અલ્લાહો

અય વફા કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَوْلٰى يَا اَللّٰهُ ،

યા મવલા યા અલ્લાહો

અય મૌલા, અય અલ્લાહ,

يَا قَاضِيْ يَا اَللّٰهُ ،

યા કાઝી યા અલ્લાહો

અય ફેસલો કરનાર, અય અલ્લાહ,

يَا سَرِيْعُ يَا اَللّٰهُ ،

યા સરીઓ યા અલ્લાહો

અય જલ્દી કરનાર, અય અલ્લાહ,

يَا شَدِيْدُ يَا اَللّٰهُ ،

યા શદીદો યા અલ્લાહો

અય સખત, અય અલ્લાહ,

يَا رَءُوْفُ يَا اَللّٰهُ ،

યા રઉફો યા અલ્લાહો

અય મહેરબાન, અય અલ્લાહ,

يَا رَقِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય ધ્યાન રાખનાર, અય અલ્લાહ,

يَا مَجِيْدُ يَا اَللّٰهُ ،

યા મોજદો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا حَفِيْظُ يَا اَللّٰهُ ،

યા હફીઝો યા અલ્લાહો

અય હિફાઝત કરવાવાળા, અય અલ્લાહ,

يَا مُحِيْطُ يَا اَللّٰهُ ،

યા મોહીતો યા અલ્લાહો

અય ધેરી લેનાર, અય અલ્લાહ,

يَا سَيِّدَ السَّادَاتِ يَا اَللّٰهُ ،

યા સય્યેદસ્સાદાત યા અલ્લાહો

અય સરદારોના સરદાર, અય અલ્લાહ,

يَا اَوَّلُ يَا اَللّٰهُ ،

અવ્વલો યા અલ્લાહો

અય અવ્વલ, અય અલ્લાહ,

يَا اٰخِرُ يَا اَللّٰهُ ،

યા આખેરો યા અલ્લાહો

અય આખર, અય અલ્લાહ,

يَا ظَاهِرُ يَا اَللّٰهُ ،

યા ઝાહેરો યા અલ્લાહો

અય ઝાહિર, અય અલ્લાહ,

يَا بَاطِنُ يَا اَللّٰهُ ،

યા બાતેનો યા અલ્લાહો

અય બાતિન, અય અલ્લાહ,

يَا فَاخِرُ يَا اَللّٰهُ ،

યા ફાખેરો યા અલ્લાહો

અય ફખ્રના માલિક, અય અલ્લાહ,

يَا قَاهِرُ يَا اَللّٰهُ ،

યા કાદેરો યા અલ્લાહો

અય કુદરત ધરાવનાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا وَدُوْدُ يَا اَللّٰهُ ،

યા વદુદો યા અલ્લાહો

અય મુહબ્બત કરનાર, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નુરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا رَافِعُ يَا اَللّٰهُ ،

યા રાફેઓ યા અલ્લાહો

અય બુલન્દ કરનાર, અય અલ્લાહ,

يَا مَانِعُ يَا اَللّٰهُ ،

યા માનેઓ યા અલ્લાહો

અય રોકવાવાળા, અય અલ્લાહ,

يَا دَافِعُ يَا اَللّٰهُ ،

યા દાફેઓ યા અલ્લાહો

અય દૂર કરનાર, અય અલ્લાહ,

يَا فَاتِحُ يَا اَللّٰهُ ،

યા ફાતેહો યા અલ્લાહો

અય ખોલવાવાળો, અય અલ્લાહ,

يَا نَفَّاحُ يَا اَللّٰهُ ،

યા નફ્ફાહો યા અલ્લાહો

અય આસાની આપનાર, અય અલ્લાહ,

يَا جَلِيْلُ يَا اَللّٰهُ ،

યા જલીલો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا جَمِيْلُ يَا اَللّٰهُ ،

યા જમીલો યા અલ્લાહો

અય ખૂબજ સારો, અય અલ્લાહ,

يَا شَهِيْدُ يَا اَللّٰهُ ،

યા શહીદો યા અલ્લાહો

અય ગવાહ, અય અલ્લાહ,

يَا شَاهِدُ يَا اَللّٰهُ ،

યા શાહેદો યા અલ્લાહો

અય જોનાર, અય અલ્લાહ,

يَا مُغِيْثُ يَا اَللّٰهُ ،

યા મોગીસો યા અલ્લાહો

અય ફરિયાદે પહોંચનાર, અય અલ્લાહ,

يَا حَبِيْبُ يَا اَللّٰهُ ،

યા હબીબો યા અલ્લાહો

અય ખુબજ ચાહવાવાળો, અય અલ્લાહ,

يَا فَاطِرُ يَا اَللّٰهُ ،

યા ફાતેરો યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُطَهِّرُ يَا اَللّٰهُ ،

યા મોતહ્હેરો યા અલ્લાહો

અય પાક કરનાર, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا مُقْتَدِرُ يَا اَللّٰهُ ،

યા મુકદ્દેરો યા અલ્લાહો

અય કુદરતના માલિક, અય અલ્લાહ,

يَا قَابِضُ يَا اَللّٰهُ ،

યા કાબેઝો યા અલ્લાહો

અય ભેગું કરનાર, અય અલ્લાહ,

يَا بَاسِطُ يَا اَللّٰهُ ،

યા બાસેતો યા અલ્લાહો

અય ફેલાવવા વાળા, અય અલ્લાહ,

يَا مُحْيِيْ يَا اَللّٰهُ ،

યા મોહયી યા અલ્લાહો

અય જીંદગી દેનાર, અય અલ્લાહ,

يَا مُمِيْتُ يَا اَللّٰهُ ،

યા મોમીતો યા અલ્લાહો

અય મૌત આપનાર, અય અલ્લાહ,

يَا بَاعِثُ يَا اَللّٰهُ ،

યા બાએસો યા અલ્લાહો

અય કબરમાંથી ઉઠાડનાર, અય અલ્લાહ,

يَا وَارِثُ يَا اَللّٰهُ ،

યા વારેસો યા અલ્લાહો

અય વારિસ, અય અલ્લાહ,

يَا مُعْطِيْ يَا اَللّٰهُ ،

યા મોઅતી યા અલ્લાહો

અય અતા કરનાર, અય અલ્લાહ,

يَا مُفْضِلُ يَا اَللّٰهُ ،

યા મુફઝેલો યા અલ્લાહો

અય ફઝ્લ કરનાર, અય અલ્લાહ,

يَا مُنْعِمُ يَا اَللّٰهُ ،

યા મુન્એમો યા અલ્લાહો

અય નેઅમતો આપનાર, અય અલ્લાહ,

يَا حَقُّ يَا اَللّٰهُ ،

યા હક્કો યા અલ્લાહો

અય માલિકે બરહક્ક, અય અલ્લાહ,

يَا مُبِيْنُ يَا اَللّٰهُ ،

યા મોબીનો યા અલ્લાહો

અય સ્પષ્ટ, અય અલ્લાહ,

يَا طَيِّبُ يَا اَللّٰهُ ،

યા તય્યબો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا مُحْسِنُ يَا اَللّٰهُ ،

યા મોહસેનો યા અલ્લાહો

અય એહસાન કરનાર, અય અલ્લાહ,

يَا مُجْمِلُ يَا اَللّٰهُ ،

યા મુજમેલો યા અલ્લાહો

અય બેહતરીન વર્તાવ કરનાર, અય અલ્લાહ,

يَا مُبْدِئُ يَا اَللّٰهُ ،

યા મુબ્દેઓ યા અલ્લાહો

અય શરૂઆત કરનાર, અય અલ્લાહ,

يَا مُعِيْدُ يَا اَللّٰهُ ،

યા મોઈદો યા અલ્લાહો

અય ફરી ઉઠાડનારનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَدِيْعُ يَا اَللّٰهُ ،

યા બદીઓ યા અલ્લાહો

અય બેમિસાલ, અય અલ્લાહ,

يَا هَادِيْ يَا اَللّٰهُ ،

યા હાદી યા અલ્લાહો

અય હિદાયત કરનાર, અય અલ્લાહ,

يَا كَافِيْ يَا اَللّٰهُ ،

યા કાફી યા અલ્લાહો

અય પૂરતા, અય અલ્લાહ,

يَا شَافِيْ يَا اَللّٰهُ ،

યા શાફી યા અલ્લાહો

અય શિફા આપનાર, અય અલ્લાહ,

يَا عَلِيُّ يَا اَللّٰهُ ،

યા અલીય્યો યા અલ્લાહો

અય સર્વોચ્ચ, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય માનનીય, અય અલ્લાહ,

يَا حَنَّانُ يَا اَللّٰهُ ،

યા હન્નાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا مَنَّانُ يَا اَللّٰهُ ،

યા મન્નાનો યા અલ્લાહો

અય એહસાન કરવાવાળા, અય અલ્લાહ,

يَا ذَا الطَّوْلِ يَا اَللّٰهُ ،

યા ઝત્તવલે યા અલ્લાહો

અય નેઅમતોના માલિક, અય અલ્લાહ,

يَا مُتَعَالِيْ يَا اَللّٰهُ ،

યો મોતઆલી યા અલ્લાહો

અય સર્વોચ્ચતાના માલિક, અય અલ્લાહ,

يَا عَدْلُ يَا اَللّٰهُ ،

યા અદ્લો યા અલ્લાહો

અય ખુબજ ન્યાયી, અય અલ્લાહ,

يَا ذَا الْمَعَارِجِ يَا اَللّٰهُ ،

યા ઝલમઆરેજ યા અલ્લાહો

અય બુલંદીઓના માલિક, અય અલ્લાહ,

يَا صَادِقُ يَا اَللّٰهُ ،

યા સાદેકો યા અલ્લાહો

અય સાચ્ચો, અય અલ્લાહ,

يَا صَدُوْقُ يَا اَللّٰهُ ،

યા સદુકો યા અલ્લાહો

અય સૌથી વધારે સાચો, અય અલ્લાહ,

يَا دَيَّانُ يَا اَللّٰهُ ،

યા દય્યાનો યા અલ્લાહો

અય ખબર દેવાવાળા, અય અલ્લાહ,

يَا بَاقِيْ يَا اَللّٰهُ ،

યા બાકી યા અલ્લાહો

અય હંમેશાથી બાકી, અય અલ્લાહ,

يَا وَاقِيْ يَا اَللّٰهُ ،

યા વાકી યા અલ્લાહો

અય બચાવનાર, અય અલ્લાહ,

يَا ذَا الْجَلَالِ يَا اَللّٰهُ ،

યા ઝલજલાલે યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا ذَا الْاِكْرَامِ يَا اَللّٰهُ ،

યા ઝલઈકરામે યા અલ્લાહો

અય ઇઝ્ઝાતના માલિક, અય અલ્લાહ,

يَا مَحْمُوْدُ يَا اَللّٰهُ ،

યા મહમુદો યા અલ્લાહો

અય વખાણને લાયક, અય અલ્લાહ,

يَا مَعْبُوْدُ يَا اَللّٰهُ ،

યા મઅબુદો યા અલ્લાહો

અય ઈબાદતને લાયક, અય અલ્લાહ,

يَا صَانِعُ يَا اَللّٰهُ ،

યા સાનેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُعِيْنُ يَا اَللّٰهُ ،

યા મોઈનો યા અલ્લાહો

અય મદદગાર, અય અલ્લાહ,

يَا مُكَوِّنُ يَا اَللّٰهُ ،

યા મોકવ્વેનો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا فَعَّالُ يَا اَللّٰهُ ،

યા ફઅઆલો યા અલ્લાહો

અય ખુબજ કાર્યશીલ, અય અલ્લાહ,

يَا لَطِيْفُ يَا اَللّٰهُ ،

યા લતીફો યા અલ્લાહો

અય લતીફ, અય અલ્લાહ,

يَا غَفُوْرُ يَا اَللّٰهُ ،

યા ગફુરો યા અલ્લાહો

અય ખુબજ માફ કરવાવાળા, અય અલ્લાહ,

يَا شَكُوْرُ يَا اَللّٰهُ ،

યા શકુરો યા અલ્લાહો

અય શુક્ર માટે લાયક, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નૂરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا قَدِيْرُ يَا اَللّٰهُ ،

યા કદીરો યા અલ્લાહો

અય ખુબજ કુદરતવાળા, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

સઅસ્અલોક અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ સ.અ.વ. ઉપર અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ تَمُنَّ عَلَيَّ بِرِضَاكَ وَ تَعْفُوَ عَنِّيْ بِحِلْمِكَ

વતમુન્ન અલય્ય બેરેઝાક વતઅફોવ અન્ની બેહિલ્મેક

અને તું મારીથી રાઝી થઇને મારી ઉપર એહસાન કર અને તારી સહનશીલતા થકી માને માફ કરી દે,

وَ تُوَسِّعَ عَلَيَّ مِنْ رِزْقِكَ الْحَلَالِ الطَّيِّبِ

વતોવસ્સેઅ અલય્ય મિરિઝકેકલ હલાલિતતય્યેબે

અને મારી માટે તારી તરફથી મળતી પાક અને હલાલ રોઝીમાં વધારો કર,

وَ مِنْ حَيْثُ اَحْتَسِبُ وَ مِنْ حَيْثُ لَا اَحْتَسِبُ ،

વમિન હયસો અહતસેબો વમિનહયસો લાઅહતસેબો

અને મને ત્યાંથી પણ રોઝી આપ કે જ્યાંથી મને ઉમ્મીદ છે અને ત્યાંથી પણ કે જ્યાંથી મને ઉમ્મીદ પણ નથી;

فَاِنِّيْ عَبْدُكَ لَيْسَ لِيْ اَحَدٌ سِوَاكَ وَ لَا اَحَدٌ اَسْاَلُہٗ غَيْرُكَ

ફઈન્ની અબ્દોક લયસલી અહદુન સેવાક વલા અહદુન અસ્અલોહુ ગયરોક

કારણ કે ખરેખર હું તારો બંદો છું, અને મારી માટે તારા સિવાય બીજું કોઈ નથી અને તારા સિવાય બીજું કોઈ સવાલ કરવાને લાયક નથી,

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ ،

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર;

مَا شَاءَ اللهُ ، لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ

માશાઅલ્લાહો લાકુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ

જે અલ્લાહ ચાહે છે થઇ જાય છે, અને સર્વોચ્ચ તથા મહાન અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે તાકત નથી.

 

 

પછી સજદામાં જાય અને આ દુઆ પઢે :

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ ،

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પાલનહાર, અય મારા પાલનહાર, અય મારા પાલનહાર,

يَا مُنْزِلَ الْبَرَكَاتِ بِكَ تُنْزَلُ كُلُّ حَاجَةٍ ،

યા મુનઝેલલ બરકાતે બેક તુન્ઝેલો કુલ્લો હાજતિન

અય બરકતોને નાઝિલ કરવાવાળા, ફક્ત તારી બારગાહમાં બધી હાજતો રજુ કરવામાં આવે છે;

اَسْاَلُكَ بِكُلِّ اسْمٍ فِيْ مَخْزُوْنِ الْغَيْبِ عِنْدَكَ

અસ્અલોક બેકુલ્લિસમિન ફી મખ્ઝુનિલ ગયબે ઈન્દક

હું તે દરેક નામના વાસ્તાથી સવાલ કરું છું જે તારા ગય્બના ખઝાનામાં છે

وَ الْاَسْمَاءِ الْمَشْهُوْرَاتِ عِنْدَكَ الْمَكْتُوْبَةِ عَلىٰ سُرَادِقِ عَرْشِكَ

વલ અસ્માઈલ મશ્હૂરાતે ઈન્દકલ મકતૂબતે અલા સોરાદેકે અરશેક

અને તે નામોના વાસ્તાથી કે જે તારી પાસે મશહૂર છે અને અર્શના પરદા ઉપર લખેલા છે,

اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ اَنْ تَقْبَلَ مِنِّيْ شَهْرَ رَمَضَانَ

વઅન તકબલ મિન્ની શહર રમઝાન

અને મારી પાસેથી માહે રમઝાનને કબૂલ કર,

وَ تَكْتُبَنِيْ مِنَ الْوَافِدِيْنَ اِلىٰ بَيْتِكَ الْحَرَامِ

વ તકતોબની મેનલ વાફેદીન એલા બયતેકલ હરામે

મને તારા મોહતરમ ઘરમાં દાખલ થવા વાળા લોકોમાં શામિલ કર,

وَ تَصْفَحَ لِيْ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ

વતસ્ફહલી અનિઝ ઝોનૂબિલ એઝામે

મારા મોટા મોટા ગુનાહોને બખ્શી આપ,

وَ تَسْتَخْرِجَ لِيْ يَا رَبِّ كُنُوْزَكَ يَا رَحْمَانُ

વતસ તખ્રેજલી યા રબ્બે કોનુઝક યા રહમાન

અને અય મારા પાલનહાર, મારી માટે તારા ખઝાનાઓ અતા કર, અય સૌથી વધારે મહેરબાની કરનાર.

 

 

અને નમાઝ પછી આ દુઆ પઢે :

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَحْمٰنُ يَا اَللّٰهُ ،

યા રહમાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا رَحِيْمُ يَا اَللّٰهُ ،

યા રહીમો યા અલ્લાહો

અય બહુજ દયાળુ, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا قُدُّوْسُ يَا اَللّٰهُ ،

યા કુદ્દૂસો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا سَلَامُ يَا اَللّٰهُ ،

યા સલામો યા અલ્લાહો

અય સલામતી આપનાર, અય અલ્લાહ,

يَا مُؤْمِنُ يَا اَللّٰهُ ،

યા મોઅમેનો યા અલ્લાહો

અય અમાન આપનાર, અય અલ્લાહ,

يَا مُهَيْمِنُ يَا اَللّٰهُ ،

યા મોહયમેનો યા અલ્લાહો

અય હિફાઝત કરનાર, અય અલ્લાહ,

يَا عَزِيْزُ يَا اَللّٰهُ ،

યા અઝીઝો યા અલ્લાહો

અય કુદરતવાળા, અય અલ્લાહ,

يَا جَبَّارُ يَا اَللّٰهُ ،

યા જબ્બારો યા અલ્લાહો

અય સર્વ શક્તિમાન, અય અલ્લાહ,

يَا مُتَكَبِّرُ يَا اَللّٰهُ ،

યા મોતકબ્બેરો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا خَالِقُ يَا اَللّٰهُ ،

યા ખાલેકો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُصَوِّرُ يَا اَللّٰهُ ،

યા મોસવ્વેરો યા અલ્લાહો

અય ઘડનાર, અય અલ્લાહ,

يَا عَالِمُ يَا اَللّٰهُ ،

યા આલેમો યા અલ્લાહો

અય જાણનાર, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا عَلِيْمُ يَا اَللّٰهُ ،

યા અલીમો યા અલ્લાહો

અય દરેક વસ્તુના જાણનાર, અય અલ્લાહ,

يَا كَرِيْمُ يَا اَللّٰهُ ،

યા કરીમો યા અલ્લાહો

અય ખુબજ ઉદાર, અય અલ્લાહ,

يَا حَلِيْمُ يَا اَللّٰهُ ،

યા હલીમો યા અલ્લાહો

અય સહનશીલ, અય અલ્લાહ,

يَا حَكِيْمُ يَا اَللّٰهُ ،

યા હકીમો યા અલ્લાહો

અય હકીમ, અય અલ્લાહ,

يَا سَمِيْعُ يَا اَللّٰهُ ،

યા સમીઓ યા અલ્લાહો

અય ખુબજ સાંભળનાર, અય અલ્લાહ,

يَا بَصِيْرُ يَا اَللّٰهُ ،

યા બસીરો યા અલ્લાહો

અય દરેક વસ્તુ જોનાર, અય અલ્લાહ,

يَا قَرِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય નજિક, અય અલ્લાહ,

يَا مُجِيْبُ يَا اَللّٰهُ ،

યા મોજીબો યા અલ્લાહો

અય દુઆઓનો કબૂલ કરવાવાળો, અય અલ્લાહ,

يَا جَوَادُ يَا اَللّٰهُ ،

યા જવાદો યા અલ્લાહો

અય બખ્શીશ કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَاجِدُ يَا اَللّٰهُ ،

યા માજેદો યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا مَلِيُّ يَا اَللّٰهُ ،

યા મલીય્યો યા અલ્લાહો

અય ભરી દેનાર, અય અલ્લાહ,

يَا وَفِيُّ يَا اَللّٰهُ ،

યા વફીય્યો યા અલ્લાહો

અય વફા કરવાવાળો, અય અલ્લાહ,

يَا مَوْلٰى يَا اَللّٰهُ ،

યા મવલા યા અલ્લાહો

અય મૌલા, અય અલ્લાહ,

يَا قَاضِيْ يَا اَللّٰهُ ،

યા કાઝી યા અલ્લાહો

અય ફેસલો કરનાર, અય અલ્લાહ,

يَا سَرِيْعُ يَا اَللّٰهُ ،

યા સરીઓ યા અલ્લાહો

અય જલ્દી કરનાર, અય અલ્લાહ,

يَا شَدِيْدُ يَا اَللّٰهُ ،

યા શદીદો યા અલ્લાહો

અય સખત, અય અલ્લાહ,

يَا رَءُوْفُ يَا اَللّٰهُ ،

યા રઉફો યા અલ્લાહો

અય મહેરબાન, અય અલ્લાહ,

يَا رَقِيْبُ يَا اَللّٰهُ ،

યા કરીબો યા અલ્લાહો

અય ધ્યાન રાખનાર, અય અલ્લાહ,

يَا مَجِيْدُ يَا اَللّٰهُ ،

યા મોજદો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا حَفِيْظُ يَا اَللّٰهُ ،

યા હફીઝો યા અલ્લાહો

અય હિફાઝત કરવાવાળા, અય અલ્લાહ,

يَا مُحِيْطُ يَا اَللّٰهُ ،

યા મોહીતો યા અલ્લાહો

અય ધેરી લેનાર, અય અલ્લાહ,

يَا سَيِّدَ السَّادَاتِ يَا اَللّٰهُ ،

યા સય્યેદસ્સાદાત યા અલ્લાહો

અય સરદારોના સરદાર, અય અલ્લાહ,

يَا اَوَّلُ يَا اَللّٰهُ ،

અવ્વલો યા અલ્લાહો

અય અવ્વલ, અય અલ્લાહ,

يَا اٰخِرُ يَا اَللّٰهُ ،

યા આખેરો યા અલ્લાહો

અય આખર, અય અલ્લાહ,

يَا ظَاهِرُ يَا اَللّٰهُ ،

યા ઝાહેરો યા અલ્લાહો

અય ઝાહિર, અય અલ્લાહ,

يَا بَاطِنُ يَا اَللّٰهُ ،

યા બાતેનો યા અલ્લાહો

અય બાતિન, અય અલ્લાહ,

يَا فَاخِرُ يَا اَللّٰهُ ،

યા ફાખેરો યા અલ્લાહો

અય ફખ્રના માલિક, અય અલ્લાહ,

يَا قَاهِرُ يَا اَللّٰهُ ،

યા કાદેરો યા અલ્લાહો

અય કુદરત ધરાવનાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય પાલનહાર, અય અલ્લાહ,

يَا وَدُوْدُ يَا اَللّٰهُ ،

યા વદુદો યા અલ્લાહો

અય મુહબ્બત કરનાર, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નુરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا رَافِعُ يَا اَللّٰهُ ،

યા રાફેઓ યા અલ્લાહો

અય બુલન્દ કરનાર, અય અલ્લાહ,

يَا مَانِعُ يَا اَللّٰهُ ،

યા માનેઓ યા અલ્લાહો

અય રોકવાવાળા, અય અલ્લાહ,

يَا دَافِعُ يَا اَللّٰهُ ،

યા દાફેઓ યા અલ્લાહો

અય દૂર કરનાર, અય અલ્લાહ,

يَا فَاتِحُ يَا اَللّٰهُ ،

યા ફાતેહો યા અલ્લાહો

અય ખોલવાવાળો, અય અલ્લાહ,

يَا نَفَّاحُ يَا اَللّٰهُ ،

યા નફ્ફાહો યા અલ્લાહો

અય આસાની આપનાર, અય અલ્લાહ,

يَا جَلِيْلُ يَا اَللّٰهُ ،

યા જલીલો યા અલ્લાહો

અય મહાન, અય અલ્લાહ,

يَا جَمِيْلُ يَا اَللّٰهُ ،

યા જમીલો યા અલ્લાહો

અય ખૂબજ સારો, અય અલ્લાહ,

يَا شَهِيْدُ يَا اَللّٰهُ ،

યા શહીદો યા અલ્લાહો

અય ગવાહ, અય અલ્લાહ,

يَا شَاهِدُ يَا اَللّٰهُ ،

યા શાહેદો યા અલ્લાહો

અય જોનાર, અય અલ્લાહ,

يَا مُغِيْثُ يَا اَللّٰهُ ،

યા મોગીસો યા અલ્લાહો

અય ફરિયાદે પહોંચનાર, અય અલ્લાહ,

يَا حَبِيْبُ يَا اَللّٰهُ ،

યા હબીબો યા અલ્લાહો

અય ખુબજ ચાહવાવાળો, અય અલ્લાહ,

يَا فَاطِرُ يَا اَللّٰهُ ،

યા ફાતેરો યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُطَهِّرُ يَا اَللّٰهُ ،

યા મોતહ્હેરો યા અલ્લાહો

અય પાક કરનાર, અય અલ્લાહ,

يَا مَلِكُ يَا اَللّٰهُ ،

યા મલેકો યા અલ્લાહો

અય બાદશાહ, અય અલ્લાહ,

يَا مُقْتَدِرُ يَا اَللّٰهُ ،

યા મુકદ્દેરો યા અલ્લાહો

અય કુદરતના માલિક, અય અલ્લાહ,

يَا قَابِضُ يَا اَللّٰهُ ،

યા કાબેઝો યા અલ્લાહો

અય ભેગું કરનાર, અય અલ્લાહ,

يَا بَاسِطُ يَا اَللّٰهُ ،

યા બાસેતો યા અલ્લાહો

અય ફેલાવવા વાળા, અય અલ્લાહ,

يَا مُحْيِيْ يَا اَللّٰهُ ،

યા મોહયી યા અલ્લાહો

અય જીંદગી દેનાર, અય અલ્લાહ,

يَا مُمِيْتُ يَا اَللّٰهُ ،

યા મોમીતો યા અલ્લાહો

અય મૌત આપનાર, અય અલ્લાહ,

يَا بَاعِثُ يَا اَللّٰهُ ،

યા બાએસો યા અલ્લાહો

અય કબરમાંથી ઉઠાડનાર, અય અલ્લાહ,

يَا وَارِثُ يَا اَللّٰهُ ،

યા વારેસો યા અલ્લાહો

અય વારિસ, અય અલ્લાહ,

يَا مُعْطِيْ يَا اَللّٰهُ ،

યા મોઅતી યા અલ્લાહો

અય અતા કરનાર, અય અલ્લાહ,

يَا مُفْضِلُ يَا اَللّٰهُ ،

યા મુફઝેલો યા અલ્લાહો

અય ફઝ્લ કરનાર, અય અલ્લાહ,

يَا مُنْعِمُ يَا اَللّٰهُ ،

યા મુન્એમો યા અલ્લાહો

અય નેઅમતો આપનાર, અય અલ્લાહ,

يَا حَقُّ يَا اَللّٰهُ ،

યા હક્કો યા અલ્લાહો

અય માલિકે બરહક્ક, અય અલ્લાહ,

يَا مُبِيْنُ يَا اَللّٰهُ ،

યા મોબીનો યા અલ્લાહો

અય સ્પષ્ટ, અય અલ્લાહ,

يَا طَيِّبُ يَا اَللّٰهُ ،

યા તય્યબો યા અલ્લાહો

અય પાકીઝા, અય અલ્લાહ,

يَا مُحْسِنُ يَا اَللّٰهُ ،

યા મોહસેનો યા અલ્લાહો

અય એહસાન કરનાર, અય અલ્લાહ,

يَا مُجْمِلُ يَا اَللّٰهُ ،

યા મુજમેલો યા અલ્લાહો

અય બેહતરીન વર્તાવ કરનાર, અય અલ્લાહ,

يَا مُبْدِئُ يَا اَللّٰهُ ،

યા મુબ્દેઓ યા અલ્લાહો

અય શરૂઆત કરનાર, અય અલ્લાહ,

يَا مُعِيْدُ يَا اَللّٰهُ ،

યા મોઈદો યા અલ્લાહો

અય ફરી ઉઠાડનારનાર, અય અલ્લાહ,

يَا بَارِئُ يَا اَللّٰهُ ،

યા બારેઓ યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا بَدِيْعُ يَا اَللّٰهُ ،

યા બદીઓ યા અલ્લાહો

અય બેમિસાલ, અય અલ્લાહ,

يَا هَادِيْ يَا اَللّٰهُ ،

યા હાદી યા અલ્લાહો

અય હિદાયત કરનાર, અય અલ્લાહ,

يَا كَافِيْ يَا اَللّٰهُ ،

યા કાફી યા અલ્લાહો

અય પૂરતા, અય અલ્લાહ,

يَا شَافِيْ يَا اَللّٰهُ ،

યા શાફી યા અલ્લાહો

અય શિફા આપનાર, અય અલ્લાહ,

يَا عَلِيُّ يَا اَللّٰهُ ،

યા અલીય્યો યા અલ્લાહો

અય સર્વોચ્ચ, અય અલ્લાહ,

يَا عَظِيْمُ يَا اَللّٰهُ ،

યા અઝીમો યા અલ્લાહો

અય માનનીય, અય અલ્લાહ,

يَا حَنَّانُ يَا اَللّٰهُ ،

યા હન્નાનો યા અલ્લાહો

અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ,

يَا مَنَّانُ يَا اَللّٰهُ ،

યા મન્નાનો યા અલ્લાહો

અય એહસાન કરવાવાળા, અય અલ્લાહ,

يَا ذَا الطَّوْلِ يَا اَللّٰهُ ،

યા ઝત્તવલે યા અલ્લાહો

અય નેઅમતોના માલિક, અય અલ્લાહ,

يَا مُتَعَالِيْ يَا اَللّٰهُ ،

યો મોતઆલી યા અલ્લાહો

અય સર્વોચ્ચતાના માલિક, અય અલ્લાહ,

يَا عَدْلُ يَا اَللّٰهُ ،

યા અદ્લો યા અલ્લાહો

અય ખુબજ ન્યાયી, અય અલ્લાહ,

يَا ذَا الْمَعَارِجِ يَا اَللّٰهُ ،

યા ઝલમઆરેજ યા અલ્લાહો

અય બુલંદીઓના માલિક, અય અલ્લાહ,

يَا صَادِقُ يَا اَللّٰهُ ،

યા સાદેકો યા અલ્લાહો

અય સાચ્ચો, અય અલ્લાહ,

يَا صَدُوْقُ يَا اَللّٰهُ ،

યા સદુકો યા અલ્લાહો

અય સૌથી વધારે સાચો, અય અલ્લાહ,

يَا دَيَّانُ يَا اَللّٰهُ ،

યા દય્યાનો યા અલ્લાહો

અય ખબર દેવાવાળા, અય અલ્લાહ,

يَا بَاقِيْ يَا اَللّٰهُ ،

યા બાકી યા અલ્લાહો

અય હંમેશાથી બાકી, અય અલ્લાહ,

يَا وَاقِيْ يَا اَللّٰهُ ،

યા વાકી યા અલ્લાહો

અય બચાવનાર, અય અલ્લાહ,

يَا ذَا الْجَلَالِ يَا اَللّٰهُ ،

યા ઝલજલાલે યા અલ્લાહો

અય બુઝુર્ગીના માલિક, અય અલ્લાહ,

يَا ذَا الْاِكْرَامِ يَا اَللّٰهُ ،

યા ઝલઈકરામે યા અલ્લાહો

અય ઇઝ્ઝાતના માલિક, અય અલ્લાહ,

يَا مَحْمُوْدُ يَا اَللّٰهُ ،

યા મહમુદો યા અલ્લાહો

અય વખાણને લાયક, અય અલ્લાહ,

يَا مَعْبُوْدُ يَا اَللّٰهُ ،

યા મઅબુદો યા અલ્લાહો

અય ઈબાદતને લાયક, અય અલ્લાહ,

يَا صَانِعُ يَا اَللّٰهُ ،

યા સાનેઓ યા અલ્લાહો

અય બનાવનાર, અય અલ્લાહ,

يَا مُعِيْنُ يَا اَللّٰهُ ،

યા મોઈનો યા અલ્લાહો

અય મદદગાર, અય અલ્લાહ,

يَا مُكَوِّنُ يَا اَللّٰهُ ،

યા મોકવ્વેનો યા અલ્લાહો

અય પૈદા કરનાર, અય અલ્લાહ,

يَا فَعَّالُ يَا اَللّٰهُ ،

યા ફઅઆલો યા અલ્લાહો

અય ખુબજ કાર્યશીલ, અય અલ્લાહ,

يَا لَطِيْفُ يَا اَللّٰهُ ،

યા લતીફો યા અલ્લાહો

અય લતીફ, અય અલ્લાહ,

يَا غَفُوْرُ يَا اَللّٰهُ ،

યા ગફુરો યા અલ્લાહો

અય ખુબજ માફ કરવાવાળા, અય અલ્લાહ,

يَا شَكُوْرُ يَا اَللّٰهُ ،

યા શકુરો યા અલ્લાહો

અય શુક્ર માટે લાયક, અય અલ્લાહ,

يَا نُوْرُ يَا اَللّٰهُ ،

યા નૂરો યા અલ્લાહો

અય નૂર, અય અલ્લાહ,

يَا قَدِيْرُ يَا اَللّٰهُ ،

યા કદીરો યા અલ્લાહો

અય ખુબજ કુદરતવાળા, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

يَا رَبَّاهُ يَا اَللّٰهُ ،

યા રબ્બાહો યા અલ્લાહો

અય મારા પાલનહાર, અય અલ્લાહ,

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

સઅસ્અલોક અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ સ.અ.વ. ઉપર અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ تَمُنَّ عَلَيَّ بِرِضَاكَ وَ تَعْفُوَ عَنِّيْ بِحِلْمِكَ

વતમુન્ન અલય્ય બેરેઝાક વતઅફોવ અન્ની બેહિલ્મેક

અને તું મારીથી રાઝી થઇને મારી ઉપર એહસાન કર અને તારી સહનશીલતા થકી માને માફ કરી દે,

وَ تُوَسِّعَ عَلَيَّ مِنْ رِزْقِكَ الْحَلَالِ الطَّيِّبِ

વતોવસ્સેઅ અલય્ય મિરિઝકેકલ હલાલિતતય્યેબે

અને મારી માટે તારી તરફથી મળતી પાક અને હલાલ રોઝીમાં વધારો કર,

وَ مِنْ حَيْثُ اَحْتَسِبُ وَ مِنْ حَيْثُ لَا اَحْتَسِبُ ،

વમિન હયસો અહતસેબો વમિનહયસો લાઅહતસેબો

અને મને ત્યાંથી પણ રોઝી આપ કે જ્યાંથી મને ઉમ્મીદ છે અને ત્યાંથી પણ કે જ્યાંથી મને ઉમ્મીદ પણ નથી;

فَاِنِّيْ عَبْدُكَ لَيْسَ لِيْ اَحَدٌ سِوَاكَ وَ لَا اَحَدٌ اَسْاَلُہٗ غَيْرُكَ

ફઈન્ની અબ્દોક લયસલી અહદુન સેવાક વલા અહદુન અસ્અલોહુ ગયરોક

કારણ કે ખરેખર હું તારો બંદો છું, અને મારી માટે તારા સિવાય બીજું કોઈ નથી અને તારા સિવાય બીજું કોઈ સવાલ કરવાને લાયક નથી,

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ ،

યા અરહમર રાહેમીન

અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર;

مَا شَاءَ اللهُ ، لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ

માશાઅલ્લાહો લાકુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ

જે અલ્લાહ ચાહે છે થઇ જાય છે, અને સર્વોચ્ચ તથા મહાન અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે તાકત નથી.

 

 

પછી સજદામાં જાય અને આ દુઆ પઢે :

يَا اَللّٰهُ يَا اَللّٰهُ يَا اَللّٰهُ ،

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ ،

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પાલનહાર, અય મારા પાલનહાર, અય મારા પાલનહાર,

يَا مُنْزِلَ الْبَرَكَاتِ بِكَ تُنْزَلُ كُلُّ حَاجَةٍ ،

યા મુનઝેલલ બરકાતે બેક તુન્ઝેલો કુલ્લો હાજતિન

અય બરકતોને નાઝિલ કરવાવાળા, ફક્ત તારી બારગાહમાં બધી હાજતો રજુ કરવામાં આવે છે;

اَسْاَلُكَ بِكُلِّ اسْمٍ فِيْ مَخْزُوْنِ الْغَيْبِ عِنْدَكَ

અસ્અલોક બેકુલ્લિસમિન ફી મખ્ઝુનિલ ગયબે ઈન્દક

હું તે દરેક નામના વાસ્તાથી સવાલ કરું છું જે તારા ગય્બના ખઝાનામાં છે

وَ الْاَسْمَاءِ الْمَشْهُوْرَاتِ عِنْدَكَ الْمَكْتُوْبَةِ عَلىٰ سُرَادِقِ عَرْشِكَ

વલ અસ્માઈલ મશ્હૂરાતે ઈન્દકલ મકતૂબતે અલા સોરાદેકે અરશેક

અને તે નામોના વાસ્તાથી કે જે તારી પાસે મશહૂર છે અને અર્શના પરદા ઉપર લખેલા છે,

اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અનતોસલ્લેય અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદિન

કે તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ اَنْ تَقْبَلَ مِنِّيْ شَهْرَ رَمَضَانَ

વઅન તકબલ મિન્ની શહર રમઝાન

અને મારી પાસેથી માહે રમઝાનને કબૂલ કર,

وَ تَكْتُبَنِيْ مِنَ الْوَافِدِيْنَ اِلىٰ بَيْتِكَ الْحَرَامِ

વ તકતોબની મેનલ વાફેદીન એલા બયતેકલ હરામે

મને તારા મોહતરમ ઘરમાં દાખલ થવા વાળા લોકોમાં શામિલ કર,

وَ تَصْفَحَ لِيْ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ

વતસ્ફહલી અનિઝ ઝોનૂબિલ એઝામે

મારા મોટા મોટા ગુનાહોને બખ્શી આપ,

وَ تَسْتَخْرِجَ لِيْ يَا رَبِّ كُنُوْزَكَ يَا رَحْمَانُ

વતસ તખ્રેજલી યા રબ્બે કોનુઝક યા રહમાન

અને અય મારા પાલનહાર, મારી માટે તારા ખઝાનાઓ અતા કર, અય સૌથી વધારે મહેરબાની કરનાર.